18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 163: | Line 163: | ||
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા, | ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા, | ||
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા! | એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા! | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | </poem> | ||
Line 171: | Line 172: | ||
એ જ સૌની એની એ છે તેજધારા, | એ જ સૌની એની એ છે તેજધારા, | ||
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં! | ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં! | ||
સૌમ્ય એવી શી છટામાં, | સૌમ્ય એવી શી છટામાં, | ||
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં, | બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં, | ||
Line 177: | Line 179: | ||
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં! | ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં! | ||
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા! | એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા! | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | </poem> | ||
Line 220: | Line 223: | ||
શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં; | શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં; | ||
::::: બે ફૂલ ફૂટ્યાં! | ::::: બે ફૂલ ફૂટ્યાં! | ||
{{સ-મ|૧૯૪૭}}
| {{સ-મ|૧૯૪૭}}

</poem> | </poem> | ||
== હે કૃષ્ણા == | == હે કૃષ્ણા == | ||
Line 291: | Line 296: | ||
એકાંતનું મૌન મને શું ભીંસે; | એકાંતનું મૌન મને શું ભીંસે; | ||
ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ! | ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ! | ||
તું ચંદ્રથી ચારુ સુહાસિની હે! | તું ચંદ્રથી ચારુ સુહાસિની હે! | ||
અંધારને તેજ થકી રસી ગૈ, | અંધારને તેજ થકી રસી ગૈ, | ||
તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ, | તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ, | ||
તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે! | તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે! | ||
શી રાગિણી, રમ્ય મિલાપસૂર! | શી રાગિણી, રમ્ય મિલાપસૂર! | ||
ઝંકાર શો ઝાંઝરનો બજાવી, | ઝંકાર શો ઝાંઝરનો બજાવી, | ||
સૂની દિશા તેં સહસા ગજાવી; | સૂની દિશા તેં સહસા ગજાવી; | ||
કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર! | કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર! | ||
યુગે યુગે મેં તુજને જ ઝંખી! | યુગે યુગે મેં તુજને જ ઝંખી! | ||
લીધી હતી દર્શન કાજ દીક્ષા, | લીધી હતી દર્શન કાજ દીક્ષા, | ||
દીધી મને તેં પણ આજ ભિક્ષા; | દીધી મને તેં પણ આજ ભિક્ષા; | ||
એકાંતની અધૂરપો શું તનેય ડંખી! | એકાંતની અધૂરપો શું તનેય ડંખી! | ||
આવી ભલે તું સહસા જ આવી, | આવી ભલે તું સહસા જ આવી, | ||
જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ, | જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ, | ||
સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ, | સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ, | ||
મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી! | મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી! | ||
{{સ-મ|૧૯૪૬}}
| {{સ-મ|૧૯૪૬}}

</poem> | </poem> | ||
Line 329: | Line 339: | ||
કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ! | કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ! | ||
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ! | સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ! | ||
{{સ-મ|૧૯૪૮}}
| {{સ-મ|૧૯૪૮}}

</poem> | </poem> | ||
Line 339: | Line 350: | ||
ને શૂળ સૌ કંટકની સહીને | ને શૂળ સૌ કંટકની સહીને | ||
મેં તો પ્રિયાને પથ પુષ્પ વેર્યાં. | મેં તો પ્રિયાને પથ પુષ્પ વેર્યાં. | ||
ત્યાં તો હવા નૂપુરનાદ લાવી, | ત્યાં તો હવા નૂપુરનાદ લાવી, | ||
ઊડી રહ્યો પાલવ દૂર કંપી, | ઊડી રહ્યો પાલવ દૂર કંપી, | ||
‘હા, એ જ એ હા, પ્રિય એ જ આવી’ | ‘હા, એ જ એ હા, પ્રિય એ જ આવી’ | ||
કહી રહી ઝંખન કૈંક જંપી! | કહી રહી ઝંખન કૈંક જંપી! | ||
આવી છતાં એ જ ક્ષણે જતી ર્હૈ, | આવી છતાં એ જ ક્ષણે જતી ર્હૈ, | ||
જાણે કશી ચંચલ વીજરેખા; | જાણે કશી ચંચલ વીજરેખા; | ||
ને પૂર્ણિમાની રઢ મેલતી ગૈ | ને પૂર્ણિમાની રઢ મેલતી ગૈ | ||
રહસ્યથી ગુંઠિત બીજલેખા! | રહસ્યથી ગુંઠિત બીજલેખા! | ||
રે હોઠનું ચુંબન પ્રાણપ્રીતે | રે હોઠનું ચુંબન પ્રાણપ્રીતે | ||
દીધું ભલે ના, પણ એક દૃષ્ટિ | દીધું ભલે ના, પણ એક દૃષ્ટિ | ||
જો હોત કીધી, બસ એક સ્મિતે | જો હોત કીધી, બસ એક સ્મિતે | ||
મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ! | મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ! | ||
{{સ-મ|૧૯૪૬}}
| {{સ-મ|૧૯૪૬}}

</poem> | </poem> |
edits