2,674
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેવદાસને બીજે દિવસે ખૂબ મારઝૂડ કરવામાં આવી, આખો દિવસ તેને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો. ત્યાર બાદ તેની બાએ જ્યારે ભારે રોક્કળ શરુ કરી ત્યારે જ તેને જતો કરવામાં આવ્યો. બીજે દિવસે પરોઢિયે નાસી જઈને એ પાર્વતીના ઘરની બારી પાસે આવી ઊભો. બૂમ મારી, “પારુ !” ફરીથી બૂમ મારી, “ઓ પારુ !” | દેવદાસને બીજે દિવસે ખૂબ મારઝૂડ કરવામાં આવી, આખો દિવસ તેને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો. ત્યાર બાદ તેની બાએ જ્યારે ભારે રોક્કળ શરુ કરી ત્યારે જ તેને જતો કરવામાં આવ્યો. બીજે દિવસે પરોઢિયે નાસી જઈને એ પાર્વતીના ઘરની બારી પાસે આવી ઊભો. બૂમ મારી, “પારુ !” ફરીથી બૂમ મારી, “ઓ પારુ !” |