ચારણી સાહિત્ય/17.એને મુરશિદો મળ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|17.એને મુરશિદો મળ્યા|}} {{Poem2Open}} શકરા-બાજના શિકારમાં સમળી શું જા...")
 
No edit summary
Line 61: Line 61:
એવો એક દિવસ જરૂર આવશે, કે જ્યારે પ્રાંત-પ્રાંતનાં આ લોકપદોની આપ-લે ચાલશે, હરએક નાનામોટા પ્રદેશમાં વ્યાપક એવી આપણી સાંસ્કારિક એકતાનો આપણને એ ગાનોના પ્રત્યક્ષ શ્રવણપાન દ્વારા ગાઢ અનુભવ થશે, અને પરદેશી નાટકો વગેરેના ભંગાર પર ‘થીસિસ’ લખવા ગ્રંથાગારોની અભરાઈઓમાં જીવાત જેવા ખદબદતા આપણા જુવાનો પોતાની ધરતીનો સાદ સાંભળી, જન્તુ મટી, સાચા ભામિક સત્ત્વનો આસ્વાદ લેનાર રંગીલા માનવી બનશે. ભાઈ જયલાલ કૌલને સુમાર્ગે વાળનારા મુરશિદો લખનૌના વિદ્યાલયમાં જેમ મળ્યા તેમ મુંબઈ યુનિવર્સિટીમાં પણ મળો!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 16.ગુજરાતણ રૂપાંદે :
|next = 18.લોકકવિતાનો પારસમણિ
}}
18,450

edits

Navigation menu