|
|
(8 intermediate revisions by 3 users not shown) |
Line 2: |
Line 2: |
|
| |
|
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:Chandolay-Title.jpg
| |
| |title = પ્રવાલદ્વીપ | | |title = પ્રવાલદ્વીપ |
| |author = નિરંજન ભગત | | |author = નિરંજન ભગત |
| }} | | }} |
|
| |
|
| {{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>| | | {{Box |
| {{Poem2Open}}
| | |title = પ્રારંભિક |
| <center><big>{{color|blue|સુશીલ અને મડિયાને }}</big></center>
| | |content = |
| {{Poem2Close}}
| | * [[પ્રવાલદ્વીપ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[પ્રવાલદ્વીપ/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[પ્રવાલદ્વીપ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[પ્રવાલદ્વીપ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| }} | | }} |
| | <br> |
|
| |
|
| == મુંબઈનગરી == | | {{Box |
| | | |title = અનુક્રમ |
| <poem>
| | |content = |
| ચલ મન મુંબઈનગરી,
| | * [[પ્રવાલદ્વીપ/મુંબઈનગરી|1 મુંબઈનગરી]] |
| જોવા પુચ્છ વિનાની મગરી!
| | * [[પ્રવાલદ્વીપ/આધુનિક અરણ્ય|2 આધુનિક અરણ્ય]] |
| | | * [[પ્રવાલદ્વીપ/મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)|3 મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)]] |
| જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
| | * [[પ્રવાલદ્વીપ/ઝૂમાં (સિંહને જોઈને)|4 ઝૂમાં (સિંહને જોઈને)]] |
| વગર પિછાને મિત્રો જેવાં;
| | * [[પ્રવાલદ્વીપ/ઍક્વેરિયમમાં|5 ઍક્વેરિયમમાં]] |
| નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
| | * [[પ્રવાલદ્વીપ/ઍરોડ્રોમ પર|6 ઍરોડ્રોમ પર]] |
| આ તીરથની જાત્રા છે ના અઘરી!
| | * [[પ્રવાલદ્વીપ/કાફેમાં|7 કાફેમાં]] |
| | | * [[પ્રવાલદ્વીપ/ફૉકલૅન્ડ રોડ|8 ફૉકલૅન્ડ રોડ]] |
| સિમેન્ટ, ક્રૉંક્રીટ, કાચ, શિલા,
| | * [[પ્રવાલદ્વીપ/ફ્લોરા ફાઉન્ટન|9 ફ્લોરા ફાઉન્ટન]] |
| તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
| | * [[પ્રવાલદ્વીપ/ફાઉન્ટનના બસસ્ટૉપ પર|10 ફાઉન્ટનના બસસ્ટૉપ પર]] |
| ઇન્દ્રજાલની ભૂલવે લીલા
| | * [[પ્રવાલદ્વીપ/ચર્ચગેટથી લોકલમાં|11 ચર્ચગેટથી લોકલમાં]] |
| એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
| | * [[પ્રવાલદ્વીપ/હૉર્ન્બી રોડ|12 હૉર્ન્બી રોડ]] |
| | | * [[પ્રવાલદ્વીપ/કોલાબા પર સૂર્યાસ્ત|13 કોલાબા પર સૂર્યાસ્ત]] |
| રસ્તે રસ્તે ઊગે ઘાસ
| | * [[પ્રવાલદ્વીપ/ઍપોલો પર ચન્દ્રોદય|14 ઍપોલો પર ચન્દ્રોદય]] |
| કે પરવાળાં બાંધે વાસ
| | * [[પ્રવાલદ્વીપ/પાત્રો|15 પાત્રો]] |
| તે પ્હેલાં જોવાની આશ
| | * [[પ્રવાલદ્વીપ/ગાયત્રી|16 ગાયત્રી]] |
| હોય તને તો કાળ રહ્યો છે કગરી!
| | }} |
| </poem>
| | <br> |
| | | {{HeaderNav2 |
| == આધુનિક અરણ્ય ==
| | |previous = |
| | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| <poem>
| | }} |
| અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં; | |
| શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
| |
| (અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!) | |
| વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
| |
| વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
| |
| નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
| |
| ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
| |
| પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
| |
| સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
| |
| અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિ:શ્વાસ? કે
| |
| કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
| |
| વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
| |
| અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
| |
| પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?
| |
| </poem>
| |
| | |
| == મ્યૂઝિયમમાં (સિંહને જોઈને) ==
| |
| | |
| <poem>
| |
| તને હું જોઉં છું,
| |
| અને નહીં, અહીં નહીં,
| |
| જણાય કે ઊભો છું હું વનોમહીં.
| |
| | |
| તને હું જોઉં છું,
| |
| અને પ્રચંડ ગર્જનો
| |
| સુણાય, થાય શાંતિનાં વિસર્જનો.
| |
| | |
| તને હું જોઉં છું,
| |
| અને અરણ્ય અંધકારથી ભર્યું
| |
| તહીં શું તેજ માત્ર બે જ નેત્રથી સર્યું.
| |
| | |
| તને હું જોઉં છું,
| |
| અને સ્વયં કરાલ મૃત્યુકાળ
| |
| રૂપ સિંહનું ધરી ભરી રહ્યો પ્રલંબ ફાળ.
| |
| | |
| તને હું જોઉં છું,
| |
| અને... નહીં, નહીં, હું જોઉં માત્ર તાહરી પ્રતિકૃતિ;
| |
| તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ.
| |
| </poem>
| |
| | |
| == ઝૂમાં (સિંહને જોઈને) ==
| |
| | |
| <poem>
| |
| એ છલંગ, એ જ ન્હોર,
| |
| નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
| |
| એ ઝનૂન,
| |
| એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
| |
| પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
| |
| રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
| |
| | |
| પિંજરે પૂરી તને જણાવશું
| |
| સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
| |
| અને બધાંય માનવી અમે થશું
| |
| તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
| |
| </poem> | |