વ્યાજનો વારસ/વછોયાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વછોયાં|}} {{Poem2Open}} અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પ...")
 
No edit summary
Line 25: Line 25:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નદી કાંઠેના રૂખડા,
'''નદી કાંઠેના રૂખડા,'''
{{space}}પાણી વિના સુકાય...
{{space}}'''પાણી વિના સુકાય...'''
{{space}}{{space}}જીવ તું શિવને સંભાળજે.....
{{space}}{{space}}'''જીવ તું શિવને સંભાળજે.....'''

મહંત સામે નજર કરતાં રઘી તેમ જ સુલેખા બન્ને રોમાંચ અનુભવે છે.
મહંત સામે નજર કરતાં રઘી તેમ જ સુલેખા બન્ને રોમાંચ અનુભવે છે.
Line 33: Line 33:
બાળનાથે રામસાગર ઉપર આંગળાં ફેરવવા માંડ્યાં. સાથીઓએ દોકડ અને ભોરણ ઉપર તાલ આપ્યા. મંજીરાનો મંજુલ રવ આવવા લાગ્યો અને ભર્યે રાગે ભજનપંક્તિ શરૂ થઈ :
બાળનાથે રામસાગર ઉપર આંગળાં ફેરવવા માંડ્યાં. સાથીઓએ દોકડ અને ભોરણ ઉપર તાલ આપ્યા. મંજીરાનો મંજુલ રવ આવવા લાગ્યો અને ભર્યે રાગે ભજનપંક્તિ શરૂ થઈ :

એ... જી... ગરુ, તારો પાર ન પા... યો...
'''એ... જી... ગરુ, તારો પાર ન પા... યો...'''
{{space}}એ... જી પાર ન પાયો...
{{space}}'''એ... જી પાર ન પાયો...'''
પ્રથમીના માલિક ! તારો હો... જી...
'''પ્રથમીના માલિક ! તારો હો... જી...'''

પૃથ્વીના માલિકનો પાર પામવાની અશક્તિ આ લોકો કબૂલ કરે છે !
પૃથ્વીના માલિકનો પાર પામવાની અશક્તિ આ લોકો કબૂલ કરે છે !
Line 43: Line 43:
ભજનિકો મંગળ ગીતમાં ગવરીનંદ ગણેશને અને શારદામાતાને સ્મરીને અખંડ ગુરુને ઓળખવા મથે છે :
ભજનિકો મંગળ ગીતમાં ગવરીનંદ ગણેશને અને શારદામાતાને સ્મરીને અખંડ ગુરુને ઓળખવા મથે છે :

હાં... રે... હાં
'''હાં... રે... હાં'''
જમીં–આસમાં બાવે મૂળ વિણ માંડ્યાં
'''જમીં–આસમાં બાવે મૂળ વિણ માંડ્યાં'''
{{space}}જી... હો... જી…
{{space}}'''જી... હો... જી…'''
એ... જી, થંભ વિણ આભ ઠેરાણો રે...
'''એ... જી, થંભ વિણ આભ ઠેરાણો રે...'''
{{space}}એ વારી ! વારી ! વારી
{{space}}'''એ વારી ! વારી ! વારી'''
અખંડ ધણીને તમે આળખો...
'''અખંડ ધણીને તમે આળખો...'''
{{space}}જી... હો... જી...
{{space}}'''જી... હો... જી...'''

અખંડ ગુરુના આ ઉપાસકો ! મૂળ વિનાનાં જમીન–આસમાન માંડનાર અને થંભ વિના આભને ઠેરવી રાખનાર કયા ‘બાવા’ની આ લોકો પ્રશસ્તિ કરે છે ? અખંડ ધણી ! પ્રથમીનો માલિક ! એનું અલૌકિક સ્વરૂપ કેવું છે ? ​
અખંડ ગુરુના આ ઉપાસકો ! મૂળ વિનાનાં જમીન–આસમાન માંડનાર અને થંભ વિના આભને ઠેરવી રાખનાર કયા ‘બાવા’ની આ લોકો પ્રશસ્તિ કરે છે ? અખંડ ધણી ! પ્રથમીનો માલિક ! એનું અલૌકિક સ્વરૂપ કેવું છે ? ​

હાં... રે... હાં...
'''હાં... રે... હાં...'''
{{space}}ગગનમંડળમાં ગૌધેણ વિંયાણી....
{{space}}'''ગગનમંડળમાં ગૌધેણ વિંયાણી....'''
{{space}}{{space}}જી... હો...
{{space}}{{space}}'''જી... હો...'''
એ... જી... માખણ વિરલે પાયો રે...
'''એ... જી... માખણ વિરલે પાયો રે...'''
{{space}}અખંડ ધણીને તમે ઓળખો હો... જી…
{{space}}'''અખંડ ધણીને તમે ઓળખો હો... જી…'''
હાં... રે... હાં
'''હાં... રે... હાં'''
{{space}}ગગનમંડળમાં બે બાળક ખેલે...
{{space}}'''ગગનમંડળમાં બે બાળક ખેલે...'''
એ... જી... બાળકનો રૂપ તો સવાયો રે
'''એ... જી... બાળકનો રૂપ તો સવાયો રે'''
{{space}}એ વારી ! વારી ! વારી !
{{space}}'''એ વારી ! વારી ! વારી !'''
 
બાળકનું રૂપ ! સવાયું રૂ૫ ! સુલેખા વિચારે છે : આવી અદ્‌ભુત કાવ્યપંક્તિઓનો કર્તા તે કેવોક કવિ હશે ! મારા ચિત્ર પાછળ આટઆટલાં વર્ષોની મહેનત પછી પણ આવી નાજુક અને અલૌકિક કલ્પના મને સૂઝી નથી. અને આવી સુંદર વાણી અત્યારે ગાઈ રહેલો ગાયક પણ ક્યાં ઓછો સુંદર છે !

Line 98: Line 97:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
શાને કારણીએ રાજા મુંડ રે મૂંડાવી ને,
'''શાને કારણીએ રાજા મુંડ રે મૂંડાવી ને,'''
{{space}}શાને કારણ પે’રી કંથા હો... જી... ?
{{space}}'''શાને કારણ પે’રી કંથા હો... જી... ?'''
શાને કારણીએ રાજા ખપર ધરાયો ને
'''શાને કારણીએ રાજા ખપર ધરાયો ને'''
શાને કારણે લીયા ડંડા હો... જી...?
'''શાને કારણે લીયા ડંડા હો... જી...?'''

હા ! ઠીક આપમેળે પ્રશ્નો પુછાયા ! અમને પણ એ જ કુતૂહલ ઊઠે છે : શા કારણે તમારે મુંડાવવું પડ્યું ? એવા તે કયા દુઃખના ડુંગર ઊગ્યા હતા કે કંથા પહેરવી પડી ? ખપ્પર ધારણ કરવું પડ્યું ? હાથમાં ડંડો લેવો પડ્યો, ભલા ?

Line 107: Line 106:
શંકિત હૃદયો સરવા કાન કરીને ઉત્તર સાંભળી રહ્યા છે.
શંકિત હૃદયો સરવા કાન કરીને ઉત્તર સાંભળી રહ્યા છે.

મુગતિને કારણ મૈયા મુંડ તો મૂંડાવી ને,
'''મુગતિને કારણ મૈયા મુંડ તો મૂંડાવી ને,'''
કાયા ઢાંકણ પે’રી કંથા હો જી
{{space}}'''કાયા ઢાંકણ પે’રી કંથા હો જી'''
વસ્તી માગણ કું મૈયા ખપર ધરાયો ને,
'''વસ્તી માગણ કું મૈયા ખપર ધરાયો ને,'''
કાળ મારણ લીયા ડંડા હો જી...
{{space}}'''કાળ મારણ લીયા ડંડા હો જી...'''

પણ કોઈની શંકાનું સમાધાન થતું નથી. ઊલટાનાં કુતૂહલ વધારે ઘેરાં બને છે. કુતૂહલ સાથે સાથે હવે તો દયાર્દ્રતા પણ ઊપજે છે. ભજનમાંની પ્રશ્નોત્તરી એ દયાર્દ્રતામાં વધારો જ કરે છે ! ભેખધારી રાજા ગોપીચંદ પાસે રાણીઓ પ્રલોભન ઊભાં કરવા પ્રશ્નો કરે છે ;

કોણ કોણ રાજા, તેરી સંગમેં ચલેગી ને
'''કોણ કોણ રાજા, તેરી સંગમેં ચલેગી ને'''
કોણ રે કરેગી દો દો બાતાં હો જી ?
{{space}}'''કોણ રે કરેગી દો દો બાતાં હો જી ?'''
કોણ કોણ રાજા તેરા ચરણ પખાળશે ને
'''કોણ કોણ રાજા તેરા ચરણ પખાળશે ને'''
કિંયા જઈ જમશો દૂધ ને ભાતાં હો જી ?
{{space}}'''કિંયા જઈ જમશો દૂધ ને ભાતાં હો જી ?'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
હા, અમે પણ એ જ જાણવા માગીએ છીએ – પણ ગોપીચંદની પત્નીઓની જેમ નહિ. માતાઓ તરીકે, અમને પણ તમારા દૂધ–ભાતની, ભોજનની જ ફિકર થાય છે... શો જવાબ આપો છો ?
હા, અમે પણ એ જ જાણવા માગીએ છીએ – પણ ગોપીચંદની પત્નીઓની જેમ નહિ. માતાઓ તરીકે, અમને પણ તમારા દૂધ–ભાતની, ભોજનની જ ફિકર થાય છે... શો જવાબ આપો છો ?
 
{{Poem2Close}}
<poem>
ધૂંણી ને પાણી મેરા સંગ ચલેગી ને
ધૂંણી ને પાણી મેરા સંગ ચલેગી ને
રેન કરેગી દો દો બાતાં હો જી...
{{space}}રેન કરેગી દો દો બાતાં હો જી...

​
​
ગંગા ને જમના ચરણ પખાળશે ને,
ગંગા ને જમના ચરણ પખાળશે ને,
ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી...
{{space}}ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી...
 
</poem>
{{Poem2Open}}
હદ કરી. હવે બંધ કરો. નથી સંભાળતું, નથી સહન થતું. તમારો આવો આકરો ભેખ અમારાં માતૃહૃદયો જીરવી નથી શકતાં.
હદ કરી. હવે બંધ કરો. નથી સંભાળતું, નથી સહન થતું. તમારો આવો આકરો ભેખ અમારાં માતૃહૃદયો જીરવી નથી શકતાં.

Line 139: Line 140:
આવા નીરવ વાતાવરણમાં રામસાગરના સૂર અદકા મનહર લાગે છે. દોકડ અને ભોરણ ઉપર પડતી થાપીઓ વધારે જોરદાર અવાજ ઉઠાડે છે. મંજીરાના રણકાર વધારે ઘેરા બને છે. ગાયકોનાં ગળાં પણ વધારે મીઠાં લાગે છે. ​ સાંભળનારાઓને તીરકસ વીંધ્યે જતી અનેક ભજન–કડીઓમાંની એક સંભળાઈ :

વેલ્યેથી વછૂટ્યું રે સખિ ! એક પાંદડું...
'''વેલ્યેથી વછૂટ્યું રે સખિ ! એક પાંદડું...'''

રઘી મનમાં હોંકારો ભણે છે. હા, વેલ્યેથી જ વછૂટ્યું હતું. ધાવતા છોરુને માને થાનલેથી ઉતરડી લે એમ ઉત૨ડાઈ ગયું હતું.
રઘી મનમાં હોંકારો ભણે છે. હા, વેલ્યેથી જ વછૂટ્યું હતું. ધાવતા છોરુને માને થાનલેથી ઉતરડી લે એમ ઉત૨ડાઈ ગયું હતું.
Line 145: Line 146:
ભજન–કડીની ટીપ પૂરી થાય છે :
ભજન–કડીની ટીપ પૂરી થાય છે :

ઈરે પાંદડું ભવે ભેળું નંઈ થાય...
'''ઈરે પાંદડું ભવે ભેળું નંઈ થાય...'''

બારીમાંથી ભફાકો સંભળાયો. ઝાડના પડછાયા તળે કોઈકે કૂદકો માર્યો હતો.
બારીમાંથી ભફાકો સંભળાયો. ઝાડના પડછાયા તળે કોઈકે કૂદકો માર્યો હતો.
18,450

edits

Navigation menu