825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|જાગતું પડ | બિન્દુ ભટ્ટ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ બધાં ખેતર એકસરખાં જ લાગતાં હતાં. કયું ખેતર વીંધીને અહીં આવી હતી? મેં યાદ કરવા માંડ્યું. મુખ્ય રસ્તો છોડી હું ઢાળ ઊતરીને એક તાજા ખેડેલા ખેતર ભણી વળી હતી. શેઢા પર પગ મૂકતાં મેં જોયું. ખેતરના એક છેડેથી બીજા છેડે ચાલ્યા જતા ચાસની માટી આછા-ઘેરા શેડ્સમાં એક ભાત રચતી હતી. કોઈ રંગોળી રોળાઈ જવાના ખચકાટ સાથે મેં ચાલવા માંડેલું. વચ્ચે વચ્ચે કોઈ મરેલા સુક્કા કરચલા જેવાં પાછલા પાકનાં ડાંઠાં ચત્તાં પડેલાં હતાં. મગફળી, બાજરી, લસણ, ડુંગળીના પાક લઈ લીધા પછી ખેડૂતો પાસે આ ઉનાળાના ભૂખરા, કાચની કરચો જેવા ખૂંચતા દિવસોમાં વરસાદની રાહમાં હરીફરીને એક કામ રહેતું, આ ખેતર ખેડવાનું. આ આછા અંધકારમાં કોઈ ખેતરને જુદું તારવીને રસ્તો શોધવો અઘરો હતો. ક્યાં વળું ડાબે કે જમણે? આગળ જાઉં કે પાછળ? લાગે છે કે ભૂલી પડી છું. | હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ બધાં ખેતર એકસરખાં જ લાગતાં હતાં. કયું ખેતર વીંધીને અહીં આવી હતી? મેં યાદ કરવા માંડ્યું. મુખ્ય રસ્તો છોડી હું ઢાળ ઊતરીને એક તાજા ખેડેલા ખેતર ભણી વળી હતી. શેઢા પર પગ મૂકતાં મેં જોયું. ખેતરના એક છેડેથી બીજા છેડે ચાલ્યા જતા ચાસની માટી આછા-ઘેરા શેડ્સમાં એક ભાત રચતી હતી. કોઈ રંગોળી રોળાઈ જવાના ખચકાટ સાથે મેં ચાલવા માંડેલું. વચ્ચે વચ્ચે કોઈ મરેલા સુક્કા કરચલા જેવાં પાછલા પાકનાં ડાંઠાં ચત્તાં પડેલાં હતાં. મગફળી, બાજરી, લસણ, ડુંગળીના પાક લઈ લીધા પછી ખેડૂતો પાસે આ ઉનાળાના ભૂખરા, કાચની કરચો જેવા ખૂંચતા દિવસોમાં વરસાદની રાહમાં હરીફરીને એક કામ રહેતું, આ ખેતર ખેડવાનું. આ આછા અંધકારમાં કોઈ ખેતરને જુદું તારવીને રસ્તો શોધવો અઘરો હતો. ક્યાં વળું ડાબે કે જમણે? આગળ જાઉં કે પાછળ? લાગે છે કે ભૂલી પડી છું. |