ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિન્દુ ભટ્ટ/જાગતું પડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જાગતું પડ'''}}----
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ બધાં ખેતર એકસરખાં જ લાગતાં હતાં. કયું ખેતર વીંધીને અહીં આવી હતી? મેં યાદ કરવા માંડ્યું. મુખ્ય રસ્તો છોડી હું ઢાળ ઊતરીને એક તાજા ખેડેલા ખેતર ભણી વળી હતી. શેઢા પર પગ મૂકતાં મેં જોયું. ખેતરના એક છેડેથી બીજા છેડે ચાલ્યા જતા ચાસની માટી આછા-ઘેરા શેડ્સમાં એક ભાત રચતી હતી. કોઈ રંગોળી રોળાઈ જવાના ખચકાટ સાથે મેં ચાલવા માંડેલું. વચ્ચે વચ્ચે કોઈ મરેલા સુક્કા કરચલા જેવાં પાછલા પાકનાં ડાંઠાં ચત્તાં પડેલાં હતાં. મગફળી, બાજરી, લસણ, ડુંગળીના પાક લઈ લીધા પછી ખેડૂતો પાસે આ ઉનાળાના ભૂખરા, કાચની કરચો જેવા ખૂંચતા દિવસોમાં વરસાદની રાહમાં હરીફરીને એક કામ રહેતું, આ ખેતર ખેડવાનું. આ આછા અંધકારમાં કોઈ ખેતરને જુદું તારવીને રસ્તો શોધવો અઘરો હતો. ક્યાં વળું ડાબે કે જમણે? આગળ જાઉં કે પાછળ? લાગે છે કે ભૂલી પડી છું.

Line 149: Line 150:

કોઈ બાર વર્ષની બાળકીનું માપ હતું. મને થયું હું એમની કોટે વળગીને રડી પડીશ. આંસુ ખાળતાં હું બોલી — ‘હાલો.’

{{Right|''(‘ઇન્ડિયા ટુડે’ માર્ચ-એપ્રિલ ૧૯૯૬માંથી)''}}
{{Right|(‘ઇન્ડિયા ટુડે’ માર્ચ-એપ્રિલ ૧૯૯૬માંથી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu