અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/આપની યાદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|''જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આંસુ મહીં એ આંખ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|''જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!<br>
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!<br>
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
Line 29: Line 29:
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
(કલાપીનો કેકારવ, ૧૯૯૫, પૃ. ૫૧૨-૫૧૩)
(કલાપીનો કેકારવ, ૧૯૯૫, પૃ. ૫૧૨-૫૧૩)
''}}
</poem>
</poem>
887

edits

Navigation menu