18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 200: | Line 200: | ||
{{સ-મ|૧૯૪૩}}
| {{સ-મ|૧૯૪૩}}

</poem> | |||
== પાંપણને પારણે == | |||
<poem> | |||
કોણ પાંપણને પારણે ઝૂલી જતું? | |||
કોને તે કારણે મારું ફાગણફૂલ | |||
:::: કંપીને કાનમાં ડૂલી જતું? | |||
સપનોને સંગ મારાં નયનોમાં હીંચતું | |||
:::: કોનું તે હૈયું હેલાય? | |||
પ્રીતે લચેલ મારાં પોપચાંને મીંચતું | |||
:::: કોનું તે આંસુ રેલાય? | |||
આવે ને જાય તોય હૈયાનું હેત | |||
:::: કોણ મારે તે બારણે ભૂલી જતું? | |||
પાછલી તે રાતમાં પોઢું ત્યાં પ્રીતની | |||
:::: જાગે શી ઝીણી ઝકોર? | |||
કાનનાં કમાડપે કોનાં તે ગીતની | |||
:::: વાગે રે આછી ટકોર? | |||
હૈયાની બાવરીને હાથે એ બંધ દ્વાર | |||
:::: કોને ઓવારણે ખૂલી જતું? | |||
કોણ પાંપણને પારણે ઝૂલી જતું? | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== ઉરનાં દ્વાર == | |||
<poem> | |||
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર! | |||
મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર! | |||
:::: લખ આવે, લખ જાય, | |||
::::: થાય શી ભીડમાં ઠેલંઠેલ! | |||
:::: નવ ‘આવ’ મને ક્હેવાય, | |||
::::: અવરને રસની રેલંછેલ | |||
ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર! | |||
:::: જગને દીધું ઠામ, | |||
::::: અરે, ત્યાં મારો તે શો ભાર? | |||
:::: આ તે કેવો ડામ? | |||
::::: દીધો તેં પોતાને જાકાર! | |||
હળવે પૂછું : હૈયા, તારો હું જ ન પામું પાર? | |||
મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર! | |||
{{સ-મ|૧૯૪૯}}

</poem> | |||
== મનમાં == | |||
<poem> | |||
કોણ રે મારા મનમાં આવી ર્હેતું, | |||
બ્હારથી એના સૂરનો બાંધી સેતુ? | |||
જાણું ના તોયે કોઈની આશે | |||
::: મીટ માંડી મેં નીરવતાને આરે, | |||
કોણે રે ત્યાં મિલનપ્યાસે | |||
::: ગીત ગાયું આ શૂન્ય સાગરપારે? | |||
અબૂઝ મારું અંતર આવરી લેતું, | |||
કોણ રે આવી અકળ કથા ક્હેતું? | |||
ભીતર આજ તો સભર ભર્યું, | |||
::: અંતરઆસન આજ નથી રે ખાલી; | |||
ભાલ સોહાગનું તિલક ધર્યું, | |||
::: અધરે ધરી મિલાપની રે લાલી! | |||
સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું, | |||
એની વેદના મારું મન હસીને સ્હેતું! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== કોઈ બ્હાને == | |||
<poem> | |||
કોઈ બ્હાને | |||
::: હવે મારું મન નહીં માને! | |||
હવે એને ચહો કે ન ચહો, | |||
વાત કોઈ કહો કે ન કહો; | |||
::: હવે એ તો ધરશે ન ધ્યાને! | |||
થયું છે શું હુંય તે ન જાણું, | |||
એ તો બસ ગાય નિજ ગાણું; | |||
::: રાતદિન રહે નિજ તાને! | |||
{{સ-મ|૧૯૪૯}}

</poem> | |||
== ફૂલ હો!== | |||
<poem> | |||
ફૂલ હો! | |||
::: તારાં કેમ કરું રે મૂલ? | |||
કોઈ ધરે પ્રભુચરણે, | |||
તુજને કોઈ ધરે નિજ કરણે; | |||
::: એમાં કોન ક્હેવી ભૂલ? | |||
સુગંધ કેવી વેરે, | |||
તું તો અંગ ને અંતર ઘેરે; | |||
::: તારી રંગરંગની ઝૂલ! | |||
{{સ-મ|૧૯૫૦}}

</poem> | </poem> |
edits