ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
{{space}} પ્રભુ ઈસુએ બાઈ સામે જોયું, તેની આંખોમાં વેદના હતી. ઠેકેદારોની આંખોમાં વૈર હતું. પ્રભુ ઈસુની આંખમાં મમતા હતી, વાત્સલ્ય હતું. તેમણે કહ્યું, “બરાબર છે, તમને એનો ઇન્સાફ કરવાનો અધિકાર છે.
{{space}} પ્રભુ ઈસુએ બાઈ સામે જોયું, તેની આંખોમાં વેદના હતી. ઠેકેદારોની આંખોમાં વૈર હતું. પ્રભુ ઈસુની આંખમાં મમતા હતી, વાત્સલ્ય હતું. તેમણે કહ્યું, “બરાબર છે, તમને એનો ઇન્સાફ કરવાનો અધિકાર છે.
{{space}} પરંતુ એ જ વ્યક્તિ આ બાઈને પથ્થર મારે કે જેણે એકે પાપ નથી કર્યું. અને બધાના હાથોમાંથી પથ્થરો ટપોટપ નીચે પડી ગયા, પથ્થરો ધ્રૂજી ઉઠ્યા, પથ્થરો થર થર ધ્રૂજી ઉઠ્યા. અને,
{{space}} પરંતુ એ જ વ્યક્તિ આ બાઈને પથ્થર મારે કે જેણે એકે પાપ નથી કર્યું. અને બધાના હાથોમાંથી પથ્થરો ટપોટપ નીચે પડી ગયા, પથ્થરો ધ્રૂજી ઉઠ્યા, પથ્થરો થર થર ધ્રૂજી ઉઠ્યા. અને,
(પરદો ખુલે છે.)
{{space}} (પરદો ખુલે છે.)
}}
}}
{{ps
{{ps
Line 43: Line 43:
|બટ વન્સ એ જજ, ઈઝ નોટ ઓલ્વેઝ એ જજ.
|બટ વન્સ એ જજ, ઈઝ નોટ ઓલ્વેઝ એ જજ.
}}
}}
ગુલાબ : પણ, મારે અમારે મન તો તમે હંમેશના જજ છોજ. ને વળી આપણી રવીવારની રમતના તો તમે જજ ખરા ને.
{{ps
દ્વારકા : હા, ગંજીફાની રમતનો બેતાજ બાદશાહ !
|ગુલાબ :  
ગુલાબ : પણ, સાહેબ, તમે મુંબઈથી વહેલાં કેમ આવી પહોંચ્યા ? તમે તો દશ પંદર દિવસ રોકાવાના હતા ને ? અમને તો એમ કે આપણો રવિવાર બગડ્યો.
|પણ, મારે અમારે મન તો તમે હંમેશના જજ છોજ. ને વળી આપણી રવીવારની રમતના તો તમે જજ ખરા ને.
(સરકારી વકીલ હરકાંત દાખલ થાય છે, રેઈનકોટ હેટ સ્ટેન્ડ ઉપર મુકતાં)
}}
હરકાંત : નહિં ગુલાબ આપણો રવીવાર નહિં બગડે. મને તો હતું જ કે આપણો રવિવાર...
{{ps
દ્વારકા : હલ્લો હરકાંત, આવી ગયો તું.
|દ્વારકા :
હરકાંત : ઈટસ લીટલ લેઇટ સર ?
| હા, ગંજીફાની રમતનો બેતાજ બાદશાહ !
ગુલાબ : સરકારી નોકરની હંમેશની આદત, સાહેબ.
}}
હરકાંત : ગુલાબદાસ, તમારા શબ્દો પાછા ખેંચી લો. હું સરકારી વકીલ હતો, છું નહિં.
{{ps
દ્વારકા : કેમ પેન્શન નથી લેતા ?
|ગુલાબ :
હરકાંત : પેન્શન તો લઉં છું સાહેબ ! પણ હું ક્યાં સરકારી વકીલ છું. પૈસા લેવા અને નોકરી કરવી એ બંને અલગ બાબત છે ?
|પણ, સાહેબ, તમે મુંબઈથી વહેલાં કેમ આવી પહોંચ્યા ? તમે તો દશ પંદર દિવસ રોકાવાના હતા ને ? અમને તો એમ કે આપણો રવિવાર બગડ્યો.
}}
{{ps
|
|(સરકારી વકીલ હરકાંત દાખલ થાય છે, રેઈનકોટ હેટ સ્ટેન્ડ ઉપર મુકતાં)
}}
{{ps
|હરકાંત :
|નહિં ગુલાબ આપણો રવીવાર નહિં બગડે. મને તો હતું જ કે આપણો રવિવાર...
}}
{{ps
|દ્વારકા :  
|હલ્લો હરકાંત, આવી ગયો તું.
}}
{{ps
|હરકાંત :  
|ઈટસ લીટલ લેઇટ સર ?
}}
{{ps
|ગુલાબ :  
|સરકારી નોકરની હંમેશની આદત, સાહેબ.
}}
{{ps
|હરકાંત :  
|ગુલાબદાસ, તમારા શબ્દો પાછા ખેંચી લો. હું સરકારી વકીલ હતો, છું નહિં.
}}
{{ps
|દ્વારકા :
|કેમ પેન્શન નથી લેતા ?
}}
{{ps
|હરકાંત :  
|પેન્શન તો લઉં છું સાહેબ ! પણ હું ક્યાં સરકારી વકીલ છું. પૈસા લેવા અને નોકરી કરવી એ બંને અલગ બાબત છે ?
}}
(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.)
(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.)
રાજેન : એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી.
રાજેન : એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી.
18,450

edits

Navigation menu