18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 501: | Line 501: | ||
પરસ્પરમાં ભળે તો ભળે; | પરસ્પરમાં ભળે તો ભળે; | ||
આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ? | આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ? | ||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
</poem> | |||
== તમે અતિવિચિત્ર છો == | |||
<poem> | |||
તમે જાણો નહિ, પ્રિયે ! પણ તમે વિચિત્ર છો. | |||
તમે કેટકેટલાની મૈત્રી ઝંખો, | |||
ને જે મિત્ર થાય એને ડંખો; | |||
વિચિત્ર જ નહિ, પણ તમે અતિવિચિત્ર છો. | |||
તમે નવું નવું મહોરું પહેરો, | |||
ને અસલ જે ચહેરો તેને ચેરો; | |||
હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ? | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | {{સ-મ|૨૦૦૫}} <br> | ||
</poem> | </poem> |
edits