18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 302: | Line 302: | ||
{{સ-મ|૨૧ જાન્યુઆરી, ૨૦૧૬}} <br> | {{સ-મ|૨૧ જાન્યુઆરી, ૨૦૧૬}} <br> | ||
</poem> | |||
== હણી નહિ શકો == | |||
<poem> | |||
તમે મારા અસ્તિત્વને હણી નહિ શકો, | |||
ભૂતકાળને ભૂલી તમે સ્વપ્નોની જાળ વણી નહિ શકો. | |||
કાળની ચિરગતિમાં આજની કાલ થતી હોય છે, | |||
સ્મરણોની સ્થિતિમાંથી કાલ ક્યારેય જતી હોય છે ? | |||
મને, તમારા ભૂતકાળને તમે અવગણી નહિ શકો. | |||
આજ પછી તમે જે કૈં મનમાન્યાં ગીત ગાયાં હશે, | |||
તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે, | |||
વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો. | |||
{{સ-મ|મે, ૨૦૧૬}} <br> | |||
</poem> | </poem> |
edits