કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,296: Line 1,296:


{{સ-મ|૧૯૪૩}} <br>
{{સ-મ|૧૯૪૩}} <br>
</poem>
== રાતદિન ==
<poem>
:::રાતદિન, દિનરાત,
અંતર, તારી આલેખું છું વાત!
:::વસંતમંદાસ્રગમાલિનીછંદે,
ગીતના સ્વરમય શતશત લયઆનંદે,
તોય ઊંડી ના ઊઘડે તારી ભાત!
::માન્યું કે સૌ અંગભંગ અંકાયા,
::એ જ ક્ષણે તુજ મરોડ રે વંકાયા;
નિત નિતની રે જૂજવી તારી જાત!
{{સ-મ|૧૯૫૦}} <br>
</poem>
</poem>
18,450

edits

Navigation menu