ધરતીનું ધાવણ/18.લોકસાહિત્યની નવી દુનિયા 1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|18.લોકસાહિત્યની નવી દુનિયા 1|}} {{Poem2Open}} <center>[‘દાદાજીની વાતો’નો પ...")
 
No edit summary
 
Line 47: Line 47:
બંગાળી રૂપકથાઓનો સંગ્રહ અને આ પુરાતત્ત્વની મીમાંસા વાંચતાં જ્ઞાન થયું કે બંગાળામાં પણ આ-ની આ જ કથાઓ કેટલાં એક પ્રાંતોચિત પ્રસંગાન્તરો સાથે જન્મ પામી છે, અને જનતાની નસોનાં રુધિરમાં રેડાઈ ગઈ છે. બંગાળી રૂપકથાઓ કંઈક વધુ વિશુદ્ધ વિપુલ વસ્તુભરી અને શુદ્ધ સંસ્કારોથી સોહામણી ભાસે છે. ‘ફૂલસોદાગર’ની આપણી રૂપકથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી ‘શંખમાલા’ની ઘટનાઓ મેં આંહીં અપનાવી લીધી છે. એટલું જ બસ નથી. આ મીમાંસાકાર તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ-પશ્ચિમની આ દોલતને એક જ સ્થળેથી ઉદ્ભવેલી બતાવે છે. અને એ પોતે બાહ્ય તેમ જ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળાની જ આ રૂપકથાઓ, પ્રાચીન કાળમાં પરદેશ ખેડતાં આપણાં જહાજોમાં ચડીને, આપણાં મલમલ કે મશરૂની સાથે જ, દેશવિદેશને કિનારે ઊતરી — એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાઈ ને પરદેશીઓને કાને પડી, તેમાંથી એ વાર્તાઓએ ત્યાંના યુરોપી સ્વાંગ સજ્યા ને પછી ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’ને નામે પ્રગટ થઈને યુરોપી રમણીઓ બની પાછી હિન્દમાં આવી!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 17.બહારવટાંની મીમાંસા
|next = 19.લોકસાહિત્યની નવી દુનિયા 2
}}
18,450

edits

Navigation menu