18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમાનવર્ત્તન.|}} {{Poem2Open}} “What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous. સર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
शैलं सर्षपयन्दिशं च पलयांल्लोकत्रयं क्रोडयन् | शैलं सर्षपयन्दिशं च पलयांल्लोकत्रयं क्रोडयन् | ||
हेलारब्धरयो हयस्तव कथंकार गिरा गोचरः ॥ | हेलारब्धरयो हयस्तव कथंकार गिरा गोचरः ॥ | ||
૧. હે લક્ષ્ય-રૂપના પોતાના તિલક ! ત્હારું ગુણમન્દિર એવું તો ગૌરછે – એ ત્હારું પરિપૂર્ણ યશ એવું તો વિલસી રહ્યું છે - કે ત્હારો પ્રતાપ અકલ્યાણમાત્રને બાળી ભસ્મ કરી નાંખે છે; ગુણોનું અધિષ્ઠાન થયેલું એ અપૂર્વ દ્રવ્ય અને એ પ્રતાપ-તેજ કણાદના ન્યાયમાં ગણાવ્યાં નથી; તે એમૂઢભાં મૂઢ બુદ્ધિવાળા મુનિયો કોણ જાણે શાથી નવ જ દિવ્ય કહ્યાં ને તેજનાપણ માત્ર ચાર જ ભાગ પાડ્યા. (સુભાષિત રત્ન ભાંડાગાર ઉપરથી) | |||
ર. ત્હારો અશ્વ કેવો દોડે છે ? પવનને તે સ્થાવર કરી મુકે છે, આકાશનેપડીયા-દડીયા-જેવું કરી દેછે, નદીને સૂત્ર - તાંતણા – જેવી કરી દે છે, મહાસાગરને ન્હાની તળાવડી જેવો કરી દે છે, આખા વનને એક શાખા જેવું કરીદે છે, ભૂમંડલને માટીના દગડા જેવું કરી દે છે, પર્વતને રાઈના દાણા જેવાકરી દે છે, દિશાને પુલ માત્રા જેવી કરી છે, અને ત્રણે લોકને પોતાની ફાળમાં ભરી લે છે ! રમતમાં જ જેણે એવા વેગ આરંભ્યા છે એવા ત્યારેઅશ્વ વાણીથી શી રીતે વર્ણવી શકાય ? ( સુભાષિતરત્નભાણ્ડાગાર ). | |||
| | ||
“મહાત્મા ! પ્રધાનજીના પિતા અને પ્રધાનજીનાં પત્ની આપના મુખોચ્ચારની વાટ જુવે છે તેમને શો સન્દેશ કહું ? ” | “મહાત્મા ! પ્રધાનજીના પિતા અને પ્રધાનજીનાં પત્ની આપના મુખોચ્ચારની વાટ જુવે છે તેમને શો સન્દેશ કહું ? ” | ||
Line 82: | Line 82: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગંગાયમુના. | ||
|next = | |next = આરત્રિક અથવા આરતી. | ||
}} | }} |
edits