26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 76: | Line 76: | ||
|'''ત્રિવેદી''' : | |'''ત્રિવેદી''' : | ||
|હરિ હરિ! આ હું શું જોઉં છું? પુરુષને વેશે રાણી ઘોડે ચડીને ચાલી જાય છે! પૂજાને બહાને મંદિરે આવીને નાસી જતી લાગે છે. અને મને દેખીને કેવી ખુશી ખુશી થઈ ગઈ! એના મનમાં તો એમ હશે કે બ્રાહ્મણ બહુ ભોળો! બ્રાહ્મણના માથાના તોલામાં જેમ એકેય મોવાળો નહીં, તેમ માથાના તળિયામાં અક્કલનો એકેય છાંટો નહીં! એના મનમાં તો એમ જ હશે, કે બ્રાહ્મણની પાસેથી એકાદ કામ પણ કઢાવી લઉં! બ્રાહ્મણને મોઢે રાજાને બે મીઠાં વેણ મોકલાવી દઉં! બાપલા! તમારું ભલું થાજો. કાંઈક કામ પડે એટલે બોલાવો ત્રવાડીને. અને દાન-દક્ષિણા દેવા ટાણે? બોલાવો દેવદત્તને! હે...એ...એ દયામય! ભલે, રાજાને કહીશ, ખૂબ મીઠું મીઠું કહીશ. મીઠી વાતો મારી જીભે બોલાય, એટલે તો જાણે સાકરના કટકા! હે...એ કમલલોચન! રાજા કેવો ખુશી થશે! જેમ જેમ વધારી વધારીને વાતો કહીશ, તેમ તેમ તો રાજાનું ડાચું ફાટ્યું જ રહેવાનું. મને ખબર છે કે મોટી મોટી વાતો મારા મોંમાં ભારી ભળે છે; લોકોને વિશેષ આનંદ પડે છે. લોકો બોલે છે કે બ્રાહ્મણ બિચારો બહુ ભોળિયો! હે...એ... એ પતિતપાવન! આ વખતે શબ્દ-શાસ્ત્ર આખું ઊલટપાલટ જ કરી નાખું! | |હરિ હરિ! આ હું શું જોઉં છું? પુરુષને વેશે રાણી ઘોડે ચડીને ચાલી જાય છે! પૂજાને બહાને મંદિરે આવીને નાસી જતી લાગે છે. અને મને દેખીને કેવી ખુશી ખુશી થઈ ગઈ! એના મનમાં તો એમ હશે કે બ્રાહ્મણ બહુ ભોળો! બ્રાહ્મણના માથાના તોલામાં જેમ એકેય મોવાળો નહીં, તેમ માથાના તળિયામાં અક્કલનો એકેય છાંટો નહીં! એના મનમાં તો એમ જ હશે, કે બ્રાહ્મણની પાસેથી એકાદ કામ પણ કઢાવી લઉં! બ્રાહ્મણને મોઢે રાજાને બે મીઠાં વેણ મોકલાવી દઉં! બાપલા! તમારું ભલું થાજો. કાંઈક કામ પડે એટલે બોલાવો ત્રવાડીને. અને દાન-દક્ષિણા દેવા ટાણે? બોલાવો દેવદત્તને! હે...એ...એ દયામય! ભલે, રાજાને કહીશ, ખૂબ મીઠું મીઠું કહીશ. મીઠી વાતો મારી જીભે બોલાય, એટલે તો જાણે સાકરના કટકા! હે...એ કમલલોચન! રાજા કેવો ખુશી થશે! જેમ જેમ વધારી વધારીને વાતો કહીશ, તેમ તેમ તો રાજાનું ડાચું ફાટ્યું જ રહેવાનું. મને ખબર છે કે મોટી મોટી વાતો મારા મોંમાં ભારી ભળે છે; લોકોને વિશેષ આનંદ પડે છે. લોકો બોલે છે કે બ્રાહ્મણ બિચારો બહુ ભોળિયો! હે...એ... એ પતિતપાવન! આ વખતે શબ્દ-શાસ્ત્ર આખું ઊલટપાલટ જ કરી નાખું! | ||
}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બીજો પ્રવેશ1 | |||
|next = ચોથો પ્રવેશ1 | |||
}} | }} |
edits