શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૪. સ્વરસપ્તક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭૪. સ્વરસપ્તક|}} <poem> <poem>'''सा'''</poem> અંધકારની ઘેરઘટામાં કળી મોગર...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>


<poem>'''सा'''</poem>
<center>'''सा'''</center>
અંધકારની ઘેરઘટામાં કળી મોગરાની જે ફૂટી–सा!
અંધકારની ઘેરઘટામાં કળી મોગરાની જે ફૂટી–सा!
સૂનકારની શાન્ત હવામાં એક પરીએ સુવાસ ઘૂંટી –सा!
સૂનકારની શાન્ત હવામાં એક પરીએ સુવાસ ઘૂંટી –सा!
Line 19: Line 19:
સઘન સૂરની સેર હવે જે હળવે હળવે છૂટી – सा!
સઘન સૂરની સેર હવે જે હળવે હળવે છૂટી – सा!


<poem>'''रे'''</poem>
<center>'''रे'''</center>
रेની રણઝણ જાગી,
रेની રણઝણ જાગી,
મનની ડાળ ડોલવા લાગી!
મનની ડાળ ડોલવા લાગી!
Line 35: Line 35:
સુરતા વેણે વાગી! –
સુરતા વેણે વાગી! –


<poem>'''ग'''</poem>
<center>'''ग'''</center>
ગહન ગુહામાં ગુંજે ग ગાંધાર!
ગહન ગુહામાં ગુંજે ग ગાંધાર!
શૂન્ય શિખરથી સ્રવે ચંદની-ધાર! –
શૂન્ય શિખરથી સ્રવે ચંદની-ધાર! –
Line 47: Line 47:
પ્રસન્નતાનો પલ પલ પારાવાર! –
પ્રસન્નતાનો પલ પલ પારાવાર! –


<poem>'''म'''</poem>
<center>'''म'''</center>
म મધ્યમનો મેળ માણીએ,
म મધ્યમનો મેળ માણીએ,
મધુમયતાનું નૂર નાણીએ!
મધુમયતાનું નૂર નાણીએ!
Line 65: Line 65:
મધુરપનું શું મૂળ પ્ર-માણીએ!
મધુરપનું શું મૂળ પ્ર-માણીએ!


<poem>'''प'''</poem>
<center>'''प'''</center>
प પંચમ પડછંદે બોલે,
प પંચમ પડછંદે બોલે,
ભેદ ભીતરના ખોલે! –
ભેદ ભીતરના ખોલે! –
Line 81: Line 81:
હેરતથી ભરપૂર હૃદય હિલ્લોળે! –
હેરતથી ભરપૂર હૃદય હિલ્લોળે! –


<poem>'''ध'''</poem>
<center>'''ध'''</center>
धैवतની રસધારા,
धैवतની રસધારા,
ભેદે ભીતર કારા!
ભેદે ભીતર કારા!
Line 91: Line 91:
સહજ લીલામય લહરે કોળે અંતરના સૌ ક્યારા. –
સહજ લીલામય લહરે કોળે અંતરના સૌ ક્યારા. –


<poem>'''नि'''</poem>
<center>'''नि'''</center>
निषादનાં નયનોમાં નાચે મનની મોહક માયા!
निषादનાં નયનોમાં નાચે મનની મોહક માયા!
અંતરના એકાન્તે એની છવાય અમિયલ છાયા! –
અંતરના એકાન્તે એની છવાય અમિયલ છાયા! –
26,604

edits

Navigation menu