બૃહદ છંદોલય/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with " બૃહદ છંદોલય નિરંજન ભગતની અન્ય કૃતિઓ કવિતા છંદોલય (૧૯૪૯) કિન્નરી (૧...")

No edit summary
Line 1: Line 1:

બૃહદ છંદોલય
નિરંજન ભગતની અન્ય કૃતિઓ
કવિતા
છંદોલય (૧૯૪૯)
કિન્નરી (૧૯૫૦)
અલ્પવિરામ (૧૯૫૪)
છંદોલય (સંકલિત, ૧૯૫૭)
૩૩ કાવ્યો (૧૯૫૯)
છંદોલય (સમગ્ર, ૧૯૭૪)
પુનશ્ચ (૨૦૦૭)
૮૬મે (૨૦૧૨)
અંતિમ કાવ્યો (૨૦૧૮)
બૃહદ છંદોલય (૨૦૧૮)
ગદ્ય
યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫)
સ્વાધ્યાયલોક  –  ૧થી ૮ (૧૯૯૬)
સ્વાધ્યાયલોક  –  ૧: કવિ અને કવિતા
સ્વાધ્યાયલોક  –  ૨: અંગ્રેજી સાહિત્ય
સ્વાધ્યાયલોક  –  ૩: યુરોપીય સાહિત્ય
સ્વાધ્યાયલોક  –  ૪: અમેરિકન અને અન્ય સાહિત્ય
સ્વાધ્યાયલોક  –  ૫: ગુજરાતી સાહિત્ય-પૂર્વાર્ધ
સ્વાધ્યાયલોક  –  ૬: ગુજરાતી સાહિત્ય-ઉત્તરાર્ધ
સ્વાધ્યાયલોક  –  ૭: બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર
સ્વાધ્યાયલોક  –  ૮: અંગત
સાહિત્યચર્યા (૨૦૦૪)
નરસિંહથી ન્હાનાલાલ (૨૦૧૮)
અનુવાદ
The Vision of Vasavdatta (૧૯૬૨)
એકોત્તરશતી (અન્ય સાથે, ૧૯૬૩)
ચિત્રાંગદા (૧૯૬૫)
ઑડનનાં કાવ્યો (અન્ય સાથે, ૧૯૭૬)
યોબ (૧૯૮૧)
અષ્ટપદી (૧૯૯૪)
સંપાદન
બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ (અન્ય સાથે, ૧૯૬૯)
કેટલાંક કાવ્યો  –  સુન્દરમ્ (૧૯૭૦)
મડિયાનું મનોરાજ્ય (અન્ય સાથે, ૧૯૭૦)
કાવ્યો  –  શિવ પંડ્યા (૧૯૭૯)
રાજેન્દ્ર શાહ અધ્યયનગ્રંથ (અન્ય સાથે, ૧૯૮૩)
સાહિત્ય-સાધના (૧૯૫૬-૧૯૫૮)
ગ્રંથ (૧૯૭૭)
સાહિત્ય (૧૯૭૮-૧૯૭૯)
શ્રેષ્ઠ ન્હાનાલાલ (અન્ય સાથે ૨૦૦૭)
શ્રેષ્ઠ ઉમાશંકર (અન્ય સાથે ૨૦૦૮)
શ્રેષ્ઠ રા. વિ. પાઠક (અન્ય સાથે ૨૦૧૨)
શ્રેષ્ઠ બલવન્તરાય (અન્ય સાથે ૨૦૧૭)
બૃહદ છંદોલય
બૃહદ છંદોલય

Line 74: Line 26:
૧૦૦ ફૂટ રોડ, પ્રહ્લાદનગર અમદાવાદ-૩૮૦૦૧૫
૧૦૦ ફૂટ રોડ, પ્રહ્લાદનગર અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : ૨૬૯૩૪૩૪૦, ૯૮૨૫૨ ૬૮૭૫૯ | gurjarprakashan@gmail.com

કિંમત : રૂ. ૪૫૦
કિંમત : રૂ. ૪૫૦
સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૮
સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૮
Line 99: Line 51:
મુદ્રક : ભગવતી ઑફસેટ
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/૧૬, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ  –  ૩૮૦ ૦૦૪

{{Heading| અર્પણ}}

{{color|black|'''સદ્ગત સહોદર અજિતને'''}}

{{Heading| નિવેદન}}

સદ્ગત સહોદર અજિતને
{{Center block|width=23em|title='''૨૦૧૮ની નવી આવૃત્તિ પ્રસંગે'''|
નિવેદન
{{Poem2Open}}
૨૦૧૮ની નવી આવૃત્તિ પ્રસંગે
‘છંદોલય’ની આ ૨૦૧૮ની નવી આવૃત્તિ અગાઉની ૧૯૭૪ અને ૧૯૯૭ની આવૃત્તિઓ તથા ૨૦૦૧ના પુનર્મુદ્રણનું માત્ર પુનરાવતિ નથી. ત્યાર પછી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’ એમ બે નવા કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. ‘છંદોલય’ની ૨૦૧૭ની આ નવી આવૃત્તિમાં આ બે કાવ્યસંગ્રહોની પૂર્તિ કરવામાં આવી છે તેની નોંધ લેવા વાચકોને અને ગ્રાહકોને વિનંતી છે.

૨ ઑક્ટોબર ૨૦૧૭ નિરંજન ભગત
{{સ-મ|૨ ઑક્ટોબર ૨૦૧૭||'''નિરંજન ભગત'''}}

{{Poem2Close}}

નોંધ
{{Center block|width=23em|title='''નોંધ'''|
{{Poem2Open}}
શ્રી નિરંજન ભગતનું અવસાન તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ થયું. તે સમયે ‘છંદોલય’ શીર્ષક અંતર્ગત તેમના સમગ્ર કાવ્યોનો એક ગ્રંથ પ્રકાશિત કરવાનું કામ ચાલું હતું. ‘૮૬મે’ કાવ્યસંગ્રહ પછી સર્જાયેલા આશરે વીસ કાવ્યો તેમણે તે માટે આપેલાં. તેમના અવસાન પછી બાકીના કાવ્યો શોધવામાં રાજેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી અને બીજા દસ કાવ્યો મળ્યાં. જે તેમણે આપેલા વીસ કાવ્યો સાથે જોડવામાં આવ્યાં. આમ ‘અંતિમ કાવ્યો’ના શીર્ષક હેઠળ કુલ ૩૦ કાવ્યો અહીં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. હવે ‘બૃહદ છંદોલય’ હેઠળ નિરંજન ભગતના સમગ્ર કાવ્યોનો આ સંચય કરવામાં આવ્યો છે.

પ્રકાશક
{{સ-મ|||'''પ્રકાશક'''}}
‘છંદોલય’ વિશે
{{Poem2Close}}

{{Heading| ‘છંદોલય’ વિશે}}
{{Poem2Open}}
નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિ એટલે ૧૯૪૩ના ડિસેમ્બરમાં રચાયેલા ‘સોણલું’થી આરંભ કરીને ૨૦૧૮ના જાન્યુઆરીમાં રચાયેલા ‘મૃત્યુને’ સુધીનાં, ૨૦૧૮માં મરણોત્તર પ્રગટ થયેલા ‘બૃહદ છંદોલય’માં સમાવેલા ૩૬૦ કાવ્યો.  ૭૫ વર્ષનો આ ગાળો ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલો છે:

૧૯૪૩થી ૧૯૫૮: ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘પ્રવાલદ્વીપ’ અને ‘૩૩ કાવ્યો’નાં ૨૧૮ અને અન્ય ૮ કાવ્યો

Line 144: Line 115:
રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે.

અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તુત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:

Navigation menu