18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
== અભિસારિકા-૧ == | |||
<poem> | |||
પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો? | |||
{{space}} તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો? | |||
{{space}} તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા? | |||
{{space}} તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા? | |||
{{space}} તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો? | |||
{{space}} તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે? | |||
{{space}} તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે? | |||
{{space}} તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો? | |||
{{સ-મ|૨૦૦૯}} <br> | |||
</poem> |
edits