કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:


{{સ-મ|૧૯૪૩}}<br>
{{સ-મ|૧૯૪૩}}<br>
</poem>
== ગૂંથી ગૂંથી ==
<poem>
ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?
મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!
સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!
{{સ-મ|૧૯૫૦}}<br>
</poem>
== રે ઓ બુલબુલ-મન ==
<poem>
:::રે ઓ બુલબુલ-મન!
મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!
::: ફાગણનાં સૌ ફૂલ ઝૂરે
:::: ને કલિઓને શો શોષ!
::: ઉદાસ તારા અલસ ઉરે
:::: આવડો તોયે રોષ?
ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!
::: ‘બધિર જગ, ન અધીર ગાને,
:::: સ્વરગે મારાં મૂલ!’
::: મનમાં તું જો એમ માને
:::: તો એટલી તારી ભૂલ!
અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!
રે ઓ બુલબુલ-મન!
{{સ-મ|૧૯૪૭}}<br>
</poem>
</poem>
18,450

edits

Navigation menu