18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 317: | Line 317: | ||
તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે, | તેની પરે આજ લગી જે કૈં કર્યું તેની છાયા હશે, | ||
વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો. | વિસ્મૃતિ ને વંચનાના પાયા પર કશું ચણી નહિ શકો. | ||
{{સ-મ|મે, ૨૦૧૬}} <br> | |||
</poem> | |||
== દ્વિધા == | |||
<poem> | |||
હું મને અનેક વાર પૂછું છું: શું હું તમને ધિક્કારું છું ? | |||
ને તોયે રાતદિન હું તમને મારા હૃદયમાં ધારું છું ? | |||
ક્ષણેક્ષણ હું આ દ્વિધામાં રહું છું, | |||
મૃત્યુ પૂર્વે મૃત્યુની વ્યથા સહું છું; | |||
તમને મારા હૃદયમાંથી દૂર કરવામાં હું હારું છું. | |||
હવે ક્યાંથી કહું: ‘તમે દૂર જાઓ !’? | |||
ને જો તમે જાતે જ દૂર ન થાઓ | |||
એથી તો હું તો મરું છું ને સાથે સાથે તમનેય મારું છું. | |||
{{સ-મ|મે, ૨૦૧૬}} <br> | |||
</poem> | |||
== સર્વસ્વ મળી ગયું == | |||
<poem> | |||
મને તમારો પ્રેમ મળ્યો, એમાં તો તમારું સર્વસ્વ મળી ગયું, | |||
હું સદ્ભાગી, જાણું નહિ મારું એવું તે કયું પુણ્ય ફળી ગયું. | |||
મારી પાસે શું ન્હોતું ? ધન હતું, કીર્તિ હતી, ન હતો એક પ્રેમ, | |||
એ પ્રેમ મને મળ્યો, સર્વસ્વ મળ્યું, હવે એ જ મારું યોગક્ષેમ; | |||
એ પ્રેમની પાવક જ્વાળામાં મારું જે કૈં પાપ તે પ્રજ્વળી ગયું. | |||
તમારો પ્રેમ તો મૃત્યુંજયનો મંત્ર, હવે મૃત્યુનો જય નથી, | |||
મૃત્યુ ભલેને ગમે ત્યારે આવે, હવે મને મૃત્યુનો ભય નથી; | |||
એ પ્રેમ તો ચિરંતન, હવે મૃત્યુ પૂર્વે મરવાનું ટળી ગયું. | |||
{{સ-મ|મે, ૨૦૧૬}} <br> | {{સ-મ|મે, ૨૦૧૬}} <br> | ||
</poem> | </poem> |
edits