|
|
Line 2: |
Line 2: |
|
| |
|
|
| |
|
| | | કાનો હજામ : |
| {{Space}}સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની.
| | અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું? |
| | |
| '''કાનોહજામ''' :
| |
| અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું?
| |
| | |
| {{Ps | | {{Ps |
| |'''મનજીપટેલ''' : | | |મનજી પટેલ : |
| |સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતોબધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’. | | |સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''કરસનલુવાર''' : | | |કરસન લુવાર : |
| |ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું. | | |ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''કાનોહજામ''' : | | |કાનો હજામ : |
| |સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું? | | |સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું? |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''નંદલાલ''' : | | |નંદલાલ : |
| |જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી! | | |જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી! |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''બધા''' : | | |બધા : |
| |આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએબધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ. | | |આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''કરસનલુવાર''' : | | |કરસન લુવાર : |
| |મારીપાસેત્રણભાલાંછે. | | |મારી પાસે ત્રણ ભાલાં છે. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''મનજીપટેલ''' : | | |મનજી પટેલ : |
| |અનેમારીપાસેએકહળછે.એટલેહવેતોએતમામમુગટવાળાઓનાંમાથાં, | | |અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું. |
| ધૂળનાંઢેફાંનીજેમ,ખેડીજનાખું.
| |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''સલેમાનઘાંચી''' : | | |સલેમાન ઘાંચી : |
| |મારીપાસેયએકકુવાડીછે.પણભાગતાંભાગતાંઘેરભૂલીગયોછું. | | |મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |'''મનસુખલાલવાણિયો''' : | | |મનસુખલાલ વાણિયો : |
| |અલ્યા,તમેતેશુંમરવાનાથયાછો?શુંબોલોછો?પહેલાંરાજાનેવાતસંભળાવો,પછીજોએનસાંભળેતોબીજોવિચારકરશું. | | |અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |કાનો : | | |કાનો : |
| |હુંયેએમજકહુંછું. | | |હુંયે એમ જ કહું છું. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |કરસન : | | |કરસન : |
| |મનેપણએમજલાગેછે. | | |મને પણ એમ જ લાગે છે. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |સલેમાન : | | |સલેમાન : |
| |હુંપણપહેલેથીજકહુંછુંકે,ભાઈ,તમેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો.ઠીકત્યારે,ભાઈ,તુંરાજાથીડરીશનહીંને? | | |હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને? |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |મનસુખલાલ : | | |મનસુખલાલ : |
| |મનેકોઈનોડરનથી.તમે|બધાલૂંટકરવાતૈયારથયા,તોપછીહુંશુંબેવેણબોલીપણનહીંશકું? | | |મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું? |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |મનજી : | | |મનજી : |
| |હુલ્લડકરવુંએએકવાત,અનેભાષણકરવુંએબીજીવાત.હુંતોજોતોઆવુંછુંકેહાથહાલે,પણજીભનહાલે. | | |હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |કાનો : | | |કાનો : |
| |મોઢાનુંતોકાંઈકામજનથઈશકે—અન્નપણનમળે,નેવાતપણનબને. | | |મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને. |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| |કરસન : | | |કરસન : |
| |ઠીક,પણતુંકહીશશું? | | |ઠીક, પણ તું કહીશ શું? |
| }}
| |
| {{Ps
| |
| |મનસુખ :
| |
| |હુંકાંઈદબાઈનેનહીંબોલું.હુંતોસીધોશાસ્ત્રજસંભળાવીશ.
| |
| }}
| |
| {{Ps
| |
| |સલેમાન :
| |
| |હેઈખરાં!તનેશાસ્તરપણઆવડેછેકે?ભઈ,હુંતોપે’લેથીજકે’તો’તોકેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો—ઈપંડિતછે.
| |
| }}
| |
| {{Ps
| |
| |મનસુખ :
| |
| |બસ,હુંતોપાધરુંજશરૂકરીશકે:
| |
| }}
| |
| {{Ps
| |
| अतिदर्पेहतालङ्काअतिमानेचकौरव:|
| |
| अतिदानेबर्लिर्बद्ध:सर्वमत्यन्तंगर्हितम्||
| |
| |હરિયોકુંભાર :
| |
| |હં,આનુંનામશાસ્તર!
| |
| | |
| |કાનો :
| |
| |[બ્રાહ્મણપ્રત્યે]કાંભાભા,તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહો,આશાસ્તરખરુંને?તમનેતોબધુંયઆવડતુંહશે.
| |
| }}
| |
| {{Ps
| |
| |નંદલાલ :
| |
| |હાજતો,આવડેજતો,શાસ્તરવાંચ્યાંહોયએટલેજાણીએજતો.પણરાજાજોશાસ્તરનહીંસમજે,તોતુંએનોઅર્થશીરીતેસમજાવીશ,કહેતો?
| |
| }}
| |
| {{Ps
| |
| |મનસુખ :
| |
| |અર્થાત્,બહુચડવામાંમાલનથી.
| |
| }}
| |
| {{Ps
| |
| |ઝવેરવાંઝો :
| |
| |અલ્યા,આવડીમોટીબાબતનોઆવડોજઅર્થથયો?
| |
| }}
| |
| {{Ps
| |
| |સલેમાન :
| |
| |એમનહોયતોપછીશાસ્તરશેનું?
| |
| }}
| |
| {{Ps
| |
| |નંદલાલ :
| |
| |બાપા,કુંભારકણબીજેવાતટૂંકામાંકહીનાખે,એજવાતમોટાંમાણસોમોટીરીતેકરે.
| |
| }}
| |
| {{Ps
| |
| |મનજી :
| |
| |વાતતોઠીકછે.પણ‘બહુચડવામાંમાલનથી’એટલુંકહ્યેશુંરાજાનીઆંખઊઘડીજશે?
| |
| }}
| |
| {{Ps
| |
| |ઝવેરવાંઝો :
| |
| |પણઆએકશાસ્તરથીનહીંપતે,બીજાંશાસ્તરજોશે.
| |
| }}
| |
| {{Ps
| |
| |મનસુખ :
| |
| |તોમારીપાસેતોભંડારભર્યોછે.હુંકહીશકે
| |
| लालनेबहवोदोषास्ताडनेबहवोगुणा:|
| |
| तस्मात्मित्रंचपुत्रंचताडयेत्नतुलालयेत्||
| |
| અર્થાત્,તોપછી,હેમહારાજ!અમેશુંતમારાપુત્રોનથી?અમનેમારોનહીં.એથીસારુંફળનહીંઆવે.
| |
| હરિયો :
| |
| |એબહુસારીવાત.કાનનેપણઠીકલાગેછે.
| |
| }}
| |
| {{Ps
| |
| |સલેમાન :
| |
| |પણએકલાશાસ્તરથીતેકાંઈચાલે?એમાંમારીઘાણીનીવાતક્યારેઆવશે?સાથેસાથેક્યાંકમારીઘાણીનીવાતજોડીનદેવાય?
| |
| }}
| |
| {{Ps
| |
| |નંદલાલ :
| |
| |જોનેઆમારોબેટો,ઘાણીનીસાથેશાસ્તરજોડવાઆવ્યોછે!ગગા!શાસ્તરતેશુંતારોઢાંઢોછે?
| |
| }}
| |
| {{Ps
| |
| |ઝવેરવાંઝો :
| |
| |ઘાંચીનાછોકરામાંઅક્કલક્યાંથીહોય?
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |અનેબરડોરીઢોકર્યાવગરઅક્કલક્યાંથીઆવે?એતોઠીક,પણમારીવાતયાદરહેશેકે?મારુંનામકરશનછેહો,કેશવોતોમારાભત્રીજાનુંનામ.એતોબુધકોટમાંરહેછે.એજ્યારેત્રણવરસનોહતોત્યારે—
| |
| }}
| |
| {{Ps
| |
| હરિયો :
| |
| |એબધુંયસમજ્યા,પણજોકાલરાજાશાસ્તરનસાંભળે—
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |તોપછીઆપણેશાસ્તરમેલીનેશસ્તરલેશું.
| |
| }}
| |
| {{Ps
| |
| |કાનો :
| |
| |શાબાશ,દોસડા!શાસ્તરમેલીનેશસ્તર!
| |
| }}
| |
| {{Ps
| |
| |મનજી :
| |
| |અલ્યાએકોણબોલ્યું?
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |[સગર્વ]હુંબોલ્યોહું.મારુંનામ|કરસન,કેશવોતોમારાભત્રીજાનુંનામ.
| |
| }}
| |
| {{Ps
| |
| |કાનો :
| |
| |ઠીકકહ્યું,ભાઈ—શાસ્તરઅનેશસ્તર—કો’કદીશાસ્તરતોકો’કદીશસ્તર;નેકો’કદીશસ્તરતોકો’કદીશાસ્તર.
| |
| }}
| |
| {{Ps
| |
| |ઝવેરવાંઝો :
| |
| |પણઆતોગોટાળોથયો.છેવટનક્કીશુંથયું?શાસ્તરકેશસ્તર?
| |
| }}
| |
| {{Ps
| |
| |સલેમાનઘાંચી :
| |
| |મારોબેટોવાંઝોખરોને!આટલુંયસમજ્યોનહીં?ત્યારેઅત્યારસુધીઆશુંમાથાંફોડ્યાં?જો,નક્કીએમઠર્યુંકે :શાસ્તરનોમહિમાસમજવામાંબહુવારલાગે,પણશસ્તરનોમહિમાતોચપટીવાગેત્યાંસમજાઈજાય.
| |
| }}
| |
| {{Ps
| |
| અનેક :
| |
| |[ઊંચેઅવાજે]તોપછીચૂલામાંજાયશાસ્તર—ઉપાડોશસ્તર.
| |
| [દેવદત્તપ્રવેશકરેછે.]
| |
| |દેવદત્ત :
| |
| |લાંબીમાથાકૂટનીજરૂરનહીંપડે,હમણાંજચૂલામાંજાશો,એનીજતૈયારીથાયછે.બેટમજી,ઓરાઆવો,શુંબોલતાહતાતમે|બધા?
| |
| }}
| |
| {{Ps
| |
| સુલેમાન :
| |
| |અમેતોઆપંડિતનાછોકરાપાસેશાસ્તરસાંભળતાહતા.
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |અરેવાહ!ભારીધ્યાનદઈનેશાસ્ત્રસાંભળોછોહો!તમારાબરાડાઠેઠરાજાજીનેકાનેસંભળાયા.કેમજાણેધોબીવાડમાંઆગલાગીહોય!
| |
| }}
| |
| {{Ps
| |
| |કાનો :
| |
| |તમારેશુંદુઃખ,ગોરબાપા?તમેતોરાજનાંપાકાંસીધાંખાઈખાઈનેરોજફૂલતાજાઓછો;અનેઆંહીંભૂખેઅમારીનાડિયુંતૂટેછે.અમેશુંઆહરખનીચિચિયારીપાડીએછીએ?
| |
| }}
| |
| {{Ps
| |
| |મનજી :
| |
| |આજકાલહળવુંબોલીએતોસાંભળેછેજકોણ?આજતોરાડપાડીનેજવાતકહેવીપડેછે.
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |આજસુધીખૂબરોયા-કકળ્યા.હવેજોઈએ,બીજોઉપાયછેકેનહીં.
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |શુંકહ્યું,અલ્યા!તમેબહુફાટ્યાછો.સાંભળવુંછે?સાંભળો,કહુંછું:
| |
| }}
| |
| {{Ps
| |
| नसमानसमानसमानसमागममापसमीक्ष्यवसन्तनभ:
| |
| भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत :खलुकामिजन:|
| |
| હરિયો :
| |
| |ઓમારાબાપ!આતેશાપદ્યેછેકેશું?
| |
| |દેવદત્ત :
| |
| |[મનસુખતરફ]તુંતોમોટામાણસનોદીકરોછે,શાસ્ત્રપણજાણછ,બોલ,આવાતબરાબરકેનહીં?नसमानसमानसमानसम्!
| |
| }}
| |
| {{Ps
| |
| |મનસુખ :
| |
| |આહા!બરાબર!આનુંનામતેશાસ્ત્ર;અનેહુંપણઆજવાતકહેતોહતોને!
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |[નંદલાલપ્રત્યે]નમસ્કાર!તમેબ્રાહ્મણલાગોછો,ખરુંને?તમેશુંકહોછો?બોલો.પરિણામેઆ|બધાબેવકૂફબનીનેમરવાનાકેનહીં?‘भ्रमदभ्रमदभ्रमत्’
| |
| }}
| |
| {{Ps
| |
| |નંદલાલ :
| |
| |હુંપણએજવાતકહીરહ્યોછું,પણસમજેછેકોણ,બાપ?|બધાગામડિયાખરાને!
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |[મનજીપ્રત્યે]આતમામનીઅંદરએકતુંસમજુમાણસલાગછ.ઠીકત્યારે,કહેજોઉં,આંહીંબધીસારીવાતોથતીહતી?[કરસનપ્રત્યે]અનેતુંપણઠીકઅક્કલવાળોઆદમીલાગેછ;તારુંનામશું,ભાઈ?
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |મારુંનામ|કરસનદાસ—કેશવોતોમારાભત્રીજાનુંનામ.
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |ઓહો!તારાજભત્રીજાનુંનામકેશવોકે?ત્યારેતોતમારાંબેઉનાંનામહુંરાજાજીનીપાસેખાસમૂકીશ.
| |
| }}
| |
| {{Ps
| |
| હરિયો :
| |
| |અનેઅમારુંશુંથશે?
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |એહુંશુંજાણું,બાપુ?અત્યારેઆંખનાંપાણીડાંપાડવાબેઠાછો,અનેથોડીઘડીપહેલાંકેવોજુદોજસૂરકાઢતાહતા!એવાતોશુંરાજાજીએનથીસાંભળી?રાજાજીનેતોબધીયેબધીખબરપડીજાયછે.
| |
| }}
| |
| {{Ps
| |
| |બધા :
| |
| |એભાઈસાહેબ,તમારીગૌ!અમેકાંઈબોલ્યાનથી.એતો|કરસનદાસકેફરસનદાસશાસ્તરનીવાતોકરતોહતો.
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |ચુપકર,મારુંનામબગાડમા.મારુંનામ|કરસનદાસછે.હુંખોટુંનહીંબોલું—હુંતોબોલ્યોહતોકે‘શાસ્તરછે,તેમશસ્તરપણછે,જોરાજાશાસ્તરથીનમાનેતોપછીશસ્તરપણછે’.કેમખરુંકેનહીં,મહેરબાન?
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |બરાબરબોલ્યો,ભાઈ,તારીલાયકાતપ્રમાણેજતુંબોલ્યો.શસ્ત્રએટલેશું?શસ્ત્રએટલેબળ,ખરું?હવેતમારુંસહુનુંબળશું?‘दुर्बल्यस्यबलंराजा’ખરુંને?બળહીનનુંબળએનોરાજા.વળીપાછું,‘बालानांरोदनंबलम्’ખરું?અનેતમે|બધારાજાજીનીઆગળતોબાળકજગણાઓ,ખરું?એટલેકે,ટૂંકામાં,રોવુંકકળવુંએતમારાંશસ્ત્ર.વાહ!ભારેબુદ્ધિનીવાત!પ્રથમતોમનેકાંઈસમજાણુંનહોતું.તારુંનામશું,ભાઈ?
| |
| }}
| |
| {{Ps
| |
| |કરસન :
| |
| |મારુંનામ કરસનદાસ,કેશવોતોમારોભત્રીજો.
| |
| }}
| |
| {{Ps
| |
| |બધા :
| |
| |એમહેરબાન!અમનેમાફકરો.
| |
| }}
| |
| {{Ps
| |
| |દેવદત્ત :
| |
| |હુંમાફકરનારોકોણ,ભાઈ?હવેરાજાજીનીઆગળરોકકળકરીજુઓ,જોમાફકરેતો.
| |
| }} | | }} |
| {{Ps | | {{Ps |