18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{space}} તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે? | {{space}} તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે? | ||
{{space}} તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો? | {{space}} તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો? | ||
{{સ-મ|૨૦૦૯}} <br> | |||
</poem> | |||
== અભિસારિકા-૨ == | |||
<poem> | |||
સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા, | |||
{{space}} હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા. | |||
{{space}} હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી; | |||
{{space}} હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી; | |||
{{space}} હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા. | |||
{{space}} હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની, | |||
{{space}} હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની; | |||
{{space}} હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા. | |||
{{સ-મ|૨૦૦૯}} <br> | {{સ-મ|૨૦૦૯}} <br> | ||
</poem> | </poem> |
edits