18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સાચું કહું? અત્યાર સુધી મંદિર કરતાં હેરકટિંગ સલૂનમાં વધુ ગયો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''અધૂરી શોધ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાચું કહું? અત્યાર સુધી મંદિર કરતાં હેરકટિંગ સલૂનમાં વધુ ગયો છું. મંદિરમાં વારતહેવારે ઘરડા બાપુજીને લઈ જવાનું થાય. પણ હેરકટિંગ સલૂનમાં તો એમના અને મારા વાળ કપાવવા દર માસે અચૂક જવું જ પડે. એમને સહેજ વાળ વધે, એકાદ સેમી તોય ગમે નહીં. તે કાયમ ટૂંકા અને તેલ નાખેલા વ્યવસ્થિત વાળ રાખે. એમનાં શિસ્ત અને સુઘડતા મારામાં હંમેશાં તાજગી અને ઉત્સાહ ટકાવી રાખતાં. | સાચું કહું? અત્યાર સુધી મંદિર કરતાં હેરકટિંગ સલૂનમાં વધુ ગયો છું. મંદિરમાં વારતહેવારે ઘરડા બાપુજીને લઈ જવાનું થાય. પણ હેરકટિંગ સલૂનમાં તો એમના અને મારા વાળ કપાવવા દર માસે અચૂક જવું જ પડે. એમને સહેજ વાળ વધે, એકાદ સેમી તોય ગમે નહીં. તે કાયમ ટૂંકા અને તેલ નાખેલા વ્યવસ્થિત વાળ રાખે. એમનાં શિસ્ત અને સુઘડતા મારામાં હંમેશાં તાજગી અને ઉત્સાહ ટકાવી રાખતાં. |
edits