18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''જાળિયું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’ | ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’ |
edits