18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 88: | Line 88: | ||
}} | }} | ||
(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.) | (બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.) | ||
રાજેન : એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી. | {{ps | ||
હરકાંત : લો બનેવીલાલ બોલ્યાં. | |રાજેન : | ||
રાજેન : હવે બનેવી નહીં કહો. નહીં ચાલે ? તમારી બહેનને સ્વર્ગે સિધાવ્યાંને તો બે વર્ષ થઇ ગયાં. | |એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી. | ||
હરકાંત : પણ તમે હજુ બીજું લગ્ન ક્યાં કર્યું છે ! | }} | ||
રાજેન : હું તમારા લગ્નની રાહ જોતો ઉભો છું તમારા પછી, મારો વારો.... | {{ps | ||
હરકાંત : જોયું સાહેબ, બચાવ પક્ષના વકીલોની આ એક ટ્રીક છે. પ્રોફેશનલ ટ્રીક, જ્યારે દલીલો ન સૂઝે, ત્યારે અંગત આક્ષેપો કરવા માંડે. | |હરકાંત : | ||
ગુલાબ : અને ખરી રીતે તો એ આપણી રવિવારની રમતની વિરુદ્ધ છે. તમે ગમે તે આક્ષેપો કરો, ગમે તેના ઉપર કરો, પરંતુ એ તમામ પરલક્ષી હોવા જોઈએ. | |લો બનેવીલાલ બોલ્યાં. | ||
દ્વારકા : That’s right. Objective. We must be Objective, સમગ્ર ન્યાયતંત્રનો એ પાયો છે. ઇન્સાફ કરતી વખતે, અંગત ઈર્ષા, અદેખાઈ કે પૂર્વગ્રહને કોઈ અવકાશ નથી. પૂર્વગ્રહના પાંજરામાંથી આપણે મુક્ત થવાનું છે. | }} | ||
હરકાંત : તો એ પરલક્ષી રમતો શરુ કરીએ તે પહેલાં આપણે આત્મલક્ષી વાતો કરી લઈએ. મુંબઈથી વ્હેલા કેમ પાછા ફર્યા ? | {{ps | ||
રાજેન : અમને તો એમ કે પંદર દિવસ તમારા વગર કાઢવા પડશે. | |રાજેન : | ||
દ્વારકા : તમારા બધાનો રવિવાર નહિ બગડે ને એટલે ! | |હવે બનેવી નહીં કહો. નહીં ચાલે ? તમારી બહેનને સ્વર્ગે સિધાવ્યાંને તો બે વર્ષ થઇ ગયાં. | ||
રાજેન : That’s compliment સર ! કેમ દીકરા સાથે નહિં ફાવ્યું. | }} | ||
{{ps | |||
|હરકાંત : | |||
|પણ તમે હજુ બીજું લગ્ન ક્યાં કર્યું છે ! | |||
}} | |||
{{ps | |||
|રાજેન : | |||
|હું તમારા લગ્નની રાહ જોતો ઉભો છું તમારા પછી, મારો વારો.... | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|જોયું સાહેબ, બચાવ પક્ષના વકીલોની આ એક ટ્રીક છે. પ્રોફેશનલ ટ્રીક, જ્યારે દલીલો ન સૂઝે, ત્યારે અંગત આક્ષેપો કરવા માંડે. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|અને ખરી રીતે તો એ આપણી રવિવારની રમતની વિરુદ્ધ છે. તમે ગમે તે આક્ષેપો કરો, ગમે તેના ઉપર કરો, પરંતુ એ તમામ પરલક્ષી હોવા જોઈએ. | |||
}} | |||
{{ps | |||
|દ્વારકા : | |||
|That’s right. Objective. We must be Objective, સમગ્ર ન્યાયતંત્રનો એ પાયો છે. ઇન્સાફ કરતી વખતે, અંગત ઈર્ષા, અદેખાઈ કે પૂર્વગ્રહને કોઈ અવકાશ નથી. પૂર્વગ્રહના પાંજરામાંથી આપણે મુક્ત થવાનું છે. | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|તો એ પરલક્ષી રમતો શરુ કરીએ તે પહેલાં આપણે આત્મલક્ષી વાતો કરી લઈએ. મુંબઈથી વ્હેલા કેમ પાછા ફર્યા ? | |||
}} | |||
{{ps | |||
|રાજેન : | |||
|અમને તો એમ કે પંદર દિવસ તમારા વગર કાઢવા પડશે. | |||
}} | |||
{{ps | |||
|દ્વારકા : | |||
|તમારા બધાનો રવિવાર નહિ બગડે ને એટલે ! | |||
}} | |||
{{ps | |||
|રાજેન : | |||
|That’s compliment સર ! કેમ દીકરા સાથે નહિં ફાવ્યું. | |||
}} | |||
(દ્વારકાનાથ પળભરને માટે ચોંકે છે...પછી.) | (દ્વારકાનાથ પળભરને માટે ચોંકે છે...પછી.) | ||
દ્વારકા : અરે એવી શું નાંખી દેવા જેવી વાત કરો છો ? મને મારા દીકરા સાથે નહિં ફાવે ? એ પણ જસ્ટીસ દ્વારકાનાથને ? પણ હું મુંબઈની ધમાલથી અકળાઈ ગયો. | {{ps | ||
ગુલાબ : પણ સાહેબ, મજા તો આવીને ? | |દ્વારકા : | ||
દ્વારકા : હારે, બાદશાહી સ્વાગત કર્યું અનિલે એના પપ્પાનું ! આટલો મોટો થયો છતાં એવો ને એવો જ રહ્યો. સ્ટેશન પર ઉતરતાંની સાથે જ પુછ્યું પપ્પા ! પોંક લાવ્યા ! | |અરે એવી શું નાંખી દેવા જેવી વાત કરો છો ? મને મારા દીકરા સાથે નહિં ફાવે ? એ પણ જસ્ટીસ દ્વારકાનાથને ? પણ હું મુંબઈની ધમાલથી અકળાઈ ગયો. | ||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|પણ સાહેબ, મજા તો આવીને ? | |||
}} | |||
{{ps | |||
|દ્વારકા : | |||
|હારે, બાદશાહી સ્વાગત કર્યું અનિલે એના પપ્પાનું ! આટલો મોટો થયો છતાં એવો ને એવો જ રહ્યો. સ્ટેશન પર ઉતરતાંની સાથે જ પુછ્યું પપ્પા ! પોંક લાવ્યા ! | |||
}} | |||
{{ps | |||
| | |||
|અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.” | |||
}} | |||
હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો. | હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો. | ||
દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. | દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. |
edits