18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''લાયન-શૉ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક તસવીર છે. તસવીરને હું નીરખી રહું છું. વર્ષોની ટેવ છે. તસવીર ઓઇલ પેઇન્ટેડ છે. પણ છતાં તે દર વખતે જ્યારે જોઉં ત્યારે નવી જ લાગે છે. આમ તસવીરમાં કશી નવીનતા નથી, પરંતુ મારે માટે એમાં થોડું નવીન છે. તસવીર કિશને બનાવેલી છે. મારા તમામ યારો-દોસ્તારોમાં ફક્ત કિસાન એક અપવાદરૂપ ચિત્રકાર છે. તેની આંખો અને હાથની આંગળીઓમાં સારી કલાકૃતિઓ સર્જાઈ છે. તેનાં ચિત્રોમાં વન્ય પ્રાણીઓનાં ચિત્રો વિશેષ હોય છે — ગેંડા, કૂદતા ચિત્તાઓષ મોં ફાડીને ઊભેલો સિંહ ઘાસ પાછળ છુપાયેલાં સસલાંઓ, આગમાં ભૂંજાતાં તેતરો. | મારા ડ્રોઇંગરૂમમાં ચાર મોટી બારીઓ છે. ચારેય બારીઓ પર આછા બ્લ્યુ રંગના પડદાઓ છે. દીવાલ પર ફક્ત એક તસવીર છે. તસવીરને હું નીરખી રહું છું. વર્ષોની ટેવ છે. તસવીર ઓઇલ પેઇન્ટેડ છે. પણ છતાં તે દર વખતે જ્યારે જોઉં ત્યારે નવી જ લાગે છે. આમ તસવીરમાં કશી નવીનતા નથી, પરંતુ મારે માટે એમાં થોડું નવીન છે. તસવીર કિશને બનાવેલી છે. મારા તમામ યારો-દોસ્તારોમાં ફક્ત કિસાન એક અપવાદરૂપ ચિત્રકાર છે. તેની આંખો અને હાથની આંગળીઓમાં સારી કલાકૃતિઓ સર્જાઈ છે. તેનાં ચિત્રોમાં વન્ય પ્રાણીઓનાં ચિત્રો વિશેષ હોય છે — ગેંડા, કૂદતા ચિત્તાઓષ મોં ફાડીને ઊભેલો સિંહ ઘાસ પાછળ છુપાયેલાં સસલાંઓ, આગમાં ભૂંજાતાં તેતરો. |
edits