19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
ચંદ્રકાંત બોલ્યો. | ચંદ્રકાંત બોલ્યો. | ||
| | ||
વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?” | વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?” | ||
| Line 164: | Line 162: | ||
"મલ્લરાજનું બળ એના સૈન્યમાં નથી. એનું સૈન્ય એના દેહને માટે નથી અને એના કુટુંબને માટે પણ નથી. રત્નનગરીની પાઞ્ચાલી પ્રજાને માટે એટલે એ પ્રજાના રક્ષણને માટે એ સૈન્ય છે, અને એ સૈન્ય એ પાઞ્ચાલીના પ્રતિકાર્યમાં પ્રવૃત્ત થાય ત્યાં સુધી જ એ સૈન્યમાં બળ છે. એવા બળવાળા એ સૈન્યના આત્મારૂપ ભીમસેન ! અર્જુનનું બળ દૂરગામી અસ્ત્રમાં[૧] છે તો ત્હારું બળ સમીપઘાતી શસ્ત્ર[૨]માં છે એ શસ્ત્રાસ્ત્ર માત્ર ચર્મચક્ષુ દેખે છે તે નથી, પણ હે વાયુપુત્ર ! ત્હારા પિતા વાયુદેવના જેવો અદૃશ્ય સ્પર્શજ્ઞેય સર્વવ્યાપી અને પ્રાણદાતા એવો ત્હારો પ્રતાપ છે. પાઞ્ચાલીનો ગુપ્ત પરાભવ કરનાર રાજ્યમાંના અંતઃશત્રુ કીચક–ઉપકીચક પેઠે ત્હારા બાહુબળથી અંધકારમાં જ નાશ પામશે. એ સતીનો પ્રકટ પરાભવ કરનાર ત્હારા જ રાજકુળના કુલાંગાર અંતઃશત્રુઓ ત્હારી ગદાના પ્રકટ પ્રહારથી નાશ પામશે. બ્હારના રાક્ષસો સામે પણ ત્હારું જ બળ સંહાર કરશે. પાંચાલી દુઃખ પામશે ત્યારે પ્રથમ આશ્વાસન ત્હારા બળથી પામશે. | "મલ્લરાજનું બળ એના સૈન્યમાં નથી. એનું સૈન્ય એના દેહને માટે નથી અને એના કુટુંબને માટે પણ નથી. રત્નનગરીની પાઞ્ચાલી પ્રજાને માટે એટલે એ પ્રજાના રક્ષણને માટે એ સૈન્ય છે, અને એ સૈન્ય એ પાઞ્ચાલીના પ્રતિકાર્યમાં પ્રવૃત્ત થાય ત્યાં સુધી જ એ સૈન્યમાં બળ છે. એવા બળવાળા એ સૈન્યના આત્મારૂપ ભીમસેન ! અર્જુનનું બળ દૂરગામી અસ્ત્રમાં[૧] છે તો ત્હારું બળ સમીપઘાતી શસ્ત્ર[૨]માં છે એ શસ્ત્રાસ્ત્ર માત્ર ચર્મચક્ષુ દેખે છે તે નથી, પણ હે વાયુપુત્ર ! ત્હારા પિતા વાયુદેવના જેવો અદૃશ્ય સ્પર્શજ્ઞેય સર્વવ્યાપી અને પ્રાણદાતા એવો ત્હારો પ્રતાપ છે. પાઞ્ચાલીનો ગુપ્ત પરાભવ કરનાર રાજ્યમાંના અંતઃશત્રુ કીચક–ઉપકીચક પેઠે ત્હારા બાહુબળથી અંધકારમાં જ નાશ પામશે. એ સતીનો પ્રકટ પરાભવ કરનાર ત્હારા જ રાજકુળના કુલાંગાર અંતઃશત્રુઓ ત્હારી ગદાના પ્રકટ પ્રહારથી નાશ પામશે. બ્હારના રાક્ષસો સામે પણ ત્હારું જ બળ સંહાર કરશે. પાંચાલી દુઃખ પામશે ત્યારે પ્રથમ આશ્વાસન ત્હારા બળથી પામશે. | ||
अस् એટલે ફેંકવું - ઉપરથી ફેંકવાનું હથીયાર | |||
शस् = કાપવું ઉપરથી કાપવાનું હથીયાર. | |||
ધર્મરાજા વિના ત્હારે માથે મ્હોટો ભાઈ નથી. પણ તેની આજ્ઞામાં રહી | ધર્મરાજા વિના ત્હારે માથે મ્હોટો ભાઈ નથી. પણ તેની આજ્ઞામાં રહી | ||
પાંચાલીના દુઃખનું નિવારણ કરવું અને વાયુપેઠે એના શત્રુઓને સર્વતઃ સ્પર્શ કરવો એ ત્હારું કર્તવ્ય છે. માતાને, ધર્માદિ ચાર બન્ધુઓને, લાક્ષાગૃહમાંથી અને રાક્ષસોમાંથી ઉગારી ખભે લઈ વાયુપેઠે વહનાર બળ તે તું જ છે.” | પાંચાલીના દુઃખનું નિવારણ કરવું અને વાયુપેઠે એના શત્રુઓને સર્વતઃ સ્પર્શ કરવો એ ત્હારું કર્તવ્ય છે. માતાને, ધર્માદિ ચાર બન્ધુઓને, લાક્ષાગૃહમાંથી અને રાક્ષસોમાંથી ઉગારી ખભે લઈ વાયુપેઠે વહનાર બળ તે તું જ છે.” | ||
| Line 199: | Line 197: | ||
વીર૦- પ્રધાનજી, આપનું રૂપક ક્લિષ્ટ થઈ ગયું - ક્લિષ્ટતાને પણ સીમા હોય છે. આટલી બધી વિચારણાઓ, ને શાંતિકાળની અને આજના ઈંગ્રેજી યુગની વ્યવસ્થાઓ, તે સર્વને પણ તમે ભીમની ગદામાં અને અર્જુનના તીરકામઠાંમાં સમાસ કરો તો તે અમારી બુદ્ધિ સહી શકતી નથી. We should be fools without common sense to accept the pedantry of these far-fetched allegories. Surely our hoary Vyasa had no idea of any of these your interpretations of his simple designs. I am quite sure the bard contemplated neither your Spirit of Prestige and Power, nor your Angel of Progress, when he penned his bulky volumes to bring into one place his heterogeneous mass of fictions, adages, and nursery tales - and, may be experiences. વિદ્યા૦- “વીરરાવજી, આ વાત છેક ઉતાવળ કરવાથી સુઝે એમ નથી. પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપક ગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવ વૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટ્ટક ગુણો નથી કે જે સાથે લાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતરે અન્ય કવિયો દેશકાળની અનુકૂળતા પ્રમાણ અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે એવા કવિયોનાં કાવ્યને આત્મા આવીજ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની ક૯પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે. | વીર૦- પ્રધાનજી, આપનું રૂપક ક્લિષ્ટ થઈ ગયું - ક્લિષ્ટતાને પણ સીમા હોય છે. આટલી બધી વિચારણાઓ, ને શાંતિકાળની અને આજના ઈંગ્રેજી યુગની વ્યવસ્થાઓ, તે સર્વને પણ તમે ભીમની ગદામાં અને અર્જુનના તીરકામઠાંમાં સમાસ કરો તો તે અમારી બુદ્ધિ સહી શકતી નથી. We should be fools without common sense to accept the pedantry of these far-fetched allegories. Surely our hoary Vyasa had no idea of any of these your interpretations of his simple designs. I am quite sure the bard contemplated neither your Spirit of Prestige and Power, nor your Angel of Progress, when he penned his bulky volumes to bring into one place his heterogeneous mass of fictions, adages, and nursery tales - and, may be experiences. વિદ્યા૦- “વીરરાવજી, આ વાત છેક ઉતાવળ કરવાથી સુઝે એમ નથી. પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપક ગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવ વૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટ્ટક ગુણો નથી કે જે સાથે લાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતરે અન્ય કવિયો દેશકાળની અનુકૂળતા પ્રમાણ અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે એવા કવિયોનાં કાવ્યને આત્મા આવીજ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની ક૯પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે. | ||
<ref>પ્રાચીન</ref>गृह्णन्तु सर्वे यदि व यथेच्छम | |||
"नास्ति क्षतिः क्कापि कवीश्वराणाम् ॥ | "नास्ति क्षतिः क्कापि कवीश्वराणाम् ॥ | ||
"रत्नेषु लुप्तेषु बहुष्वमर्त्यैः | "रत्नेषु लुप्तेषु बहुष्वमर्त्यैः | ||
| Line 207: | Line 205: | ||
ત્રીજું આપણામાં જુના મુનિલોકે કાવ્યો કર્યાં અને નવા કવિલોકે કર્યાં તેમાં ભવભૂતિ એવો ફેર જણાવે છે કે નવા કવિજનની વાણી અર્થને અનુસરે છે અને મુનિજનની વાણીને અર્થ અનુસરે છે. મુનિલોકના પ્રાસાદિક ઉદ્ગાર એવા હતા કે તેમના મિતાક્ષરમાં અનેક સંસ્કારો ભરાતા અને વધતી બુદ્ધિને વધતા ચમત્કાર આપતા. તેઓ જે બીજાક્ષર મુકી ગયા છે તેમાં સૂક્ષ્મદર્શક બુદ્ધિને અક્ષરનો વૃક્ષ જડે છે. ગોલ્ડ્સ્મિથે તે લખ્યું કે Remote, unfriended, melancholy, slow; એમાં slow શબ્દમાં ભરાયલા અર્થસંસ્કાર સમજાવતાં એને ન સુઝ્યું તે ત્રાહીત ડાકતર જ્હાનસનને યથાર્થ સુઝયું. એ સર્વે સંસ્કાર લેખનકાલે કવિના મસ્તિકમાં અનિર્વચનીય રૂપે સ્ફુરતા હતા અને તે સર્વનો ગન્ધ slow શબ્દમાં આવ્યો. એ કાળ જતાં કવિની જ સ્મૃતિ જડ થઈ ત્યારે સત્પરીક્ષકે તે સર્વ સંસ્કારનું સ્વરૂપ એ શબ્દ | ત્રીજું આપણામાં જુના મુનિલોકે કાવ્યો કર્યાં અને નવા કવિલોકે કર્યાં તેમાં ભવભૂતિ એવો ફેર જણાવે છે કે નવા કવિજનની વાણી અર્થને અનુસરે છે અને મુનિજનની વાણીને અર્થ અનુસરે છે. મુનિલોકના પ્રાસાદિક ઉદ્ગાર એવા હતા કે તેમના મિતાક્ષરમાં અનેક સંસ્કારો ભરાતા અને વધતી બુદ્ધિને વધતા ચમત્કાર આપતા. તેઓ જે બીજાક્ષર મુકી ગયા છે તેમાં સૂક્ષ્મદર્શક બુદ્ધિને અક્ષરનો વૃક્ષ જડે છે. ગોલ્ડ્સ્મિથે તે લખ્યું કે Remote, unfriended, melancholy, slow; એમાં slow શબ્દમાં ભરાયલા અર્થસંસ્કાર સમજાવતાં એને ન સુઝ્યું તે ત્રાહીત ડાકતર જ્હાનસનને યથાર્થ સુઝયું. એ સર્વે સંસ્કાર લેખનકાલે કવિના મસ્તિકમાં અનિર્વચનીય રૂપે સ્ફુરતા હતા અને તે સર્વનો ગન્ધ slow શબ્દમાં આવ્યો. એ કાળ જતાં કવિની જ સ્મૃતિ જડ થઈ ત્યારે સત્પરીક્ષકે તે સર્વ સંસ્કારનું સ્વરૂપ એ શબ્દ | ||
રૂપ કુસુમકળીમાં સૂક્ષ્મદૃષ્ટિ નાંખી દેખાડ્યું, માટેજ અને વધારે સબળ | રૂપ કુસુમકળીમાં સૂક્ષ્મદૃષ્ટિ નાંખી દેખાડ્યું, માટેજ અને વધારે સબળ | ||
કારણથી વ્યાસવાલ્મીકિના અક્ષરમાં વાણીને અર્થ અનુસરે છે અને અનુસરનાર અર્થ શોધવો એ એવા કવિની પૂજા કરવા જેવું છે અને એવા અર્થોનાં દર્શન કરાવવામાં લોકનું કલ્યાણ છે તે વૃદ્ધ મહારાજે ઇચ્છેલું છે અને અમારું બીજું મંડળ તેમાં સાધક થયું છે.” | કારણથી વ્યાસવાલ્મીકિના અક્ષરમાં વાણીને અર્થ અનુસરે છે અને અનુસરનાર અર્થ શોધવો એ એવા કવિની પૂજા કરવા જેવું છે અને એવા અર્થોનાં દર્શન કરાવવામાં લોકનું કલ્યાણ છે તે વૃદ્ધ મહારાજે ઇચ્છેલું છે અને અમારું બીજું મંડળ તેમાં સાધક થયું છે.” | ||
| Line 292: | Line 290: | ||
"अवध्यो नाम नास्त्यत्र त्रैलोक्ये सचराचरे । | "अवध्यो नाम नास्त्यत्र त्रैलोक्ये सचराचरे । | ||
"मनसा चक्षुसा वाचा धनुषा च निपात्यते ॥ | "मनसा चक्षुसा वाचा धनुषा च निपात्यते ॥ | ||
“મન, ચક્ષુ, અને વાણીથી તેમ ધનુષ્યથી જંગમ તો શું પણ સ્થાવરને પણ નિપાત કરવાની ક્રિયા આમાં કહી છે. ક્રિયાનાં આ સર્વ અસ્ત્ર તો અર્જુને પરાક્રમથી મેળવ્યાં. પણ એ સ્વર્ગની નીસરણી ઉપર ચ્હડયો ત્યાં જ દેવમાત્ર એના દર્શનથી પ્રસન્ન થઈ ગયા અને એને અસ્ત્રો પછી અસ્ત્રો પ્રીતિથી આપવા લાગ્યા. કુરાજનીતિવાળા કૌરવને રાજ્યનીતિનો ક્રિયાવાન્ નરદેવ પરાભવ પમાડે તે પરાભવરૂપ કર્મને દેવકાર્ય ગણી યમરાજે મૃત્યુ આપનાર મૃત્યુદંડ અર્જુનને આપ્યો, જલેશ્વર વરુણે સર્વને વશ કરનાર વરુણપાશ આપ્યા, અને ધનપતિ કુબેરે “અંતર્ધાન, દ્યુતિકર, અને પ્રસ્વાપન” અસ્ત્ર આપ્યાં. સ્વર્ગના ગન્ધર્વ ચિત્રસેને એને ઇન્દ્રાજ્ઞાથી સ્વર્ગનાં નૃત્ય, ગીત, અને વાદિત્ર શીખવ્યાં. સંસારને મૃત્યુ આપવા, બન્ધમાં નાંખવા, અને પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન અર્જુન પૃથ્વીને છેડે જઈ આવી રીતે લેઈ આવ્યો. તે સર્વ ક્રિયાઓનું દર્શન આ ક્રિયાસનમાંથી થાય છે. એ અસ્ત્રમાત્ર કૌરવો સામે કેમ વાપરવાં તે ભીમાદિપર્વનાં રહસ્ય સમજ્યાથી સમજાશે. આ રત્નનગરી સંસ્થાનના નૌકાશ્રયો | “મન, ચક્ષુ, અને વાણીથી તેમ ધનુષ્યથી જંગમ તો શું પણ સ્થાવરને પણ નિપાત કરવાની ક્રિયા આમાં કહી છે. ક્રિયાનાં આ સર્વ અસ્ત્ર તો અર્જુને પરાક્રમથી મેળવ્યાં. પણ એ સ્વર્ગની નીસરણી ઉપર ચ્હડયો ત્યાં જ દેવમાત્ર એના દર્શનથી પ્રસન્ન થઈ ગયા અને એને અસ્ત્રો પછી અસ્ત્રો પ્રીતિથી આપવા લાગ્યા. કુરાજનીતિવાળા કૌરવને રાજ્યનીતિનો ક્રિયાવાન્ નરદેવ પરાભવ પમાડે તે પરાભવરૂપ કર્મને દેવકાર્ય ગણી યમરાજે મૃત્યુ આપનાર મૃત્યુદંડ અર્જુનને આપ્યો, જલેશ્વર વરુણે સર્વને વશ કરનાર વરુણપાશ આપ્યા, અને ધનપતિ કુબેરે “અંતર્ધાન, દ્યુતિકર, અને પ્રસ્વાપન” અસ્ત્ર આપ્યાં. સ્વર્ગના ગન્ધર્વ ચિત્રસેને એને ઇન્દ્રાજ્ઞાથી સ્વર્ગનાં નૃત્ય, ગીત, અને વાદિત્ર શીખવ્યાં. સંસારને મૃત્યુ આપવા, બન્ધમાં નાંખવા, અને પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન અર્જુન પૃથ્વીને છેડે જઈ આવી રીતે લેઈ આવ્યો. તે સર્વ ક્રિયાઓનું દર્શન આ ક્રિયાસનમાંથી થાય છે. એ અસ્ત્રમાત્ર કૌરવો સામે કેમ વાપરવાં તે ભીમાદિપર્વનાં રહસ્ય સમજ્યાથી સમજાશે. આ રત્નનગરી સંસ્થાનના નૌકાશ્રયો<ref>બંદર, ફુરજો</ref>, અગ્નિરથનો માર્ગ,<ref>રેલવે</ref> પરદેશના વ્યાપાર, પ્રજાનાં પરદેશપ્રસ્થાન,<ref>Emigration</ref> દેશી અને પરદેશી વ્યાપારીઓના સંબંધ, દેશી તથા પરદેશી વિદ્યાઓ, પદાર્થશાસ્ત્રો – કળાઓ – અને શોધો, એ સર્વ ઉપર અનિમિષ લક્ષ્ય રાખી તે દિશામાં ક્રિયા પામનાર અસ્ત્રોને પાંડવ અને પાંચાલીના કલ્યાણને માટે, ફેંકવાને આ રાજ્યના અર્જુનમાં ઉત્સાહ, શક્તિ, અને બુદ્ધિ આવે એવો માર્ગ આ ક્રિયાસનસ્થ અર્જુનને આ ભવનની સર્વ સામગ્રી દેખાડે છે. “સબ ભૂમિ ગોપાલકી, યામેં અટક કહાં?” એ નિયમ માનનાર ગોપાલભક્ત અર્જુનને ધર્મ અને ભીમની આજ્ઞા શીવાય બીજી ચીજ અટકાવતી નથી. એ “શ્વેતવાહન<ref>અર્જુનનું નામ.</ref>”નાં સાધન મલિન નહીં પણ ઉજ્વળ હોય છે. વામ અને દક્ષિણ બે હાથ સરખા ગણી તેમાંથી ફાવે તે હાથે બાણ નાંખનાર -Habit, Prejudice, and Superstition વગેરે અભ્યાસદોષથી થયેલી વિક્ષેપશક્તિઓથી મુક્ત રહી ગમે તે હાથે – અર્જુન ક્રિયા કરે છે અને તેથી જ તે સવ્યસાચી ક્હેવાય છે. This is the seat of free Activity, of execution of Designs, of Enterprise, and, in short, for preparing and furthering without stint or reserve the means and movements of such Progress Policy as may be matured in the seats of Thought and Statesmanship. This seat sends forth ships, merchants, students, scientists, artists, and artisans from Ratnanagari and aspires to import the latest triumphs of art of art, science, industry, learning and commerce into this country. Even the military and naval education of our cadets, Bhayads and others in foreign schools is attended to here. We propose from this place to carry out a programme of giving a general all-sided lift to the | ||
subjects of this State in all concerns, physical, moral, | subjects of this State in all concerns, physical, moral, | ||
educational, economical, and in fact in all matters that can raise their life and status. | educational, economical, and in fact in all matters that can raise their life and status. | ||
| Line 323: | Line 317: | ||
વીરરાવ ખડખડીને હસી પડ્યો - “હા હા હા હા – વાણીયાને વાણીયો ગમ્યો ! Yes, but I admit he must be consulted and obeyed too by rash men like myself. Go on, Mr Pravinadas, I am really thankful.” | વીરરાવ ખડખડીને હસી પડ્યો - “હા હા હા હા – વાણીયાને વાણીયો ગમ્યો ! Yes, but I admit he must be consulted and obeyed too by rash men like myself. Go on, Mr Pravinadas, I am really thankful.” | ||
પ્રવીણ૦– “આ પાંચે ભવનની પાછળ પાંચે પાંડવનાં ભવનમાં જવા-આવવાનાં દ્વારવાળું પાંચાલીભવન છે. એ પાંચાલીનું અંતઃપુર છે; શૃંગારભવન છે. It is our People's Hall. પ્રજાના સર્વ વર્ગને મહારાજ સાથે ગુપ્ત મન્ત્ર કરવાનું આ ભવન છે. અમારા રાજા-પ્રજાના સમાગમ, “લેવીયો,” ને “ઈવનીંગ પાર્ટીઓ” આ ભવનમાં જ ભરાય છે, અમારી પ્રજાના સર્વ વર્ગના ઉત્સાહ અને અભિલાષ આ જ ભવનમાં મહારાજ પ્રીતિથી જાણી લે છે, અને પાંડવો પાસે તે સફલ કરાવે છે.સહદેવના ભવનની જોડે પાંડુભવન સામે ધૃતરાષ્ટ્રભવન છે. એ “રાજશરીર”ની મૂર્તિનું ભવન છે. પાંડવો જેમ પાંચાલીની ચિંતા કરે છે તેમ કૌરવો રાજશરીરની ચિંતા કરે છે, અને કૌરવભવનોમાં તેની જ ચિંતા થાય છે. ધૃતરાષ્ટ્ર જાતે અંધ છે - રાજામાત્ર લોકના અંત:પ્રવાહ જોવાને અશક્ત છે, માટે જ રાજા ચારચક્ષુ | પ્રવીણ૦– “આ પાંચે ભવનની પાછળ પાંચે પાંડવનાં ભવનમાં જવા-આવવાનાં દ્વારવાળું પાંચાલીભવન છે. એ પાંચાલીનું અંતઃપુર છે; શૃંગારભવન છે. It is our People's Hall. પ્રજાના સર્વ વર્ગને મહારાજ સાથે ગુપ્ત મન્ત્ર કરવાનું આ ભવન છે. અમારા રાજા-પ્રજાના સમાગમ, “લેવીયો,” ને “ઈવનીંગ પાર્ટીઓ” આ ભવનમાં જ ભરાય છે, અમારી પ્રજાના સર્વ વર્ગના ઉત્સાહ અને અભિલાષ આ જ ભવનમાં મહારાજ પ્રીતિથી જાણી લે છે, અને પાંડવો પાસે તે સફલ કરાવે છે.સહદેવના ભવનની જોડે પાંડુભવન સામે ધૃતરાષ્ટ્રભવન છે. એ “રાજશરીર”ની મૂર્તિનું ભવન છે. પાંડવો જેમ પાંચાલીની ચિંતા કરે છે તેમ કૌરવો રાજશરીરની ચિંતા કરે છે, અને કૌરવભવનોમાં તેની જ ચિંતા થાય છે. ધૃતરાષ્ટ્ર જાતે અંધ છે - રાજામાત્ર લોકના અંત:પ્રવાહ જોવાને અશક્ત છે, માટે જ રાજા ચારચક્ષુ <ref>ચાર= છાનો દૂત, spy; ચારની આંખે દેખે તે ચારચક્ષુ</ref>કહેવાય છે. અંધ ધૃતરાષ્ટ્રને સંજયરૂપ ચાર છે, તે પાંડવ- કૌરવના સર્વ વર્તમાન એકલા ધૃતરાષ્ટ્રને વિદિત કરે છે. સંજય એકલું ચારકર્મ કરતો નથી, પણ પ્રજાને અર્થે કૌરવપાંડવોનાં પરાક્રમ તટસ્થ રહી દેખે અને રાજ્યનીતિ અને રાજનીતિના સર્વ પ્રપંચોના પ્રવાહને આદિથી અંતસુધી પ્રત્યક્ષ કરે છે અને ધૃતરાષ્ટ્ર પાસે પ્રત્યક્ષ કરાવે છે. | ||
He is, like the phonograph, an apparatus for recording and reporting the spiritual and the physical voices that fill all atmosphere in the State – like your journals and newspapers. He is the king's Binocle and Field-glass." | |||
is, like the phonograph, an apparatus for recording and reporting the spiritual and the physical voices that fill all atmosphere in the State – like your journals and newspapers. He is the king's Binocle and Field-glass." | |||
“બ્રાહ્મધર્મ પ્રકટ છે, પણ વૈશ્યકળા કોઈપણ પુસ્તકમાં નથી. માટે વૈશ્ય પ્રજાના ગુપ્ત મંત્ર સમજાવનાર વૈશ્યાપુત્ર યુયુત્સુને સ્વપુત્ર કરી ધૃતરાષ્ટ્ર પોતાની પાસે રાખે છે. પતિ કરતાં પત્ની વધારે દેખે તો अबला प्रबला થાય તે રાજતંત્રમાં ઉચિત નહી , માટે ગાન્ધારી અંધ પતિની જોડે અંધ થવા આંખે પાટા બાંધે છે. રાણીનું આ પતિવ્રત છે. રાજાના શરીરનો વંશ અજરામર રાખવાનું શતપુત્રવાળા ધૃતરાષ્ટને માથે છે. તેને સો પુત્રો માગેલા મળ્યા તે તેના ભાયાતો જ સમજવા. બાકી રાજા જાતે ગાંધારીને - એકપત્નીને - વરેલો. તે નિયમ આ રાજ્યમાં પળાય છે. સર્વ કૌરવભવનોમાં એકેક ભયાસન છે તેમાં તે ભવનના અધિષ્ઠાતાનું ભય જોવાય છે. ઘૃતરાષ્ટ વંશ વધારનાર છે તેને વત્સલતાનું ભય છે. દુર્યોધનની દુર્નીતિનું ભવિષ્ય તેના જન્મપ્રસંગે ધૃતરાષ્ટને જણાવવામાં આવ્યું હતું. દ્રૌપદીવસ્ત્રહરણ પ્રસંગે તેણે તે પુત્રની દ્રુષ્ટતા પ્રત્યક્ષ કરી. શ્રીકૃષ્ણ યુદ્ધપ્રસંગ અટકાવવા પાંડવો પાસેથી આવ્યા ત્યારે પણ તેમ જ થયું. ત્રણે પ્રસંગે જુદાજુદા મહાત્માઓયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે ત્હારા પુત્રનો નાશ કરવો અને કંઈ નહીં તો ત્યાગ તો કરવો જ એવો ત્હારો રાજધર્મ છે. પણ એકે પ્રસંગે વત્સલ પિતા તે ઉપદેશ માની શક્યો નહી. પાંડવપક્ષનો વિરોધ કરનાર દુષ્ટ પુત્રને શાસન કરવામાં જે પિતાની વત્સલતા આડે આવશે તે ધૃતરાષ્ટ્રની દુર્દશા પામશે એવો એ ભવનના ભયાસનને ઉદ્દેશ છે. તે દુર્દશાનાં બીજ ઉગતાં નષ્ટ કરવા મહારાજ પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રે ધર્મરાજ ઉપર કરેલી અસૂયાનું ભય આ વત્સલતાનું અંગ છે. હવેનાં ભવન શંકરશર્મા સમજાવશે.” | “બ્રાહ્મધર્મ પ્રકટ છે, પણ વૈશ્યકળા કોઈપણ પુસ્તકમાં નથી. માટે વૈશ્ય પ્રજાના ગુપ્ત મંત્ર સમજાવનાર વૈશ્યાપુત્ર યુયુત્સુને સ્વપુત્ર કરી ધૃતરાષ્ટ્ર પોતાની પાસે રાખે છે. પતિ કરતાં પત્ની વધારે દેખે તો अबला प्रबला થાય તે રાજતંત્રમાં ઉચિત નહી , માટે ગાન્ધારી અંધ પતિની જોડે અંધ થવા આંખે પાટા બાંધે છે. રાણીનું આ પતિવ્રત છે. રાજાના શરીરનો વંશ અજરામર રાખવાનું શતપુત્રવાળા ધૃતરાષ્ટને માથે છે. તેને સો પુત્રો માગેલા મળ્યા તે તેના ભાયાતો જ સમજવા. બાકી રાજા જાતે ગાંધારીને - એકપત્નીને - વરેલો. તે નિયમ આ રાજ્યમાં પળાય છે. સર્વ કૌરવભવનોમાં એકેક ભયાસન છે તેમાં તે ભવનના અધિષ્ઠાતાનું ભય જોવાય છે. ઘૃતરાષ્ટ વંશ વધારનાર છે તેને વત્સલતાનું ભય છે. દુર્યોધનની દુર્નીતિનું ભવિષ્ય તેના જન્મપ્રસંગે ધૃતરાષ્ટને જણાવવામાં આવ્યું હતું. દ્રૌપદીવસ્ત્રહરણ પ્રસંગે તેણે તે પુત્રની દ્રુષ્ટતા પ્રત્યક્ષ કરી. શ્રીકૃષ્ણ યુદ્ધપ્રસંગ અટકાવવા પાંડવો પાસેથી આવ્યા ત્યારે પણ તેમ જ થયું. ત્રણે પ્રસંગે જુદાજુદા મહાત્માઓયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે ત્હારા પુત્રનો નાશ કરવો અને કંઈ નહીં તો ત્યાગ તો કરવો જ એવો ત્હારો રાજધર્મ છે. પણ એકે પ્રસંગે વત્સલ પિતા તે ઉપદેશ માની શક્યો નહી. પાંડવપક્ષનો વિરોધ કરનાર દુષ્ટ પુત્રને શાસન કરવામાં જે પિતાની વત્સલતા આડે આવશે તે ધૃતરાષ્ટ્રની દુર્દશા પામશે એવો એ ભવનના ભયાસનને ઉદ્દેશ છે. તે દુર્દશાનાં બીજ ઉગતાં નષ્ટ કરવા મહારાજ પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રે ધર્મરાજ ઉપર કરેલી અસૂયાનું ભય આ વત્સલતાનું અંગ છે. હવેનાં ભવન શંકરશર્મા સમજાવશે.” | ||
| Line 363: | Line 354: | ||
"પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ન ફેંકતાં માત્ર નારાયણાસ્ત્રજ ફેંકે તો તેના સામે ન થતાં તેની જ્વાલાને અપ્રતિહત બળવા દેવી એટલે એ તેજ જાતેજ શાંત થશે. બ્રાહ્મણો જાતે તોફાન કરવાનું મુકી દેઈ અને પોતાનાં શાસ્ત્રશસ્ત્ર પડતાં મુકી માત્ર જગન્નિયંતા શ્રીનારાયણને નામે નારાયણનાં ધર્મશાસ્ત્રનું તેજ પાંડવો સામે પ્રકટ કરે ત્યારે તે નીતિમાન અર્જુને માત્ર તેને જોયાં જ કરવું, અને તે તેજની જ્વાલાઓને જાતે પ્રકટ થવા દેવી ને તેનો પ્રતિરોધ કરવો નહી એટલે ધર્મની સેના કેણી પાસ છે અને અધર્મની કેણી પાસ છે એટલું બતાવી તેજ જાતે જ શાંત થઈ જશે, અને તેનાથી માત્ર ધર્મપક્ષનું જ પ્રકટીકરણ થશે. This is the weapon of Divine Learning. The flames of Divine Learning can never hurt the cause of Righteousness if they are allowed to burn themselves away unopposed, for they can only show where Righteousness is and where it is not, Opposition makes them more critical and searching. These flames can only be fanned and rendered more irresistible by such opposition : while left to themselves they pass away into the lights of Nature and leave no vantage to those that had generated them. | "પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ન ફેંકતાં માત્ર નારાયણાસ્ત્રજ ફેંકે તો તેના સામે ન થતાં તેની જ્વાલાને અપ્રતિહત બળવા દેવી એટલે એ તેજ જાતેજ શાંત થશે. બ્રાહ્મણો જાતે તોફાન કરવાનું મુકી દેઈ અને પોતાનાં શાસ્ત્રશસ્ત્ર પડતાં મુકી માત્ર જગન્નિયંતા શ્રીનારાયણને નામે નારાયણનાં ધર્મશાસ્ત્રનું તેજ પાંડવો સામે પ્રકટ કરે ત્યારે તે નીતિમાન અર્જુને માત્ર તેને જોયાં જ કરવું, અને તે તેજની જ્વાલાઓને જાતે પ્રકટ થવા દેવી ને તેનો પ્રતિરોધ કરવો નહી એટલે ધર્મની સેના કેણી પાસ છે અને અધર્મની કેણી પાસ છે એટલું બતાવી તેજ જાતે જ શાંત થઈ જશે, અને તેનાથી માત્ર ધર્મપક્ષનું જ પ્રકટીકરણ થશે. This is the weapon of Divine Learning. The flames of Divine Learning can never hurt the cause of Righteousness if they are allowed to burn themselves away unopposed, for they can only show where Righteousness is and where it is not, Opposition makes them more critical and searching. These flames can only be fanned and rendered more irresistible by such opposition : while left to themselves they pass away into the lights of Nature and leave no vantage to those that had generated them. | ||
“દુષ્ટ અશ્વસ્થામાને શિક્ષા એટલી જ થઈ કે તેના મસ્તકનો મણિ લેઈ લેવામાં આવ્યો અને મસ્તકમણિહીન ચિરંજીવ થઈ આજસુધી જગતના શૂન્ય દેશોમાં એ ક્વણન કર્યો કરે છે. | “દુષ્ટ અશ્વસ્થામાને શિક્ષા એટલી જ થઈ કે તેના મસ્તકનો મણિ લેઈ લેવામાં આવ્યો અને મસ્તકમણિહીન ચિરંજીવ થઈ આજસુધી જગતના શૂન્ય દેશોમાં એ ક્વણન કર્યો કરે છે.<ref>કણ્યાં કરે છે.</ref>મસ્તકનો મણિ તે ઉત્તમાંગમાંના બ્રહ્મરંધ્રમાંનો સદ્બુદ્ધિરૂપ પ્રકાશ. બ્રાહ્મણને એનાથી પ્રિયતર શું? હું ધારું છું કે અશ્વત્થામા આવા રૂપમાં આજકાલના બ્રહ્મબંધુઓની જિવ્હાદ્વારા ક્વણે છે - તેમનો પૂર્વજોના મસ્તકમાંને અર્થજ્ઞાનરૂપ મણિ હવે આજના બ્રાહ્મણોના મસ્તકમાં નથી અને જેની તેની જીભે માત્ર જ્ઞાન શીવાયના ઉદ્ગારનું વર્ણન ચિરંજીવ જણાય છે તે જ શ્રીકૃષ્ણનો શાપેલો અશ્વત્થામા છે." | ||
“હવે પિતામહભવન એ છેલું છે. He is the Spirit of the Traditions, Experience, and Wisdom of Ages. પિતામહ એ પુરાણઅનુભવની મૂર્તિ છે, એમનું જ્ઞાન, એમની નીતિ, અને એમના સદ્ગુણોમાં આ દેશની આશા છે, પણ અધર્મને રાજનય જ્યારે તેને અધર્મન યુદ્ધમાં આગળ કરશે ત્યારે યોગેશ્વર કૃષ્ણ પ્રતિજ્ઞા મુકી શસ્ત્ર ધરશે ને ક્રિયાવાન્ અર્જુનને ધૃષ્ટતર કરશે, અને કન્યાશરીરમાંથી પુરુષશરીર- રૂપે પ્રકટ થયલા શિખંડીને આગળ કરી વિચિત્ર વ્યૂહ રચશે. શિખંડીની સામાં પિતામહ મનસ્વિતાથી અસ્ત્ર પ્રહાર નહીં કરે અને શિખંડીની પાછળથી | “હવે પિતામહભવન એ છેલું છે. He is the Spirit of the Traditions, Experience, and Wisdom of Ages. પિતામહ એ પુરાણઅનુભવની મૂર્તિ છે, એમનું જ્ઞાન, એમની નીતિ, અને એમના સદ્ગુણોમાં આ દેશની આશા છે, પણ અધર્મને રાજનય જ્યારે તેને અધર્મન યુદ્ધમાં આગળ કરશે ત્યારે યોગેશ્વર કૃષ્ણ પ્રતિજ્ઞા મુકી શસ્ત્ર ધરશે ને ક્રિયાવાન્ અર્જુનને ધૃષ્ટતર કરશે, અને કન્યાશરીરમાંથી પુરુષશરીર- રૂપે પ્રકટ થયલા શિખંડીને આગળ કરી વિચિત્ર વ્યૂહ રચશે. શિખંડીની સામાં પિતામહ મનસ્વિતાથી અસ્ત્ર પ્રહાર નહીં કરે અને શિખંડીની પાછળથી આવતાં બાણોને વશ થશે. જે દેશમાં પિતામહ છે ત્યાં પિતામહની રૂચિઅરૂચિ કેવળ બુદ્ધિને વશ ન રહેતાં અન્ય અભ્યાસ અન્મે અધ્યાસને વશ રહે એવા પ્રસંગ પણ આવે છે. પિતામહે દેશના અન ધર્મના કલ્યાણને અર્થે પ્રવર્તવું જોઈએ. તેમ ન કરતાં કૌરવને આશ્રય આપી અર્જુનનો માર્ગ રોકે ત્યારે નીતિમાન્ અર્જુને એટલું જ કરવું કે પિતામહના મનમાંનાજ કાંઈક એવા શિખંડી જેવા અભ્યાસ અને અધ્યાસ શોધી ક્હાડવા કે તેના સામું યુદ્ધ કરવામાંથી પિતામહ નિવૃત્ત થાય અને શરશય્યામાં પડે. The Spirit of Tradition is invincible. But find out an apparition of some of the vagaries that are haunted by this Spirit and unman his heart and keep yourself shooting from behind the apparition. The Spirit of Tradition will then lie prostrate upon a bed of arrows piercing his body through a thousand new holes. અનુભવથી - રૂઢ અને સિદ્ધ થયલા જ્ઞાનના દેહમાં આ વિધિથી અનેક છિદ્રો પડે છે. પણ પિતામહ પડ્યા પછી પણ જીવે છે, રૂઢિઓ પડ્યા પછી પણ શરશય્યાપર જીવે છે. સાત્વિકવૃત્તિવાળા સુપાત્ર ધર્મમૂર્તિ યુધિષ્ઠિર પાસે શ્રીકૃષ્ણ યોગેશ્વર પિતામહ આટલા આયુષ્યનો પરમ લાભ લેવડાવે છે. શાંતિપર્વ અને અનુશાસનપર્વ જેવી મઞ્જૂષાઓમાં ભરેલા ગંભીર ઉદાત્ત અને પરમબુદ્ધિથી શોધી સંસ્કારેલા અનુભવરત્નોના અક્ષય ભંડાર પિતામહ પાસેથી લેઈ લેઈ યુધિષ્ઠિર રાજા રાજ્યના અને પ્રજાના પરમ ક્ષેમના આધાર થયા. What rare wisdom is stored up in the traditions and customs of our nation ? While not yielding to what is wrong and rotten in them, it is worth our while to see that we do not allow them to pass away from our midst before some wise and impartial soul-seers extract the stores which the Spirit has preserved so long and is only too willing to hand over to fit and willing souls. In this hall of this Grandfather - Spirit we try to sit as his apt pupils with His Highness at our head and ever jealous when the Spirit seems to lean in favour of the Kauravas.” | ||
આવતાં બાણોને વશ થશે. જે દેશમાં પિતામહ છે ત્યાં પિતામહની રૂચિઅરૂચિ કેવળ બુદ્ધિને વશ ન રહેતાં અન્ય અભ્યાસ અન્મે અધ્યાસને વશ રહે એવા પ્રસંગ પણ આવે છે. પિતામહે દેશના અન ધર્મના કલ્યાણને અર્થે પ્રવર્તવું જોઈએ. તેમ ન કરતાં કૌરવને આશ્રય આપી અર્જુનનો માર્ગ રોકે ત્યારે નીતિમાન્ અર્જુને એટલું જ કરવું કે પિતામહના મનમાંનાજ કાંઈક એવા શિખંડી જેવા અભ્યાસ અને અધ્યાસ શોધી ક્હાડવા કે તેના સામું યુદ્ધ કરવામાંથી પિતામહ નિવૃત્ત થાય અને શરશય્યામાં પડે. The Spirit of Tradition is invincible. But find out an apparition of some of the vagaries that are haunted by this Spirit and unman his heart and keep yourself shooting from behind the apparition. The Spirit of Tradition will then lie prostrate upon a bed of arrows piercing his body through a thousand new holes. અનુભવથી - રૂઢ અને સિદ્ધ થયલા જ્ઞાનના દેહમાં આ વિધિથી અનેક છિદ્રો પડે છે. પણ પિતામહ પડ્યા પછી પણ જીવે છે, રૂઢિઓ પડ્યા પછી પણ શરશય્યાપર જીવે છે. સાત્વિકવૃત્તિવાળા સુપાત્ર ધર્મમૂર્તિ યુધિષ્ઠિર પાસે શ્રીકૃષ્ણ યોગેશ્વર પિતામહ આટલા આયુષ્યનો પરમ લાભ લેવડાવે છે. શાંતિપર્વ અને અનુશાસનપર્વ જેવી મઞ્જૂષાઓમાં ભરેલા ગંભીર ઉદાત્ત અને પરમબુદ્ધિથી શોધી સંસ્કારેલા અનુભવરત્નોના અક્ષય ભંડાર પિતામહ પાસેથી લેઈ લેઈ યુધિષ્ઠિર રાજા રાજ્યના અને પ્રજાના પરમ ક્ષેમના આધાર થયા. What rare wisdom is stored up in the traditions and customs of our nation ? While not yielding to what is wrong and rotten in them, it is worth our while to see that we do not allow them to pass away from our midst before some wise and impartial soul-seers extract the stores which the Spirit has preserved so long and is only too willing to hand over to fit and willing souls. In this hall of this Grandfather - Spirit we try to sit as his apt pupils with His Highness at our head and ever jealous when the Spirit seems to lean in favour of the Kauravas.” | |||
શંકર શર્માએ પુરું કર્યું. વિદ્યા૦- “આ કૌરવભવન પાછળ વિદુરભવન છે - તે અમારા અતિથિવર્ગને અને મિત્રોને મળવાનું સ્થાન. એ અમારો Visitors and Friends' Hall તમે દીઠો છે. આ સર્વે ભવનો ઉપર એક માળ છે. તેમાં સઉથી પાછળ સુભદ્ર ભવન છે. સુભદ્રા અથવા મહિષી આસન, પરિક્ષિત અથવા યુવરાજ આસન, ધનસમૃદ્ધિસત્તાસન, અને વિચક્ષણ- જનસંબંધ આસન - એવાં ચાર આસન એ ભવનમાં છે અને એ ચારે ભદ્રના યોગથી રાજઅંગનું ને પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય છે. તે ભવન મુકી આગળ મનુષ્યદેહભવન, મોક્ષભવન, અને ચક્રવર્તી ભવન છે. ચક્રવર્તી ભવનમાં સરકાર પ્રતિ અમારા આ સામ્રાજ્યનાં અંશરૂપે ધર્મ અને અધિકાર વિચારાય છે; સરકારની નીતિ, સરકારની ક્રિયા; અને સરકારના ઉદ્દેશ અને ઉપદેશ - તે સર્વના સંગ્રહ અને વિચાર થાય છે, અને સરકારના મ્હોટા અધિકારીઓને, ચક્રવર્તીના અને અમારા સંબંધ પ્રમાણે, સત્કારસમારંભ થાય છે. મોક્ષભવનમાં ચાર આસન છે. ધર્મ અને ભક્તિથી નિર્વાણ, મોક્ષથી નિર્વાણ, રણક્ષેત્રથી નિર્વાણ અને મૃત્યુના અન્ય માર્ગ, એવાં આસનો આ ભવનમાં છે અને મધ્યભાગે કોઈ જીવન્મુક્ત મહાત્મા આવે તેને માટે વ્યાસાસન છે. ત્રીજું ભવન મનુષ્યદેહ ભવન છે, તેમાં રાજદેહ, રાજ્યભ્રષ્ટ મનુષ્યદેહ, કારાગ્રહાયુષ્ય, અને ઉત્તરાશ્રમાયુષ્ય – એવાં ચાર આસન છે. | શંકર શર્માએ પુરું કર્યું. વિદ્યા૦- “આ કૌરવભવન પાછળ વિદુરભવન છે - તે અમારા અતિથિવર્ગને અને મિત્રોને મળવાનું સ્થાન. એ અમારો Visitors and Friends' Hall તમે દીઠો છે. આ સર્વે ભવનો ઉપર એક માળ છે. તેમાં સઉથી પાછળ સુભદ્ર ભવન છે. સુભદ્રા અથવા મહિષી આસન, પરિક્ષિત અથવા યુવરાજ આસન, ધનસમૃદ્ધિસત્તાસન, અને વિચક્ષણ- જનસંબંધ આસન - એવાં ચાર આસન એ ભવનમાં છે અને એ ચારે ભદ્રના યોગથી રાજઅંગનું ને પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય છે. તે ભવન મુકી આગળ મનુષ્યદેહભવન, મોક્ષભવન, અને ચક્રવર્તી ભવન છે. ચક્રવર્તી ભવનમાં સરકાર પ્રતિ અમારા આ સામ્રાજ્યનાં અંશરૂપે ધર્મ અને અધિકાર વિચારાય છે; સરકારની નીતિ, સરકારની ક્રિયા; અને સરકારના ઉદ્દેશ અને ઉપદેશ - તે સર્વના સંગ્રહ અને વિચાર થાય છે, અને સરકારના મ્હોટા અધિકારીઓને, ચક્રવર્તીના અને અમારા સંબંધ પ્રમાણે, સત્કારસમારંભ થાય છે. મોક્ષભવનમાં ચાર આસન છે. ધર્મ અને ભક્તિથી નિર્વાણ, મોક્ષથી નિર્વાણ, રણક્ષેત્રથી નિર્વાણ અને મૃત્યુના અન્ય માર્ગ, એવાં આસનો આ ભવનમાં છે અને મધ્યભાગે કોઈ જીવન્મુક્ત મહાત્મા આવે તેને માટે વ્યાસાસન છે. ત્રીજું ભવન મનુષ્યદેહ ભવન છે, તેમાં રાજદેહ, રાજ્યભ્રષ્ટ મનુષ્યદેહ, કારાગ્રહાયુષ્ય, અને ઉત્તરાશ્રમાયુષ્ય – એવાં ચાર આસન છે. | ||
edits