ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 193: Line 193:
|અનિલે રજા કઢાવી હશે બે દિવસની.
|અનિલે રજા કઢાવી હશે બે દિવસની.
}}
}}
હરકાંત : ગુલાબદાસ, તમે અંદર જઈને ભજીયાં બનાવશો.... ઝરમર ઝરમર વરસાદ હોય ને ત્યારે મને ભજીયાં બહુ ભાવે છે. ગરમ ગરમ ભજિયાં ને ચાહ !
{{ps
ગુલાબ : જી, પ્રોસીક્યુટર સાહેબ, હમણાંજ બનાવી લાવ્યો. ગરમ ગરમ ભજિયાં અને ચાહ !
|હરકાંત :  
દ્વારકા : ગુલાબ બધું જ નોકર પાસે તૈયાર કરાવી રાખ્યું છે. જા, લઇ આવ.
|ગુલાબદાસ, તમે અંદર જઈને ભજીયાં બનાવશો.... ઝરમર ઝરમર વરસાદ હોય ને ત્યારે મને ભજીયાં બહુ ભાવે છે. ગરમ ગરમ ભજિયાં ને ચાહ !
ગુલાબ : સાહેબ, ચટણી કઈ લેશો ?
}}
હરકાંત : પેલી બોમ્બેલીવાલી.
{{ps
રાજેન : અનિલે ભલા તમને આવવા દીધાં ?
|ગુલાબ :
દ્વારકા : મેં એમને આપણા રવિવારની રમતની વાત કરી. ત્યારે એણે મને કહ્યું, Old age is second childhood.
|જી, પ્રોસીક્યુટર સાહેબ, હમણાંજ બનાવી લાવ્યો. ગરમ ગરમ ભજિયાં અને ચાહ !
(ગુલાબદાસ ચાહ અને ભજિયાં લાવે છે અને બધાને આપે છે.)
}}
દ્વારકા : મિ. પ્રોસીક્યુટર, ગઈ વખતે આપણે કોના પર કેસ કરેલો.
{{ps
ગુલાબ : માફ કરજો સાહેબ, આ પ્રશ્ન આપે મને પુછવો જોઈએ. ગયે અઠવાડિયે એટલે કે તારીખ... આપણે પ્રેસીડન્ટ જોન્સનના ઉપર કેસ કર્યો હતો.
|દ્વારકા :
રાજેન : યસ માય લોર્ડ ? અને સાત્રેની અદાલતે આપેલા ચુકાદા સાથે સહમત થઇ વીએટનામના યુદ્ધ માટે એને તકસીરવાર ઠરાવવામાં આવ્યો હતો.
|ગુલાબ બધું જ નોકર પાસે તૈયાર કરાવી રાખ્યું છે. જા, લઇ આવ.
દ્વારકા : મી.પ્રોસીક્યુટર આ વખતે આપણો આરોપી કોણ છે ?
}}
હરકાંત : સાહેબ, હજી આપણે આરોપીને શોધવાનો છે.
{{ps
ગુલાબ : સાહેબ, હું સૂચન કરું ?
|ગુલાબ :
દ્વારકા : ઓલ રાઈટ.
|સાહેબ, ચટણી કઈ લેશો ?
ગુલાબ : આજકાલ ગાંધી શતાબ્દિ વર્ષ ચાલે છે તો આપણે ગાંધીજીના પર કેસ ચલાવીએ તો કેમ ?
}}
હરકાંત : ધેટસ રાઈટ. આરોપ મારી પાસે તૈયાર છે. ગાંધીજી રાષ્ટ્રના પિતા નહીં પણ હત્યારા હતા.
{{ps
રાજેન : સાહેબ, આ આરોપ મૌલીક નથી. સેકન્ડ હેન્ડ છે. આચાર્ય રજનીશનો આક્ષેપ તફડાવેલો છો.
|હરકાંત :  
દ્વારકા : ગાંધી વોઝ એ ગ્રેટ મેન. કેસ ડીસમીસ.
|પેલી બોમ્બેલીવાલી.
હરકાંત : તો પછી નહેરૂ પર ચલાવીએ તો કેમ ?
}}
દ્વારકા : નહેરુ બુદ્ધિજીવી હતા. એનું કમભાગ્ય એ હતું કે એ હિન્દુસ્તાનમાં જન્મ્યા હતા ઉલ્ટાનું એમણે હિન્દુસ્તાનની આ બાવન કરોડ અણઘડ અને ગમાર પ્રજા પર કેસ કરવો જોઈએ. વિશ્વાસ ઘાતનો.
{{ps
હરકાંત : તો પછી...(ત્યાં વરસાદ તૂટી પડે છે અને બારણું ખુલે છે અને વરસાદથી બચવા એક ભિખારી ઘરમાં દાખલ થાય છે.) મળી ગયો, આરોપી મળી ગયો ? આજ આપણો આરોપી. (પેલો ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે. હરકાંત એને બોલાવીને પકડી રાખે છે.) અરે દોસ્ત ! ઉભો રહે, ઉભા રહેવામાં તારું જાય છે પણ શું ? આ તો ખાલી ખેલ છે ખેલ ! અમે કોરટ કોરટ રમીએ છીએ ! નાના બચ્ચાં જેમ ઘર ઘર રમે છે ને તેમ ! અમે તારા પર કેસ ચલાવીશું ? (છતાં પણ ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે.
|રાજેન :  
ગુલાબ : અરે આ વરસાદમાં ક્યાં જશે તું ? જો તું અહીંઆ ઉભો રહેશે તો હું તને ચા આપીશ, ભજિયાં આપીશ.
|અનિલે ભલા તમને આવવા દીધાં ?
હરકાંત : ને ઉપરથી પાંચ રૂપિયા આપીશ. ખોટનો સોદો નથી. મુરખ (પેલો ભિખારી ઉભો રહી જાય છે.) (બધા સ્થિર થઇ જાય છે)
}}
દ્વારકા : (પ્રેક્ષકોને) માનવંતા મિત્રો ! પ્રત્યેક રવિવારે અમે અહીં ભેગા મળીને આ રમત રમીએ છીએ આખી જિંદગી અદાલતને આંગણે પસાર કરી છે અને એટલે આ જગતના નાટક પરત્વે સ્થિતપ્રજ્ઞતાની દ્રષ્ટિ કેળવી અમે સત્યની શોધ કરવાનો યત્ન કરીએ છીએ. રમત ભલે બાલીશ હોય, પરંતુ એનો હેતુ બાલીશ નથી. સત્યના ઉપાસક છીએ આપણે. અને બૌધિક રીતે ચર્ચા કરી, દલીલો કરી, પ્રત્યેક સળગતા પ્રશ્નો પરત્વે આપણે ચર્ચા કરીએ છીએ, અને એ સત્ય પ્રાપ્ત કરવા માટે આપણે અદાલતની રીતરસમને કોરે મુકવી પડે તો મૂકીએ છીએ એટલે કે આપણે બધા ન્યાયાધીશ છીએ. બધા જ સાક્ષી છીએ અને બધાજ વકીલો છીએ. શરત માત્ર એટલી જ છે કે આપણે જેમ હંમેશ રહીએ છીએ, તેમ નિરપેક્ષ રહેવાનું છે, પૂર્વગ્રહથી વંચિત રહેવાનું છે. નાવ લેટ અસ સ્ટાર્ટ. (ઘડિયાળમાં અગિયાર મુકાય છે. જજ રસોડામાંથી પોતાની ચેર પર પ્રવેશ કરે છે.)
{{ps
રાજેન : માફ કરજો સાહેબ, મારે નથી રમવું.
|દ્વારકા :  
દ્વારકા : શા માટે નહીં ?
|મેં એમને આપણા રવિવારની રમતની વાત કરી. ત્યારે એણે મને કહ્યું, Old age is second childhood.
ગુલાબ : અરે ભાઈ, દર રવિવારે તો રમીએ છીએ.
}}
હરકાંત : તને વાંધો શું છે ?
{{ps
રાજેન : ઈટ ઈઝ સ્ટુપીડ. કેવી સ્થિતિમાં આપણે મુકાઇ ગયા છીએ ? એકવારકોર્ટમાં ઉભા રહેવા માટે આપણે પાંચસો પાંચસો રૂપિયા લેતા. જ્યારે આજે આરોપીને ઉભાં રહેવા માટે સામા પાંચ રૂપિયા આપવા પડે છે.
|
હરકાંત : વોટ ઓફ ઈટ ? ઘણા વકીલો એવું કરે છે લાઈટમાં આવવા.
|(ગુલાબદાસ ચાહ અને ભજિયાં લાવે છે અને બધાને આપે છે.)
}}
{{ps
|દ્વારકા :
|મિ. પ્રોસીક્યુટર, ગઈ વખતે આપણે કોના પર કેસ કરેલો.
}}
{{ps
|ગુલાબ :
|માફ કરજો સાહેબ, આ પ્રશ્ન આપે મને પુછવો જોઈએ. ગયે અઠવાડિયે એટલે કે તારીખ... આપણે પ્રેસીડન્ટ જોન્સનના ઉપર કેસ કર્યો હતો.
}}
{{ps
|રાજેન :
|યસ માય લોર્ડ ? અને સાત્રેની અદાલતે આપેલા ચુકાદા સાથે સહમત થઇ વીએટનામના યુદ્ધ માટે એને તકસીરવાર ઠરાવવામાં આવ્યો હતો.
}}
{{ps
|દ્વારકા :  
|મી.પ્રોસીક્યુટર આ વખતે આપણો આરોપી કોણ છે ?
}}
{{ps
|હરકાંત :  
|સાહેબ, હજી આપણે આરોપીને શોધવાનો છે.
}}
{{ps
|ગુલાબ :
|સાહેબ, હું સૂચન કરું ?
}}
{{ps
|દ્વારકા :  
|ઓલ રાઈટ.
}}
{{ps
|ગુલાબ :  
|આજકાલ ગાંધી શતાબ્દિ વર્ષ ચાલે છે તો આપણે ગાંધીજીના પર કેસ ચલાવીએ તો કેમ ?
}}
{{ps
|હરકાંત :
|ધેટસ રાઈટ. આરોપ મારી પાસે તૈયાર છે. ગાંધીજી રાષ્ટ્રના પિતા નહીં પણ હત્યારા હતા.
}}
{{ps
|રાજેન :
|સાહેબ, આ આરોપ મૌલીક નથી. સેકન્ડ હેન્ડ છે. આચાર્ય રજનીશનો આક્ષેપ તફડાવેલો છો.
}}
{{ps
|દ્વારકા :  
|ગાંધી વોઝ એ ગ્રેટ મેન. કેસ ડીસમીસ.
}}
{{ps
|હરકાંત :  
|તો પછી નહેરૂ પર ચલાવીએ તો કેમ ?
}}
{{ps
|દ્વારકા :
|નહેરુ બુદ્ધિજીવી હતા. એનું કમભાગ્ય એ હતું કે એ હિન્દુસ્તાનમાં જન્મ્યા હતા ઉલ્ટાનું એમણે હિન્દુસ્તાનની આ બાવન કરોડ અણઘડ અને ગમાર પ્રજા પર કેસ કરવો જોઈએ. વિશ્વાસ ઘાતનો.
}}
{{ps
|હરકાંત :  
|તો પછી...(ત્યાં વરસાદ તૂટી પડે છે અને બારણું ખુલે છે અને વરસાદથી બચવા એક ભિખારી ઘરમાં દાખલ થાય છે.) મળી ગયો, આરોપી મળી ગયો ? આજ આપણો આરોપી. (પેલો ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે. હરકાંત એને બોલાવીને પકડી રાખે છે.) અરે દોસ્ત ! ઉભો રહે, ઉભા રહેવામાં તારું જાય છે પણ શું ? આ તો ખાલી ખેલ છે ખેલ ! અમે કોરટ કોરટ રમીએ છીએ ! નાના બચ્ચાં જેમ ઘર ઘર રમે છે ને તેમ ! અમે તારા પર કેસ ચલાવીશું ? (છતાં પણ ભિખારી ભાગી જવાની કોશિષ કરે છે.
}}
{{ps
|ગુલાબ :
|અરે આ વરસાદમાં ક્યાં જશે તું ? જો તું અહીંઆ ઉભો રહેશે તો હું તને ચા આપીશ, ભજિયાં આપીશ.
}}
{{ps
|હરકાંત :  
|ને ઉપરથી પાંચ રૂપિયા આપીશ. ખોટનો સોદો નથી. મુરખ (પેલો ભિખારી ઉભો રહી જાય છે.) (બધા સ્થિર થઇ જાય છે)
}}
{{ps
|દ્વારકા :
|(પ્રેક્ષકોને) માનવંતા મિત્રો ! પ્રત્યેક રવિવારે અમે અહીં ભેગા મળીને આ રમત રમીએ છીએ આખી જિંદગી અદાલતને આંગણે પસાર કરી છે અને એટલે આ જગતના નાટક પરત્વે સ્થિતપ્રજ્ઞતાની દ્રષ્ટિ કેળવી અમે સત્યની શોધ કરવાનો યત્ન કરીએ છીએ. રમત ભલે બાલીશ હોય, પરંતુ એનો હેતુ બાલીશ નથી. સત્યના ઉપાસક છીએ આપણે. અને બૌધિક રીતે ચર્ચા કરી, દલીલો કરી, પ્રત્યેક સળગતા પ્રશ્નો પરત્વે આપણે ચર્ચા કરીએ છીએ, અને એ સત્ય પ્રાપ્ત કરવા માટે આપણે અદાલતની રીતરસમને કોરે મુકવી પડે તો મૂકીએ છીએ એટલે કે આપણે બધા ન્યાયાધીશ છીએ. બધા જ સાક્ષી છીએ અને બધાજ વકીલો છીએ. શરત માત્ર એટલી જ છે કે આપણે જેમ હંમેશ રહીએ છીએ, તેમ નિરપેક્ષ રહેવાનું છે, પૂર્વગ્રહથી વંચિત રહેવાનું છે. નાવ લેટ અસ સ્ટાર્ટ. (ઘડિયાળમાં અગિયાર મુકાય છે. જજ રસોડામાંથી પોતાની ચેર પર પ્રવેશ કરે છે.)
}}
{{ps
|રાજેન :  
|માફ કરજો સાહેબ, મારે નથી રમવું.
}}
{{ps
|દ્વારકા :
|શા માટે નહીં ?
}}
{{ps
|ગુલાબ :
|અરે ભાઈ, દર રવિવારે તો રમીએ છીએ.
}}
{{ps
|હરકાંત :  
|તને વાંધો શું છે ?
}}
{{ps
|રાજેન :
|ઈટ ઈઝ સ્ટુપીડ. કેવી સ્થિતિમાં આપણે મુકાઇ ગયા છીએ ? એકવારકોર્ટમાં ઉભા રહેવા માટે આપણે પાંચસો પાંચસો રૂપિયા લેતા. જ્યારે આજે આરોપીને ઉભાં રહેવા માટે સામા પાંચ રૂપિયા આપવા પડે છે.
}}
{{ps
|હરકાંત :  
|વોટ ઓફ ઈટ ? ઘણા વકીલો એવું કરે છે લાઈટમાં આવવા.
}}
રાજેન : પણ મારે નથી રમવું. મારે લાઈટમાં નથી આવવું તમે મને રમવા માટે ફોર્સ નહીં પાડી શકો.
રાજેન : પણ મારે નથી રમવું. મારે લાઈટમાં નથી આવવું તમે મને રમવા માટે ફોર્સ નહીં પાડી શકો.
દ્વારકા : ઓલ રાઈટ, તારે નહિં રમવું હોય તો નહીં રમ, Why do you get excited. પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
દ્વારકા : ઓલ રાઈટ, તારે નહિં રમવું હોય તો નહીં રમ, Why do you get excited. પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
18,450

edits

Navigation menu