રાજા-રાણી/બીજો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 68: Line 68:
|ઠીક, પણ તું કહીશ શું?
|ઠીક, પણ તું કહીશ શું?
}}
}}
{{Ps
|મનસુખ :
|હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
}}
{{Ps
|સલેમાન :
|હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
}}
{{Ps
|મનસુખ :
|બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
}}
<center>'''अति दर्पे हता लङ्का अति माने च कौरव :|''' <br>
'''अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||'''</center>
{{Ps
|હરિયો કુંભાર :
|હં, આનું નામ શાસ્તર!
}}
{{Ps
|કાનો :
|[બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
}}
{{Ps
|નંદલાલ :
|હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
}}
{{Ps
|મનસુખ :
|અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
}}
{{Ps
|ઝવેર વાંઝો :
|અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
}}
{{Ps
|સલેમાન :
|એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
}}
{{Ps
|નંદલાલ :
|બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
}}
{{Ps
|મનજી :
|વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
}}
{{Ps
|ઝવેર વાંઝો :
|પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
}}
{{Ps
|મનસુખ :
|તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે
}}
लालने बहवो दोषास्ताडने बहवो गुणा :| <br>
तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||
{{Ps
{{Ps
26,604

edits

Navigation menu