18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 386: | Line 386: | ||
|પણ નામદાર અદાલતી સત્ય નહિ પણ હોલ ટ્રુથ, નિર્ભેળ સત્ય ! એક એવું સત્ય કે જેને આત્મલક્ષીયતા અને પરલક્ષીયતાના વાડા નથી, જે પરમ સત્ય છે, ને સત્ય તો કાચા પારા જેવું છે, નામદાર ! પચાવીએ નહિ તો અંગે અંગ ફુટી નીકળે. | |પણ નામદાર અદાલતી સત્ય નહિ પણ હોલ ટ્રુથ, નિર્ભેળ સત્ય ! એક એવું સત્ય કે જેને આત્મલક્ષીયતા અને પરલક્ષીયતાના વાડા નથી, જે પરમ સત્ય છે, ને સત્ય તો કાચા પારા જેવું છે, નામદાર ! પચાવીએ નહિ તો અંગે અંગ ફુટી નીકળે. | ||
}} | }} | ||
દ્વારકા : ભલે સત્ય ગમે તેવું હોય, તેમનો સામનો કરવો જ જોઈએ. Come on, Don’t disturb the game. (ડોન્ટ ડીસ્ટર્બ ધ ગેમ.) | {{ps | ||
હરકાંત : પણ સાહેબ, આ રમત રમત નથી રહેતી. | |દ્વારકા : | ||
દ્વારકા : Proceed. | |ભલે સત્ય ગમે તેવું હોય, તેમનો સામનો કરવો જ જોઈએ. Come on, Don’t disturb the game. (ડોન્ટ ડીસ્ટર્બ ધ ગેમ.) | ||
}} | |||
ગુલાબ : વેલ મિસ્ટર હરકાંત, આપ આરોપીને (ભિખારીને બતાવતાં) કેટલા વખતથી ઓળખો છો ? | {{ps | ||
હરકાંત : હું આ આરોપીને છેલ્લા ચોપ્પન (૫૪) વર્ષથી ઓળખું છું. બારમાં હમે રોજ ભેગા મળતા. | |હરકાંત : | ||
ગુલાબ : પ્રોહીબીશન પહેલાંની વાત કરો છો ? | |પણ સાહેબ, આ રમત રમત નથી રહેતી. | ||
હરકાંત : બાર મીન્સ કોર્ટ. આરોપી પબ્લિક પ્રોસીક્યુટર હતો. અમારા કુટુંબ સાથે એના પિતાનો જુનો નાતો હતો. | }} | ||
{{ps | |||
|દ્વારકા : | |||
|Proceed. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હવે ગુલાબ સરકારી વકીલ બને છે.) | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|વેલ મિસ્ટર હરકાંત, આપ આરોપીને (ભિખારીને બતાવતાં) કેટલા વખતથી ઓળખો છો ? | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|હું આ આરોપીને છેલ્લા ચોપ્પન (૫૪) વર્ષથી ઓળખું છું. બારમાં હમે રોજ ભેગા મળતા. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|પ્રોહીબીશન પહેલાંની વાત કરો છો ? | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|બાર મીન્સ કોર્ટ. આરોપી પબ્લિક પ્રોસીક્યુટર હતો. અમારા કુટુંબ સાથે એના પિતાનો જુનો નાતો હતો. | |||
}} | |||
ગુલાબ : આરોપીના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા ખરું ? | ગુલાબ : આરોપીના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા ખરું ? | ||
હરકાંત : જી, હા. એ અત્યંત ધનવાન પિતાનો એકનો એક પુત્ર હતો. | હરકાંત : જી, હા. એ અત્યંત ધનવાન પિતાનો એકનો એક પુત્ર હતો. |
edits