18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''સાતમો દિવસ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જોઈએ કે કદાચ બે-ચાર દિવસ પહેલાં પણ ખાબકી પડ્યો હોય, મુસળધાર… કોણ જાણે! પણ કાચા રસ્તા પર પથરાયેલી માટીના કારણે તે કાદવકીચડભર્યો બની ગયો હતો. | ૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જોઈએ કે કદાચ બે-ચાર દિવસ પહેલાં પણ ખાબકી પડ્યો હોય, મુસળધાર… કોણ જાણે! પણ કાચા રસ્તા પર પથરાયેલી માટીના કારણે તે કાદવકીચડભર્યો બની ગયો હતો. | ||
Line 59: | Line 61: | ||
સતી દીવાલ આગળની બીજી દીવાલ બનીને ઊભી રહી ગઈ. અવાચક. સાત વચન, સાત ફેરા અને એક સાતમો દિવસ આ પણ…તેનો ચહેરો લગ્નની પીઠી કરતાંયે વધારે પીળો પડી ગયો. જાણે એના માથેથી ઓવારણાં લેતાં લેતાં તેના કાનમાં મંજુકાકી હસી હસીને બોલી રહ્યા હતાંઃ ‘બહુ ભાગશાળી રે…રામ જેવો ધણી મળ્યો છે…રામથી જરાય ઊતરતો નથી!’ | સતી દીવાલ આગળની બીજી દીવાલ બનીને ઊભી રહી ગઈ. અવાચક. સાત વચન, સાત ફેરા અને એક સાતમો દિવસ આ પણ…તેનો ચહેરો લગ્નની પીઠી કરતાંયે વધારે પીળો પડી ગયો. જાણે એના માથેથી ઓવારણાં લેતાં લેતાં તેના કાનમાં મંજુકાકી હસી હસીને બોલી રહ્યા હતાંઃ ‘બહુ ભાગશાળી રે…રામ જેવો ધણી મળ્યો છે…રામથી જરાય ઊતરતો નથી!’ | ||
{{Right| | {{Right|(શબ્દસૃષ્ટિઃ જાન્યુ. ૨૦૧૫)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits