કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત|}} {{Poem2Open}} <center>'''૧'''</center> કવિશ્રી...")
 
No edit summary
Line 28: Line 28:
::: '''વાટકે વાટકે ભરશું રે લોલ.'''  
::: '''વાટકે વાટકે ભરશું રે લોલ.'''  
</poem>
</poem>
 
{{Poem2Open}}
ગામડામાં પડતી સવારનું સુંદર ચિત્રાત્મક અને લયાત્મક વર્ણન કરતા કવિને વાત તો કરવી છે – પરોઢિયે ઊઠીને કામે ચડતી ‘નાનકડી નાર’ – નવોઢાની. કામોની યાદી સાથે હેલે ચડતું અલ્લડ યૌવન. હૈયે ફોરતો ફાગણ, સાહેલીઓ સાથે વાતો કરવાની ઉતાવળ. કાચી ઊંઘમાંથી ઊઠતી નાનકડી નારની સ્થિતિ. ઊઠતાંવેંત કામ ચીંધતાં સાસુ-સસરાના અવાજો સંભળાતાં –
{{Poem2Close}}
<poem>
'''કાચી નીંદરને કાંઠેથી સપનું'''
::: '''મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.'''
</poem>
{{Poem2Open}}
પાછલી રાતનું સપનુંય ન જોઈ શકે એવી નવોઢાની સ્થિતિ, તેના હૈયાના ભાવો, રોજિંદી જીવનશૈલી વગેરે સરસ રીતે નિરૂપાયાં છે.
વેણીભાઈની કાવ્યસૃષ્ટિમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રેમ, પ્રણય-વિરહ, પ્રકૃતિ, રાષ્ટ્રભાવના, ગાંધીયુગના સંસ્કારો, ચિંતન, અધ્યાત્મ વગેરે તેમની કવિતામાં સહજ વણાઈને આવે છે. તો સમાજથી કવિ દૂર રહ્યા નથી એટલે જ મજૂરની વેદનાને પણ વાચા મળી છે. તો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તેમને આકર્ષણ છે જે અનેક ભાવોને વાચા આપે છે. જેમ કે, ‘તેડા’માં આઠ આઠ માસથી વર્ષાની રાહ જોતા મોરલા – મેઘરાજાને વર્ષાને મોકલવાની વિનંતી કરે છે ત્યારે વર્ષા વિના પ્રકૃતિની શી સ્થિતિ છે, તેનું વર્ણન –
{{Poem2Close}}




26,604

edits

Navigation menu