18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 418: | Line 418: | ||
|બાર મીન્સ કોર્ટ. આરોપી પબ્લિક પ્રોસીક્યુટર હતો. અમારા કુટુંબ સાથે એના પિતાનો જુનો નાતો હતો. | |બાર મીન્સ કોર્ટ. આરોપી પબ્લિક પ્રોસીક્યુટર હતો. અમારા કુટુંબ સાથે એના પિતાનો જુનો નાતો હતો. | ||
}} | }} | ||
ગુલાબ : આરોપીના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા ખરું ? | {{ps | ||
હરકાંત : જી, હા. એ અત્યંત ધનવાન પિતાનો એકનો એક પુત્ર હતો. | |ગુલાબ : | ||
ગુલાબ : આ આરોપીને આપ બચપણથી જ ઓળખતા હશો? | |આરોપીના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા ખરું ? | ||
હરકાંત : જી, હા. | }} | ||
ગુલાબ : એના સ્વભાવ પર કંઇક પ્રકાશ ફેંકી શકશો ? | {{ps | ||
હરકાંત : તે એક અત્યંત શાંત અને સુશીલ કિશોર હતો. | |હરકાંત : | ||
ગુલાબ : તો તો તમે એક જ શાળામાં ભણ્યા હશો. | |જી, હા. એ અત્યંત ધનવાન પિતાનો એકનો એક પુત્ર હતો. | ||
હરકાંત : જી હા, એનો નંબર પહેલો આવતો અને મારો બીજો. | }} | ||
ગુલાબ : તો તો તમારી અને એની વચ્ચે સ્પર્ધા ચાલતી હશે ખરું ? | {{ps | ||
હરકાંત : હા, એને હરાવવા હું ખૂબ કોશિષ કરતો, એની ઉપર ચિઢાતો. હું આખો દિવસ વાંચ્યા કરતો જ્યારે એ.....પિક્ચર જોતો, પિકનિકમાં જતો, ડિબેટમાં બોલતો, છોકરીઓ સાથે ફર્યા કરતો છતાં...... આસાનીથી પહેલો આવતો. | |ગુલાબ : | ||
ગુલાબ : એમનામાં કોઈકવાર હિંસક વૃતિ કે એવું કંઈક જોયું હતું ખરું ? | |આ આરોપીને આપ બચપણથી જ ઓળખતા હશો? | ||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|જી, હા. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|એના સ્વભાવ પર કંઇક પ્રકાશ ફેંકી શકશો ? | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|તે એક અત્યંત શાંત અને સુશીલ કિશોર હતો. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|તો તો તમે એક જ શાળામાં ભણ્યા હશો. | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|જી હા, એનો નંબર પહેલો આવતો અને મારો બીજો. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|તો તો તમારી અને એની વચ્ચે સ્પર્ધા ચાલતી હશે ખરું ? | |||
}} | |||
{{ps | |||
|હરકાંત : | |||
|હા, એને હરાવવા હું ખૂબ કોશિષ કરતો, એની ઉપર ચિઢાતો. હું આખો દિવસ વાંચ્યા કરતો જ્યારે એ.....પિક્ચર જોતો, પિકનિકમાં જતો, ડિબેટમાં બોલતો, છોકરીઓ સાથે ફર્યા કરતો છતાં...... આસાનીથી પહેલો આવતો. | |||
}} | |||
{{ps | |||
|ગુલાબ : | |||
|એમનામાં કોઈકવાર હિંસક વૃતિ કે એવું કંઈક જોયું હતું ખરું ? | |||
}} | |||
હરકાંત : જી, હા. એ જ્યારે પહેલો આવતો ત્યારે ખૂબ ખૂબ રોષે ભરાતો અને પરિણામપત્રકને ફાડી નાંખતો એ ધૂની હતો. એ હંમેશા સફળ થતો. ખૂબ સહેલાઈથી સફળ થતો ત્યારે ખૂબ ગુસ્સે થતો. | હરકાંત : જી, હા. એ જ્યારે પહેલો આવતો ત્યારે ખૂબ ખૂબ રોષે ભરાતો અને પરિણામપત્રકને ફાડી નાંખતો એ ધૂની હતો. એ હંમેશા સફળ થતો. ખૂબ સહેલાઈથી સફળ થતો ત્યારે ખૂબ ગુસ્સે થતો. | ||
ગુલાબ : મોટા થયા પછી એ ધૂન તમે એમનામાં જોઈ હતી ખરી ? | ગુલાબ : મોટા થયા પછી એ ધૂન તમે એમનામાં જોઈ હતી ખરી ? |
edits