સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજની ચિન્તાઓ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મલ્લરાજની ચિન્તાઓ.| }} {{Poem2Open}} “Yet once more, in justice to this paragon of Heathen excellence, let us rememb...")
 
No edit summary
Line 202: Line 202:
મલ્લરાજ – “ એ દૃષ્ટાંત કાંઈ લાગતું નથી.”
મલ્લરાજ – “ એ દૃષ્ટાંત કાંઈ લાગતું નથી.”


જરાશંકર – “હસ્તી તે આપ અને ઉંટ તે આપનો પ્રધાન. મહારાજ, પારકા રાજાઓ સાથે તેમાં પોતાનાં રાજ્યમાં અનેક પ્રસંગો એવા આવે છે કે તેમાં કાર્યસિદ્ધિને અર્થે શત્રુના તેમ પ્રજાના શાપ અને પ્રહાર કોઈએ તો ખમવા જ જોઈએ, રાજ-હસ્તીનો દેહ આ શાપ અને પ્રહાર ખમવા જયાં ત્યાં આગળ ધરવો એ અનર્થ નીતિવિદ્ધ છે. *[૧] એ દેહ તો અત્યંત ગૌરવના કોઈ વિરલ પ્રસંગના વાસ્તે રત્ન પેઠે રક્ષણ કરી રાખી મુકવો જોઈએ અને આવા ઘડી ઘડી આવતા પ્રસંગોમાં તો આ પ્રહારો અને શાપોની વૃષ્ટિ વચ્ચે મ્હારા જેવાં ઉંટને જ ધક્કેલી દેવાં જોઈએ કે એક ગયું તો બીજું સંપાડાય. પ્રધાન એ રાજાની ઢાલ છે, કવચ છે, અને રાજાના ઉપર પડવાના પ્રહાર પોતાના અંગ પર જે પ્રધાન ઝીલતો નથી તે પ્રધાન રાજાનો અને રાજ્યનો અધર્મી શત્રુ છે. આપ જ ક્‌હેતા હતા કે વીલાયતમાં પણ 'રાજા પાપ કરતો નથી.'[૨] એવો સંપ્રદાય બ્રેવ સાહેબે આપને સમજાવેલો હતો. રાજાને હાથે તો યશનાં કાર્ય જ સોંપવા – તે સર્વને
જરાશંકર – “હસ્તી તે આપ અને ઉંટ તે આપનો પ્રધાન. મહારાજ, પારકા રાજાઓ સાથે તેમાં પોતાનાં રાજ્યમાં અનેક પ્રસંગો એવા આવે છે કે તેમાં કાર્યસિદ્ધિને અર્થે શત્રુના તેમ પ્રજાના શાપ અને પ્રહાર કોઈએ તો ખમવા જ જોઈએ, રાજ-હસ્તીનો દેહ આ શાપ અને પ્રહાર ખમવા જયાં ત્યાં આગળ ધરવો એ અનર્થ નીતિવિદ્ધ છે. *<ref>The personalities of the present ministers are so insignificant, the covering shield they present is so transparent, that the monarch himself always shines through them. It appears to me dangerous for the future of the monarchical idea for a ruler, even with the best intentions, to show himself too frequently in public without a decent ministerial covering. Because this danger seems to me imminent and a fight with men of straw has no charms for me, I say, like Chamisse when the French were in Germany,
“The situation has no sword for me."
– BISMARCK.</ref>એ દેહ તો અત્યંત ગૌરવના કોઈ વિરલ પ્રસંગના વાસ્તે રત્ન પેઠે રક્ષણ કરી રાખી મુકવો જોઈએ અને આવા ઘડી ઘડી આવતા પ્રસંગોમાં તો આ પ્રહારો અને શાપોની વૃષ્ટિ વચ્ચે મ્હારા જેવાં ઉંટને જ ધક્કેલી દેવાં જોઈએ કે એક ગયું તો બીજું સંપાડાય. પ્રધાન એ રાજાની ઢાલ છે, કવચ છે, અને રાજાના ઉપર પડવાના પ્રહાર પોતાના અંગ પર જે પ્રધાન ઝીલતો નથી તે પ્રધાન રાજાનો અને રાજ્યનો અધર્મી શત્રુ છે. આપ જ ક્‌હેતા હતા કે વીલાયતમાં પણ 'રાજા પાપ કરતો નથી.<ref>The King commits no sin.</ref> એવો સંપ્રદાય બ્રેવ સાહેબે આપને સમજાવેલો હતો. રાજાને હાથે તો યશનાં કાર્ય જ સોંપવા – તે સર્વને


*The personalities of the present ministers are so insignificant, the covering shield they present is so transparent, that the monarch himself always shines through them. It appears to me dangerous for the future of the monarchical idea for a ruler, even with the best intentions, to show himself too frequently in public without a decent ministerial covering. Because this danger seems to me imminent and a fight with men of straw has no charms for me, I say, like Chamisse when the French were in Germany,
“The situation has no sword for me."
– BISMARCK.
†“The King commits no sin.”
​માન આપે, કીર્તિ આપે, દ્રવ્ય આપે, અને તેના બદલામાં, સર્વની
​માન આપે, કીર્તિ આપે, દ્રવ્ય આપે, અને તેના બદલામાં, સર્વની
પ્રીતિ લે. વીલાયતમાં શિક્ષા કરે ન્યાયાધીશ, પણ રાણીને કોઈનો વાંકો વાળ કરવા અધિકાર નથી, તે તો માત્ર ક્ષમા કરે : અપરાધીને ન્યાયાધીશ શિક્ષા કરે તે શિક્ષા રાણી સ્વીકારે - રદ ન કરે - પણ પોતાની કૃપાના સાગરની લ્હેરવડે શાંત કરે. રાજાને જે કાંઈ વિપરીત કહેવું હોય તે પ્રધાનના કાનમાં ક્‌હે તે જગત જાણે નહીં ને જગત દે તે ગાળો ખાવાને સમર્થ હોય તે પ્રધાન, આમ કાનમાં આવે તે મંત્ર, અને તે મંત્રનો મંત્રી રાજાની જ આપેલી શક્તિ*[૧] રાજાની જ ઈચ્છા પ્રમાણે જગતમાં વાપરતાં સામા પ્રહાર સહે; અને રાજા આવા કામમાં શું કરે છે, શું ધારે છે, અને એનું બીચારાનું કાંઈ ચાલે છે કે નહી એ સર્વ વાતમાં સામાવાળાઓ તેમ પ્રજા કાંઈ કલ્પના જ ન કરી શકે ત્યારે સર્વેની રાજા ઉપરની પ્રીતિની ધારા નિત્ય નિરંતર વહ્યાં કરે તો જ રાજ્યનું રાજ–અંગ અખંડિત રહે. મહારાજ, આપનું જ મને ક્‌હેલું વચન હતું કે રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એક ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ સત્યવાક્ય મ્હારા અંતર્માં જડેલું છે. મહારાજ, આ ક્રમે અખંડ રાખવા જેવો રાજવૃક્ષ તેને નિરંતર લોક-પ્રીતિના પાન શીવાય બીજો પદાર્થ કુપથ્ય છે, અને તે વૃક્ષ ઉપર અકાળે ન્હાના મ્હોટા કુહાડાના પ્રહારો થવા દઈ વૃક્ષને કુત્સિત કરવું અયોગ્ય છે, માટે જ રાજાઓની જોડે પ્રધાનનો ખપ; અને તેથી જ જે રાજાઓ જાતે પ્રધાન થાય છે તે રાજ–અંગનું અંગત્વ હીન કરે છે. અનેક પ્રાણીયોના આશ્રયરૂપ રાજવૃક્ષને તો મહાન પવનના ઝપાટા શીવાય બીજાની સાથે યુદ્ધ જોઈએ જ નહીં. મહારાજ, આ ભાયાતોની સાથે આથડી મરવાનાં કામમાં આ મ્હારા ક્ષુદ્ર શરીરનો ઉપયોગ આપને કેમ ન સુઝ્યો ? અને આ કાર્યમાં રત્નનગરીના રાજ-અંગને આગળ કેમ ધકેલ્યું ?”
પ્રીતિ લે. વીલાયતમાં શિક્ષા કરે ન્યાયાધીશ, પણ રાણીને કોઈનો વાંકો વાળ કરવા અધિકાર નથી, તે તો માત્ર ક્ષમા કરે : અપરાધીને ન્યાયાધીશ શિક્ષા કરે તે શિક્ષા રાણી સ્વીકારે - રદ ન કરે - પણ પોતાની કૃપાના સાગરની લ્હેરવડે શાંત કરે. રાજાને જે કાંઈ વિપરીત કહેવું હોય તે પ્રધાનના કાનમાં ક્‌હે તે જગત જાણે નહીં ને જગત દે તે ગાળો ખાવાને સમર્થ હોય તે પ્રધાન, આમ કાનમાં આવે તે મંત્ર, અને તે મંત્રનો મંત્રી રાજાની જ આપેલી શક્તિ<ref>તરવાર</ref>રાજાની જ ઈચ્છા પ્રમાણે જગતમાં વાપરતાં સામા પ્રહાર સહે; અને રાજા આવા કામમાં શું કરે છે, શું ધારે છે, અને એનું બીચારાનું કાંઈ ચાલે છે કે નહી એ સર્વ વાતમાં સામાવાળાઓ તેમ પ્રજા કાંઈ કલ્પના જ ન કરી શકે ત્યારે સર્વેની રાજા ઉપરની પ્રીતિની ધારા નિત્ય નિરંતર વહ્યાં કરે તો જ રાજ્યનું રાજ–અંગ અખંડિત રહે. મહારાજ, આપનું જ મને ક્‌હેલું વચન હતું કે રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એક ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ સત્યવાક્ય મ્હારા અંતર્માં જડેલું છે. મહારાજ, આ ક્રમે અખંડ રાખવા જેવો રાજવૃક્ષ તેને નિરંતર લોક-પ્રીતિના પાન શીવાય બીજો પદાર્થ કુપથ્ય છે, અને તે વૃક્ષ ઉપર અકાળે ન્હાના મ્હોટા કુહાડાના પ્રહારો થવા દઈ વૃક્ષને કુત્સિત કરવું અયોગ્ય છે, માટે જ રાજાઓની જોડે પ્રધાનનો ખપ; અને તેથી જ જે રાજાઓ જાતે પ્રધાન થાય છે તે રાજ–અંગનું અંગત્વ હીન કરે છે. અનેક પ્રાણીયોના આશ્રયરૂપ રાજવૃક્ષને તો મહાન પવનના ઝપાટા શીવાય બીજાની સાથે યુદ્ધ જોઈએ જ નહીં. મહારાજ, આ ભાયાતોની સાથે આથડી મરવાનાં કામમાં આ મ્હારા ક્ષુદ્ર શરીરનો ઉપયોગ આપને કેમ ન સુઝ્યો ? અને આ કાર્યમાં રત્નનગરીના રાજ-અંગને આગળ કેમ ધકેલ્યું ?”


મલ્લરાજ આ સર્વ ભાષણ ઉત્સાહ, પ્રીતિ અને આનંદથી સાંભળ્યાં કરતો હતો - એની પ્રીતિ આજ જરાશંકર ઉપર સોગણી વધી.
મલ્લરાજ આ સર્વ ભાષણ ઉત્સાહ, પ્રીતિ અને આનંદથી સાંભળ્યાં કરતો હતો - એની પ્રીતિ આજ જરાશંકર ઉપર સોગણી વધી.
18,450

edits

Navigation menu