ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજસાગર વાચક-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભોજસાગર'''</span> : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂ...")
 
No edit summary
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ભોજસાગર'''</span> : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''ભોજસાગર (વાચક)-૧'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્નશેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારપ્રદીપ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, જેઠ વદ ૧૯, મંગળવાર), ૧૩ કડીની ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ’(મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીનો ટીકા સહિતનો ‘દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર’(..૧૭૪૨), ૧૮/૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા-સઝાય’ તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : . {{Right|[ગી.મુ.]}}
કૃતિ : જૈઐકાસંચય-પ્રસ્તા. (+સં.).
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ગી.મુ.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}


26,604

edits

Navigation menu