18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|15.લોકગીતોમાં કથાઓ|}} {{Poem2Open}} <center>[ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 361: | Line 361: | ||
‘વાઈલ્ડ’... એટલે મુક્ત, મસ્ત, ચંચલ, છલંગો મારતું જીવનતત્ત્વ : રણજંગમાં, શૃંગારમાં ને ભક્તિમાં : આપણી જૂની ગીતકથાઓ, મીરાં, નરસિંહ ને દયારામ પર એ પ્રભાવ પાડી ચૂકી છે. નબળી ફિક્કી ધાર્મિક કવિતામાં કસુંબલ રંગ મૂકનાર એ કવિઓ લોકગીતોનાં પાણી પીનારાં હતાં. પાશ્ચાત્ય કવિતાનો નર્મદ-ભાખ્યો ‘જોસ્સો’ લોકગીત વડે રચાયેલી રસભોંય પર જેવો શોભે છે તેવો અન્યથા નથી શોભતો, એમાં સ્ફૂર્તિ નથી આવતી. આપણે સ્ફૂર્તિ જોઈએ. લોકગીતોમાં એ આપવાની તાકાત આંહીંના કવિઓ પર એની પરોક્ષ અસર એના અત્યારના પુનરુદ્ધાર પછીથી ઘાટી અને કસુંબલ પડી છે. બાકીની અસર તો લોકગીતોનું પરિપૂર્ણ રસાયન થયા પછી જ પ્રકટ સ્વરૂપે બતાવી શકાશે. | ‘વાઈલ્ડ’... એટલે મુક્ત, મસ્ત, ચંચલ, છલંગો મારતું જીવનતત્ત્વ : રણજંગમાં, શૃંગારમાં ને ભક્તિમાં : આપણી જૂની ગીતકથાઓ, મીરાં, નરસિંહ ને દયારામ પર એ પ્રભાવ પાડી ચૂકી છે. નબળી ફિક્કી ધાર્મિક કવિતામાં કસુંબલ રંગ મૂકનાર એ કવિઓ લોકગીતોનાં પાણી પીનારાં હતાં. પાશ્ચાત્ય કવિતાનો નર્મદ-ભાખ્યો ‘જોસ્સો’ લોકગીત વડે રચાયેલી રસભોંય પર જેવો શોભે છે તેવો અન્યથા નથી શોભતો, એમાં સ્ફૂર્તિ નથી આવતી. આપણે સ્ફૂર્તિ જોઈએ. લોકગીતોમાં એ આપવાની તાકાત આંહીંના કવિઓ પર એની પરોક્ષ અસર એના અત્યારના પુનરુદ્ધાર પછીથી ઘાટી અને કસુંબલ પડી છે. બાકીની અસર તો લોકગીતોનું પરિપૂર્ણ રસાયન થયા પછી જ પ્રકટ સ્વરૂપે બતાવી શકાશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 14.પહાડોની ગોદમાં | |||
|next = 16.દિલાવર સંસ્કાર | |||
}} |
edits