સરસ્વતીચંદ્ર ભાગ ૧/વાડામાં લીલા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાડામાં લીલા|}} {{Poem2Open}} મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થય...")
 
No edit summary
 
Line 76: Line 76:
“ વારું, વારું. આ એની સાથે કની તો હું બોલુંયે નહી.” ​એકપાસ આ સંવાદ ચાલે છે. બીજી પાસ કુમુદસુંદરી અને વનલીલા છાનાંમાનાં ફરતાં હતાં અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી–

{{Poem2Close}}
<poem>
“આશાભંગ થઈ ભામિની,
“આશાભંગ થઈ ભામિની,
“ સંવે, સંતુતિ કરે સ્વામિની.. *[૧]
“ સંવે, સંતુતિ કરે સ્વામિની.. <ref>એખાહરણમાંથી</ref>
 
પોતે પણ “આશાભંગ” થઈ હતી તે કુમુદસુંદરીને સાંભર્યું. હળવે ૨હી વનલીલાથી છુટી પડી અને ઓટલાના મૂળ આગળ મહાદેવની પછીતની ભીંતને અઠીંગી તળાવ ભણું જોતી જોતી એકલી ઉભી રહી, વનલીલાવાળી કડી ફરી ફરી ગાતાં અણધારી એક નવી કડી એનાથી એની મેળે જ જોડાઈ-ગવાઈ ગઈ.

Line 87: Line 91:
“ સુઝ્યું, ભ્રમરને શાથી આવું રે ?
“ સુઝ્યું, ભ્રમરને શાથી આવું રે ?
કેમ કમળ તજી દઈ જવાયું રે ?"
કેમ કમળ તજી દઈ જવાયું રે ?"
</poem>
{{Poem2Open}}
ચિત્તવૃત્તિ આમ સળગ્યાં જતી હતી અને તેને ભડકો કલ્પનાના રાતાપીળા રંગ ફેરબદલ ધારી વધ્યાં જતો હતો. વિચાર અંજાઈ ગયા અને કોમળ અંતઃકરણ તપી જતાં આંખે અને કાને પોતાનું કામ કરવું છોડી દીધું. જાગૃત અવસ્થામાં સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર આબેહુબ ખડો થયો. પળવાર એક મ્હોટા અરણ્યમાં એક ઝાડની છાયા તળે ઉભેલો દેખાયો. બીજી પળે એક ગામડાની ભાગોળે કોઈ કણબીના ખાટલા ઉપર થાક્યો પાક્યો બેઠેલો લાગ્યો. વળી એક મહાનગરના ધોરી રસ્તાપર ભીડમાં એકલો અજાણ્યો અપ્રસિદ્ધ આથડતો લાગ્યો. થોડીવારમાં એક ધર્મશાળામાં માંદા પડેલો અને કોઈ સંભાળનાર ન મળે એવું સ્વરૂપ થયું. પોતાની પાસે વેશ બદલી ઉભો રહ્યો હોય અને પોતે ઠપકાભરી આંખે જેતી હોય એમ લાગ્યું. આ જાગતી નિદ્રા - અા અવસ્થા - તેને ઘણીવાર અનુભવવી પડતી હતી, પરંતુ તે તેને પતિવ્રતાધર્મથી વિરુદ્ધ લાગતી હતી અને કાંઈક ઉપાય કરવા ઈચ્છતી હતી. સાસરે આવ્યા પછી આ વ્યાધિથી તે દુબળી થઈ ગઈ હતી અને મન પણ નબળું પડ્યું હતું. સુવર્ણપુરનું પાણી નવા આવનારને માફક થઈ જતાં વાર લાગે છે એવું કેટલાકનું માનવું હતું. ઔષધિ ઉપચાર અને

* એખાહરણમાંથી.
​વસાણાં ચાલવા માંડ્યાં હતાં પણ ગુણ લાતગો ન હતો. બુદ્ધિધનનો ખ્યાલ

એવો હતો કે વહુ પીયર સાંભરી સોરે છે. તેથી તેણે હુકમ કર્યો હતો કે એને સોબતમાં રાખવી, રમતમાં ગમતમાં એનો દિવસ ક્‌હાડવવો અને ગામ બ્હાર ફરવા હરવા લઈ જવી, કારણ વિદ્યાચતુરના ઘરમાં સુધારો હતો અને સ્ત્રી વર્ગને ફરવા હરવાની ટેવ હતી તે બુદ્ધિધનને માલમ હતું. આ હુકમનો અમલ અલકકિશોરી પુરા ભાવથી કરતી. પણ કુમુદસુંદરી પોતાનો રોગ જાણતી હતી અને એમાંથી મુક્ત થવા પ્રમાદધનને મુંબાઈથી કેટલાંક પુસ્તક મંગાવવા કહ્યું હતું, તે એવું ધારીને કે પુસ્તકમાં લક્ષ જવાથી પરપુરુષ થયલા સરસ્વતીચંદ્રનું ભૂત મગજમાંથી જતું ર્‌હેશે. પુસ્તક હજી આવ્યાં ન હતાં એટલે આ અવસ્થા ઘણી વાર થઈ આવતી અને અનુભવહીન બાળકી પુસ્તકની વાટ જોતી હતી. પરંતુ આજ તો સ્વપ્ન જોસપર આવ્યું હતું અને નિઃશ્વસ્ત બની ભીંતસાથે લપ્પાઈ રહેલી આ પુતળીના અંતર્‌માં કેવીજાતનો સંચો ચાલતો હશે તેની કોઈને ખબર ન હતી એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાતી ગાતી પાસે આવી:

"સહીયર વેરણ ક્યાં થઈ લાગી,
"સહીયર વેરણ ક્યાં થઈ લાગી,
"મને નિદ્રામાંથી જગાડી રે
"મને નિદ્રામાંથી જગાડી રે

"પિયુથી વીખુટી મને પાડી રે - સહીયર" * [૧]
"પિયુથી વીખુટી મને પાડી રે - સહીયર" * <ref>ઓખાહરણમાંથી</ref>
 
</poem>
પાસે આવતી ગાતી બંધ પડી. "ભાભીસાહેબ, આ તો જુવો" એમ બુમ પાડી. કુમુદસુંદરીના રોકાયલા મગજમાં બુમના પ્હેલાં ગાયન ગયું અમે તેમા સંસ્કાર બુમ કરતાં લાંબા પ્હોંચ્યા.

Line 119: Line 129:
નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદસુંદરીની પળવાર

" મળી દ્રુષ્ટોદ્રુષ્ટ.” *[૧]
<center>" મળી દ્રુષ્ટોદ્રુષ્ટ.” *</center><ref>નળાખ્યાનમાંથી</ref>
નવીનચંદ્રની અાંખ તો આ સ્હેજ હોય એમ પાછી ફરી અને તે પાછો ચોપડી ઉઘાડવા જાય છે એટલામાં મંદિરના દ્વાર ભણી “નીઘા ૨ખો મેહેરબાન” નો પોકાર સાંભળ્યો એટલે રાણો જતો હશે જાણી જોવા ઉઠ્યો અને ચોપડી ત્યાં જ મુકી ઓટલાની પેલી પાસ ગયો.

Line 128: Line 138:
“પણ એવા અશરીર સંબંધમાં શો દોષ છે ?”
“પણ એવા અશરીર સંબંધમાં શો દોષ છે ?”

*નળાખ્યાનમાંથી
​"પણ શાથી જાણ્યું કે આ તે જ?"
​"પણ શાથી જાણ્યું કે આ તે જ?"
"એ જ મુખારવિંદ. વળી પુસ્તક પાસે હતું - એ તો અમથું હોય - કોણ જાણે શુંયે હશે."

18,450

edits

Navigation menu