8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''આજના અમેરિકાનો સમાજ'''}} ---- {{Poem2Open}} અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિ...") |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|આજના અમેરિકાનો સમાજ | પ્રીતિ સેનગુપ્તા}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/bc/PARTH_AAJ_NO_AMERICAN.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • આજના અમેરિકાનો સમાજ - પ્રીતિ સેનગુપ્તા • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિયાને ચાલતું નથી. પણ સાથે જ, એ કબૂલ કરવું દુનિયાને ગમતું નથી. એ એવો દેશ છે જેને દુનિયા ચાહે છે, વાંછે છે અને સાથે જ, એની સાથે વાંધા કાઢ્યા કરે છે. અમેરિકાને ધિક્કારવું દુનિયાને ઘણું ગમતું હોય છે. એ એવો દેશ છે જેને વિશે ફાવે તેવા મત તથા ખોટા ખ્યાલ લોકો સહેજમાં બાંધી દેતા હોય છે, પણ એને વિશે સમજણ કેળવવાનો પ્રયત્ન કરતા નથી. | અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિયાને ચાલતું નથી. પણ સાથે જ, એ કબૂલ કરવું દુનિયાને ગમતું નથી. એ એવો દેશ છે જેને દુનિયા ચાહે છે, વાંછે છે અને સાથે જ, એની સાથે વાંધા કાઢ્યા કરે છે. અમેરિકાને ધિક્કારવું દુનિયાને ઘણું ગમતું હોય છે. એ એવો દેશ છે જેને વિશે ફાવે તેવા મત તથા ખોટા ખ્યાલ લોકો સહેજમાં બાંધી દેતા હોય છે, પણ એને વિશે સમજણ કેળવવાનો પ્રયત્ન કરતા નથી. | ||
Line 60: | Line 75: | ||
૧૫. આકર્ષક દેખાવ હોવો. ૧૮% | ૧૫. આકર્ષક દેખાવ હોવો. ૧૮% | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ફક્ત વરસાદ|ફક્ત વરસાદ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/કેટકેટલા ઈશ્વરો|કેટકેટલા ઈશ્વરો]] | |||
}} |