18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 334: | Line 334: | ||
{{સ-મ|૮–૩–૧૯૫૭}}
| {{સ-મ|૮–૩–૧૯૫૭}}

</poem> | |||
== મેદાનમાં == | |||
<poem> | |||
અહીં આ જ મેદાનમાં કાલ સાંજે | |||
(કહે છે કે જે ન આવ્યા તે અક્કરમી!) | |||
માનવોની મેદની શી ગજાવી, | |||
તે હવામાં છે હજુ એની ગરમી; | |||
ને તાલીઓ શી બજાવી, | |||
તે પડઘા તો હજુ ગાજે! | |||
અહીં એ જ મેદાનમાં આજ હવે | |||
(કાલ સાંજે દરમાં જે ભાગી ગઈ) | |||
અસંખ્ય આ કીડીઓ | |||
(કે જેના ઉદ્યમને કવિજન ઉમંગથી સ્તવે!) | |||
દરમાંથી બ્હાર બધે ઊભરાતી, | |||
કોણ જાણે કેમ પણ ખૂબ રાતી, | |||
ચૂપચાપ જાણે કૈં ન બન્યું એમ કામે કેવી લાગી ગઈ! | |||
{{સ-મ|૧૯૫૭}}

</poem> | |||
== બે કૌંસ વચ્ચે == | |||
<poem> | |||
જન્મ મૃત્યુ કૌંસ બે, | |||
વચ્ચે વહે આ જિંદગી; | |||
જે વ્યાકરણથી-પૂર્ણ-ના તે વાક્ય જેવી, | |||
લય ન જેને, કે ન જેને ચિહ્ન કોઈ વિરામનું, | |||
ના અલ્પ કે ના પૂર્ણ, ના આશ્ચર્ય કે પ્રશ્નાર્થનું; | |||
ને એકલાનો અર્થ પણ ના! | |||
કિન્તુ જે સંપૂર્ણ આખું વાક્ય | |||
– જેમાં અંતરાલે એ વસે | |||
એ વાક્યના તો અર્થમાં વૃદ્ધિ કરે, | |||
ક્યારેક તો એ વાક્યના સંવાદમાં, સૌંદર્યમાં શુદ્ધિ કરે! | |||
{{સ-મ|૨૨–૩–૧૯૫૭}}

</poem> | |||
== બે પાય ધરવા જેટલી == | |||
<poem> | |||
બે પાય ધરવા જેટલી | |||
:::: મારે જગા બસ જોઈએ, | |||
એથી વધારે તો હજી | |||
::: ક્યારેય તે રોકી નથીને કોઈએ! | |||
જ્યાં જ્યાં ફરું, | |||
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો – બે પાય | |||
તે જ્યાં જ્યાં ધરું | |||
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય | |||
તે મારી! | |||
અને બાકી રહી જે સૃષ્ટિ સારી | |||
તે હશે કોની મને પરવા નથી. | |||
ને એકસાથે બે જગા પર | |||
:::: પાય તો ધરવા નથી. | |||
{{સ-મ|૨૯–૩–૧૯૫૭}}

</poem> | |||
== આ વસંત == | |||
<poem> | |||
આ સૂરજ વરસે સોનું, સૌ કોઈ ઝીલો, | |||
ના પૂછશો એ છે કોનું, હો કોઈ ઝીલો! | |||
આ ચન્દ્રી અમૃત છલકે, સૌ કોઈ પી લ્યો! | |||
એ તો માસે માસે મલકે, હો કોઈ પી લ્યો! | |||
આ વસંત લાવે વાયુ, હો કોઈ ખીલો! | |||
નહીં લાવે આખું આયુ, સૌ કોઈ ખીલો! | |||
{{સ-મ|૫–૪–૧૯૫૭}}

</poem> | |||
== આ નગરની ભીંત પર == | |||
<poem> | |||
જ્યાં જુઓ ત્યાં આ નગરની ભીંત પર | |||
લીટા લપેડા શા સજાવ્યા છે! | |||
(હશે તો કેટલા સૌ માનવીનાં ચિત્ત પર?) | |||
મૃત્યુંજયી કો મંત્રના આ જાપ | |||
:::: અહીં જાણે ગજાવ્યા છે! | |||
ભલે આ સૂર્ય સળગે ગ્રીષ્મનો, | |||
:::: તે એક પણ લ્હોશે નહીં; | |||
ઝંખું તને જલધાર, વર્ષા, | |||
:::: તુંય શું ધોશે નહીં? | |||
{{સ-મ|૮–૪–૧૯૫૭}}

</poem> | </poem> |
edits