18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
છતાં ઉભયથી ઊજળું જોવું | છતાં ઉભયથી ઊજળું જોવું | ||
::: સકલ વિશ્વ, શાં ’ડયનો! | ::: સકલ વિશ્વ, શાં ’ડયનો! | ||
</poem> | |||
== કરોળિયો == | |||
<poem> | |||
નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ; | |||
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ; | |||
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ? | |||
અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ? | |||
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી | |||
ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી; | |||
કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ, | |||
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી. | |||
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી; | |||
જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે! | |||
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે | |||
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી; | |||
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી) | |||
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી. | |||
</poem> | |||
== મોર == | |||
<poem> | |||
કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો, | |||
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને | |||
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને); | |||
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો, | |||
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક; | |||
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો, | |||
અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો; | |||
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક! | |||
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી, | |||
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને | |||
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને; | |||
અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી. | |||
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?) : | |||
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે. | |||
</poem> | |||
== પાઠાન્તર == | |||
<poem> | |||
— કવિ! | |||
— કહો, શું છે? | |||
— નહીં, નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે? | |||
— વાત કંઈ નથી નવી! | |||
— ભલે, તો લે પૂછું : તારે કેટલી છે પ્રિયા? | |||
— પૂછ્યું, વાહ! બોલો હવે, ગણાવું હું નામ કિયાં કિયાં? | |||
— બસ, બસ, | |||
હવે નથી રસ; | |||
પણ તારે જેટલી છે પ્રિયા | |||
નથી એટલાં તો હિયાં! | |||
— ઘેલા છોને! આ તો સહુ પાઠાન્તર, અસલ જે નામ... | |||
— કયું? | |||
— મારેય તે શોધવું જ રહ્યું! | |||
જાણ્યા છતાં કવિ શું હું થયો હોત આમ? | |||
</poem> | |||
== પ્રતીતિ == | |||
<poem> | |||
અચાનક જ આમ આ પ્રગટ એક આનંદની | |||
ઘડી, દિન અનેકનું સતત મૌન મારું શમે, | |||
ક્ષણેક અવકાશમાં વિહગ સ્હેજ આવી રમે, | |||
યથા વિજનમાં સુણાય પગલાં, કડી છંદની. | |||
ક્ષણેક મુજ શક્તિ તો પરમ કોઈ સર્જક સમી, | |||
અનેકવિધ વિશ્વ હું અવ રચું, ઉથાપું અને | |||
ફરી રચું, ઉથાપું, કોણ પૂછનાર સત્તા મને? | |||
સ્વયં વિધિ પરેય તે વિજયપ્રાપ્તિની તક સમી. | |||
ન આજ લગ હું હતો મૃત, ન’તો ત્યક્ત હું, | |||
સગાં, સ્વજન, મિત્ર પાસ રસ, પ્રેમ લૂંટ્યો હતો, | |||
અને જગત નિંદતાં પણ ન ક્યાંય ખૂટ્યો હતો, | |||
વળી કુદરતે હતો પ્રથમથી જ આસક્ત હું! | |||
ઋણી છું સહુનો, છતાં ન ક્ષણ આ તમા અન્યની, | |||
પ્રતીતિ મુજને મળી સકલ આત્મચૈતન્યની. | |||
</poem> | |||
== તંત્રીને પ્રત્યુત્તર == | |||
<poem> | |||
‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’ | |||
નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ | |||
તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ? | |||
છતાંય કહું : કાળનો વિજય કાળથી થાય છે. | |||
</poem> | |||
== પ્રેમનું ગીત == | |||
<poem> | |||
હું પ્રેમનું ગીત હવે રચીશ, | |||
રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને | |||
મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને? | |||
હું પ્રેમનું ગીત હવે રચીશ. | |||
આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો | |||
કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો | |||
ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને | |||
ને છંદનેયે– | |||
</poem> | |||
== સર્જકતા == | |||
<poem> | |||
આ માનવીદેહ તણા સલાટે | |||
સેવ્યું હશે સ્વપન જે ઘડી પૂર્ણ ઘાટે | |||
ઉતારવા સર્જન કોઈ ધન્ય | |||
સર્જી તને, પ્રિય, તદા અશી તું અનન્ય! | |||
ને એટલેથી પણ એહ તૃપ્ત | |||
જાણે થયો નહિ જરી, પ્રિય, એમ ગુપ્ત | |||
અર્પી તને સૌ રસરૂપરંગે | |||
સંપૂર્ણ તે નિજ કલા, તવ અંગઅંગે | |||
હજીય એ સર્જકતા છ વ્યાપ્ત | |||
કે થાય જ્યાં, પ્રિય, મને તવ સ્પર્શ માત્ર | |||
શૂન્યત્વમાં જે મુજ લુપ્ત ગાત્ર | |||
અસ્તિત્વ એ સકલને ફરી થાય પ્રાપ્ત. | |||
</poem> | |||
== પાર ન પામું == | |||
<poem> | |||
::તારો પાર ન પામું, પ્રીત! | |||
મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત! | |||
::એવું શું તેં કવ્યું? | |||
::જેથી ઉભયનું ઉર દ્રવ્યું, | |||
મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત. | |||
::વસમી તારી વાતો, | |||
::મારી નીંદરહીણી રાતો, | |||
એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત. | |||
</poem> | |||
== એક ઘડી == | |||
<poem> | |||
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી, | |||
:: જાણે મધુર ગીતની ધ્રુપદ કડી. | |||
એના સહજ સરલ સૌ પ્રાસ, | |||
જાણે જમુનાતટનો રાસ; | |||
એનો અનંતને પટ વાસ, | |||
:: અણજાણ વિના આયાસ જડી. | |||
એનો એક જ અંતરભાવ, | |||
બસ ‘તુંહી, તુંહી’નો લ્હાવ, | |||
એ તો રટણ રટે : પ્રિય, આવ, | |||
આવ, અવ આવ અંતરા જેમ ચડી! | |||
</poem> | |||
== ચિરતૃષા == | |||
<poem> | |||
સુરાપ્યાલી | |||
હોઠ લગી લઈ જઈ કહું : | |||
‘જોઈને આ લાલી, | |||
હવે લહું...’ | |||
‘બસ, હવે બસ, | |||
વધુ નથી રસ; | |||
અહીં ઉત્સવનો અંતકાલ, | |||
વિદાયની વેળા, ચાલ...’ | |||
અને એમ સુરાસિક્ત અધરની કને | |||
અધર બે ઝૂમે, જાણે મધુમત્ત અલિ; | |||
એ જ ક્ષણે કોઈ અણજાણ વને | |||
મોરે ઓ રે! દ્રાક્ષની રે શત શત કલિ! | |||
</poem> | |||
== શેષ સ્મરણો == | |||
<poem> | |||
અરે ઘેલા હૈયા, | |||
જુઓ પેલી નૈયા ક્ષિતિજ પરથી પાર સરતી, | |||
તરલ ગતિ સંચાર કરતી! | |||
સઢો કેવા ફૂલ્યા, | |||
ઢળી એમાં ઝૂલ્યા પવન, પળમાં તો વહી જશે | |||
:::: સપન સરખી, હ્યાં નહીં હશે. | |||
છતાં ઝૂમી ઝૂમી | |||
નિહાળો છો ભૂમિ, પ્રિયચરણ જ્યાં અંકિત, વ્રણો | |||
:::: મિલનપળના, શેષ સ્મરણો. | |||
અરે ઘેલા હૈયા, | |||
સરે પેલી નૈયા નયનપથથી, ઓ... સરી ગઈ, | |||
:::: પવનલહરી રે હરી ગઈ. | |||
હવે એની એ રે, | |||
અહીં વ્હેતી લ્હેરે, વિજન તટપે વેળુકણના, | |||
:::: પ્રિયચરણનાં ચિહ્ન પણ ના. | |||
</poem> | |||
== માનુનીને == | |||
<poem> | |||
હે માનુની, હ્યાં જડતા ધરીને | |||
પાષાણ છે જે તુજ પાસમાં પડ્યો, | |||
જે રુક્ષતા અંતર સંભરીને | |||
જણાય છે નિત્ય કઠોર શો ઘડ્યો; | |||
કાલાંતરેયે કદી કોઈ કાળે, | |||
ઉત્ક્રાંતિના આ ક્રમમાં, અજાણ | |||
એ મંજરી થૈ મૃદુ કોઈ ડાળે | |||
પ્રફુલ્લશે, પથ્થરમાંય પ્રાણ; | |||
એ ભાવિના પંથપ્રયાણને વિશે | |||
પળી, હવે કૈંક વિકાસલ્હાણે | |||
પડ્યો અહીં છે તુજ પાસમાં દીસે; | |||
સંભાળ, જાણે અથવા અજાણે | |||
એને જરી ચરણ રે તવ જો, અડે ના; | |||
ને ભૂતકાલ નિજનો સ્મરણે ચડે ના! | |||
</poem> | |||
== મિલનોન્મુખીને == | |||
<poem> | |||
પળેપળ ઢળે લળે લલિત લોચનો, પંથને | |||
વિમુગ્ધ વયની નરી રસિકતાથી રંગી રહે; | |||
અને ઉર ઉદાસ અન્ય ક્ષણ જ્યાં અસૂયા દહે, | |||
વદે વિકલ, ‘પંથ આ પ્રથમ સ્પર્શશે કંથને.’ | |||
પ્રપૂર્ણ, મિલનોન્મુખી, હૃદયપાત્ર છે પ્રીતિથી, | |||
અપાર તુજનેય તે પ્રણયમાંહી વિશ્વાસ છે; | |||
કશું અવ કહું તને? અધર એટલે હાસ છે, | |||
પરંતુ અણજાણ તું પ્રણયની જુદી રીતિથી. | |||
લહ્યો પ્રણયથી કદાપિ પરિતોષ પ્રેમીજને? | |||
નથી કદીય એહની હૃદયપ્યાસને પાજ, ન | |||
સદાય બનશે તું ત્યાં ચરમરોષનું ભાજન? | |||
હજીય પ્રિયનું ન આગમન, કાળ તારી કને | |||
અસીમ, તવ પંથનેય પણ કોઈ સીમા નથી; | |||
હજીય મુખ ફેરવી નયન વારી લે માનથી! | |||
</poem> | |||
== તને જોવાને જ્યાં — == | |||
<poem> | |||
તને જોવાને જ્યાં નયન પરના પક્ષ્મ-પરદા | |||
ઉપાડું છું, – જાણે ઘનતિમિરઘેરી પૃથિવીની, | |||
ઉષાકાલે, જોવા અધિક સુષમા, પૂર્વરવિની | |||
પ્રકાશે આંજેલી અભિનવ ખુલે દૃષ્ટિ વરદા. | |||
તને ત્યાં તો ન્યાળું પલપલ નિરાલી, નિત નવી, | |||
લહું તારા પૃથ્વી જલલહર ને વાયુ સરખી, | |||
બધાં ચાંચલ્યોમાં અતિવ તુજને ચંચલ સખી; | |||
ઉરે ના અંકાતી અસલ તુજ શી રે તુજ છવિ. | |||
અને ત્યારે પાછા નયન પરના પક્ષ્મ-પરદા | |||
પડે, ત્યાં તો શી સત્વર અચલ અંધારમહીં રે | |||
રહસ્યોની સૃષ્ટિ સરલ ઉઘડે, સ્પષ્ટ લહી રે | |||
તને ત્યાં તો, ન્યાળું અસલ જ, જહીં તું તું જ સદા ! | |||
કશી અંધારા શી અવિચલ તહીં તું વિલસતી ! | |||
અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી ! | |||
{{સ-મ|૧૯૫૨}} <br> | |||
(મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી) | |||
</poem> | </poem> |
edits