18,450
edits
(Created page with "{{SetTitle}} {{BookCover |cover_image = File:Kinnari-Title.jpg |title = કિન્નરી ૧૯૫૦ |author = નિરંજન ભગત }} <center> અર્પણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
}} | }} | ||
< | {{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>| | ||
{{Poem2Open}} | |||
<center><big>{{color|blue|બહેન અને બાપુજીને}}</big></center> | |||
{{Poem2Close}} | |||
}} | |||
== સોણલું == | |||
<poem> | |||
મારી પાંપણને પલકારે | |||
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારા અંતરને અણસારે | |||
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે, | |||
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે, | |||
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે, | |||
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
પાંપણને પરદેથી આછેરું પલકે, | |||
મનનું કો માનવી રે મધમીઠું મલકે, | |||
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે! | |||
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં! | |||
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં! | |||
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં! | |||
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારા અંતરને અણસારે | |||
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારી પાંપણને પલકારે | |||
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
૧૯૪૩ | |||
</poem> |
edits