ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 153: Line 153:
|અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.”
|અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.”
}}
}}
હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો.
{{ps
દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.
|હરકાંત :
ગુલાબ : સાહેબ, બોમ્બેલી શું છે ? કોઈ ડાન્સરનું નામ છે ?
|એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો.
હરકાંત : ના હોટલ છે, મોંઘી હોટલ.
}}
ગુલાબ : એરકંડિશન છે ?
{{ps
દ્વારકા : ઓફ કોર્સ...
|દ્વારકા :
ગુલાબ : સાહેબ, એમાં ફાફડા મળે કે ?
|અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.
હરકાંત : સાથે ચટણી પણ મળે... બેવકુફને બોમ્બેલીમાં ફાફડા ખાવા છે ?
}}
દ્વારકા : અને બીજે દિવસે અમે એલિફન્ટા ગયા શું ત્યાનું શિલ્પ છે. પોતાની કલ્પનાના ટાંકણા વડે શિલ્પીઓએ પથ્થરને પણ આંસુ સારતા કરી દીધા છે. ઉર્મિના આંસુ !
{{ps
ગુલાબ : અનિલે રજા કઢાવી હશે બે દિવસની.
|ગુલાબ :  
|સાહેબ, બોમ્બેલી શું છે ? કોઈ ડાન્સરનું નામ છે ?
}}
{{ps
|હરકાંત :  
|ના હોટલ છે, મોંઘી હોટલ.
}}
{{ps
|ગુલાબ :  
|એરકંડિશન છે ?
}}
{{ps
|દ્વારકા :  
|ઓફ કોર્સ...
}}
{{ps
|ગુલાબ :
|સાહેબ, એમાં ફાફડા મળે કે ?
}}
{{ps
|હરકાંત :  
|સાથે ચટણી પણ મળે... બેવકુફને બોમ્બેલીમાં ફાફડા ખાવા છે ?
}}
{{ps
|દ્વારકા :
|અને બીજે દિવસે અમે એલિફન્ટા ગયા શું ત્યાનું શિલ્પ છે. પોતાની કલ્પનાના ટાંકણા વડે શિલ્પીઓએ પથ્થરને પણ આંસુ સારતા કરી દીધા છે. ઉર્મિના આંસુ !
}}
{{ps
|ગુલાબ :  
|અનિલે રજા કઢાવી હશે બે દિવસની.
}}
હરકાંત : ગુલાબદાસ, તમે અંદર જઈને ભજીયાં બનાવશો.... ઝરમર ઝરમર વરસાદ હોય ને ત્યારે મને ભજીયાં બહુ ભાવે છે. ગરમ ગરમ ભજિયાં ને ચાહ !
હરકાંત : ગુલાબદાસ, તમે અંદર જઈને ભજીયાં બનાવશો.... ઝરમર ઝરમર વરસાદ હોય ને ત્યારે મને ભજીયાં બહુ ભાવે છે. ગરમ ગરમ ભજિયાં ને ચાહ !
ગુલાબ : જી, પ્રોસીક્યુટર સાહેબ, હમણાંજ બનાવી લાવ્યો. ગરમ ગરમ ભજિયાં અને ચાહ !
ગુલાબ : જી, પ્રોસીક્યુટર સાહેબ, હમણાંજ બનાવી લાવ્યો. ગરમ ગરમ ભજિયાં અને ચાહ !
18,450

edits

Navigation menu