18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 213: | Line 213: | ||
“મ્હારી રત્નનગરીના પ્રધાનરત્ન ! ત્હારું બોલવું ઉત્તમ છે - સત્ય છે - અને તે સર્વનો વિચાર કરી આ કામ મ્હેં આરંભેલું છે. ભાયાતોને ન્યાય ચુકવવામાં નિત્ય આથડી મરવાનું કામ કરવાના પંચમાં | “મ્હારી રત્નનગરીના પ્રધાનરત્ન ! ત્હારું બોલવું ઉત્તમ છે - સત્ય છે - અને તે સર્વનો વિચાર કરી આ કામ મ્હેં આરંભેલું છે. ભાયાતોને ન્યાય ચુકવવામાં નિત્ય આથડી મરવાનું કામ કરવાના પંચમાં | ||
મ્હેં તને આ જ વિચારથી મુક્યો છે ને ઘણી સંભાળ રાખી એવી | મ્હેં તને આ જ વિચારથી મુક્યો છે ને ઘણી સંભાળ રાખી એવી | ||
યોજના કરી છે કે રાજાઓને માથે ન્યાય અન્યાય કાંઈએ આવે નહી. રાજાએ ન્યાયનું કામ પ્રધાનો પાસે કરાવવું ને જાતે તેમાં પડવું નહીં. એનું કારણ આવું જ છે. જો ભાયાતોનું કામ રાજાઓના હાથમાં જરી પણ રાખ્યું હત તે મ્હારા વારસો અને મ્હારા ભાઈઓ વચ્ચે ઘડી ઘડી કુટુંબક્લેશ થાત અને વંશપરંપરા સર્વ રાજાઓના અપયશનું મૂળ રોપાત. તે કામ મ્હેં કર્યું નથી. અને હાલ આરંભેલા કામમાં એટલો ભાર છે કે મ્હારા સો પ્રધાનોથી તે થાય એમ નથી અને ત્હારા હાથીની સુંડ જરીક હલાવવાથી એ કામ સિદ્ધ થશે, અને એ હાથીનો મલ્લરાજરૂપ એક દંતુસળ ભાંગશે તો કાલ વ્હાણે બીજો ઉગશે-પણ એથી એ ત્હારા હાથીના દીર્ઘ આયુષ્યમાં બીજાં સો વર્ષ ઉમેરાયાં સમજજે.” | યોજના કરી છે કે રાજાઓને માથે ન્યાય અન્યાય કાંઈએ આવે નહી. રાજાએ ન્યાયનું કામ પ્રધાનો પાસે કરાવવું ને જાતે તેમાં પડવું નહીં. એનું કારણ આવું જ છે. જો ભાયાતોનું કામ રાજાઓના હાથમાં જરી પણ રાખ્યું હત તે મ્હારા વારસો અને મ્હારા ભાઈઓ વચ્ચે ઘડી ઘડી કુટુંબક્લેશ થાત અને વંશપરંપરા સર્વ રાજાઓના અપયશનું મૂળ રોપાત. તે કામ મ્હેં કર્યું નથી. અને હાલ આરંભેલા કામમાં એટલો ભાર છે કે મ્હારા સો પ્રધાનોથી તે થાય એમ નથી અને ત્હારા હાથીની સુંડ જરીક હલાવવાથી એ કામ સિદ્ધ થશે, અને એ હાથીનો મલ્લરાજરૂપ એક દંતુસળ ભાંગશે તો કાલ વ્હાણે બીજો ઉગશે-પણ એથી એ ત્હારા હાથીના દીર્ઘ આયુષ્યમાં બીજાં સો વર્ષ ઉમેરાયાં સમજજે.” |
edits