18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાગરિકા|}} {{Poem2Open}} ‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’ મે માન્યું હતું કે એ પૂરેપૂરા નાગર હશે. પણ અમારા વિવાહ થયા પછી તેમને જમવા બોલાવેલા ત્યારે મને કંઈક જુદું જ દર્શન થયું. એમણે પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’ | '''‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’''' | ||
મે માન્યું હતું કે એ પૂરેપૂરા નાગર હશે. પણ અમારા વિવાહ થયા પછી તેમને જમવા બોલાવેલા ત્યારે મને કંઈક જુદું જ દર્શન થયું. એમણે પોતાની થાળીમાંથી મસાલાવાળી દાળ, તળેલાં ભજિયાં અને પાપડ, ફદીનાની ચટણી અને પૂરી ઉપાડી લેવડાવ્યાં. ‘જમાઈરાજ, આ શું કરો છો?' મારાં આકરાં દાદીમા બોલી ઊઠેલાં. પણ તે તો મૂંગા જ રહ્યા. મારી વિધવા માસી ગાંધીજીનું ‘મંગળપ્રભાત’ હમણાં રોજ વાંચતી હતી. તેણે ઠાવકાઈથી કહ્યું કદાચ વ્રત લીધું હશે.’ મારી સમજુ બાએ જમાઈનું કોઈ અપમાન કરે છે એવા ભાસને રોકવાને, પરંતુ પૂરી ખાનદાન ચીડથી કહ્યું ‘મહારાજ, દાદાજી માટે ગોળનો શીરો કરેલો છે તે અને મોળી દાળ અને શાક લાવો.' મારી નાનકડી ચબાવલી બેન પ્રીતિ આ દરમિયાન એમનું ક્યારની નિરીક્ષણ કરતી હતી. મને થયું એ જરૂર કંઈ અળવીતરું કરવાની. તે હસતી હસતી બોલી ‘ઓ, તમે તો ખાદી પહેરતા લાગો છો! તે આવાં જાડાં ધોતિયાં તમે કેમ કિરીને પહેરી શકો છો?’ અને એમની નાજુક કાયા જોઈ બધા હસી પડેલાં. પોતાની મુદ્રાને સ્થિર ગંભીર રાખી તે આવું કૈક બોલેલા ‘જીવનમાં આથીયે વધારે સંકટ વેઠવા તૈયાર રહેવું જોઈએ.’ તે દિવસે મેં કેટલી હોંશથી એમને માટે પાન તૈયાર કરેલું, હૃદયના આકારનું જાણે. તેમાંથી તેમણે માત્ર લવિંગ જ ખેંચી લીધું અને ઉભરેલું પાન પાછું લઈને પ્રીતિ મારી પાસે આવી. હું તો સ્તબ્ધ જ થઈ રહી. મેં પ્રીતિને કહ્યું ‘ખાઈ જા તું.’ તે નાકનું ટેરવું. ચડાવી બોલી ‘છી એવાં કોઈનાં તરછોડેલાં પાન કોણ ખાય? | મે માન્યું હતું કે એ પૂરેપૂરા નાગર હશે. પણ અમારા વિવાહ થયા પછી તેમને જમવા બોલાવેલા ત્યારે મને કંઈક જુદું જ દર્શન થયું. એમણે પોતાની થાળીમાંથી મસાલાવાળી દાળ, તળેલાં ભજિયાં અને પાપડ, ફદીનાની ચટણી અને પૂરી ઉપાડી લેવડાવ્યાં. ‘જમાઈરાજ, આ શું કરો છો?' મારાં આકરાં દાદીમા બોલી ઊઠેલાં. પણ તે તો મૂંગા જ રહ્યા. મારી વિધવા માસી ગાંધીજીનું ‘મંગળપ્રભાત’ હમણાં રોજ વાંચતી હતી. તેણે ઠાવકાઈથી કહ્યું કદાચ વ્રત લીધું હશે.’ મારી સમજુ બાએ જમાઈનું કોઈ અપમાન કરે છે એવા ભાસને રોકવાને, પરંતુ પૂરી ખાનદાન ચીડથી કહ્યું ‘મહારાજ, દાદાજી માટે ગોળનો શીરો કરેલો છે તે અને મોળી દાળ અને શાક લાવો.' મારી નાનકડી ચબાવલી બેન પ્રીતિ આ દરમિયાન એમનું ક્યારની નિરીક્ષણ કરતી હતી. મને થયું એ જરૂર કંઈ અળવીતરું કરવાની. તે હસતી હસતી બોલી ‘ઓ, તમે તો ખાદી પહેરતા લાગો છો! તે આવાં જાડાં ધોતિયાં તમે કેમ કિરીને પહેરી શકો છો?’ અને એમની નાજુક કાયા જોઈ બધા હસી પડેલાં. પોતાની મુદ્રાને સ્થિર ગંભીર રાખી તે આવું કૈક બોલેલા ‘જીવનમાં આથીયે વધારે સંકટ વેઠવા તૈયાર રહેવું જોઈએ.’ તે દિવસે મેં કેટલી હોંશથી એમને માટે પાન તૈયાર કરેલું, હૃદયના આકારનું જાણે. તેમાંથી તેમણે માત્ર લવિંગ જ ખેંચી લીધું અને ઉભરેલું પાન પાછું લઈને પ્રીતિ મારી પાસે આવી. હું તો સ્તબ્ધ જ થઈ રહી. મેં પ્રીતિને કહ્યું ‘ખાઈ જા તું.’ તે નાકનું ટેરવું. ચડાવી બોલી ‘છી એવાં કોઈનાં તરછોડેલાં પાન કોણ ખાય? | ||
મારું અભિમાની મન તો બોલી ઊઠ્યું ‘અરે, જે માણસ તળેલું શાક ને સોપારી ખાતાં વિચાર કરે તે કઈ વસ્તુનો વિચાર કરતાં પાછો ન પડે?' પણ મારા અંતરાત્માએ કહ્યું ‘નહિ, મારો તો એ જ. આવો ઉત્તમ સ્વામી મને બીજે કયાં મળવાનો છે? આવો ઉદાર ભાવનાશાળી, હીરા જેવી ચમકદાર બુદ્ધિવાળો, ચંપાના ફૂલ જેવો સોહામણો, શાંતપ્રશાંત, ધીર ગંભીર. અમે નાગરો માનવજાતિમાં રત્ન છીએ અને એ નાગરોમાં એ રત્ન જેવા છે. એ રત્નને તો હું હૈયે ઝુલાવીશ.’ | મારું અભિમાની મન તો બોલી ઊઠ્યું ‘અરે, જે માણસ તળેલું શાક ને સોપારી ખાતાં વિચાર કરે તે કઈ વસ્તુનો વિચાર કરતાં પાછો ન પડે?' પણ મારા અંતરાત્માએ કહ્યું ‘નહિ, મારો તો એ જ. આવો ઉત્તમ સ્વામી મને બીજે કયાં મળવાનો છે? આવો ઉદાર ભાવનાશાળી, હીરા જેવી ચમકદાર બુદ્ધિવાળો, ચંપાના ફૂલ જેવો સોહામણો, શાંતપ્રશાંત, ધીર ગંભીર. અમે નાગરો માનવજાતિમાં રત્ન છીએ અને એ નાગરોમાં એ રત્ન જેવા છે. એ રત્નને તો હું હૈયે ઝુલાવીશ.’ | ||
Line 26: | Line 26: | ||
બેય ઓરડાનાં બારણાં ખુલ્લાં હતાં. એકમાં એમની વિદ્યા હતી. બીજામાં જયાં એમની બેન હતી ત્યાં હવે હું આવવાની હતી. | બેય ઓરડાનાં બારણાં ખુલ્લાં હતાં. એકમાં એમની વિદ્યા હતી. બીજામાં જયાં એમની બેન હતી ત્યાં હવે હું આવવાની હતી. | ||
સંધ્યાના રંગ દૂર હરિયાળી ક્ષિતિજમાં ફેલાતા હતા અને અનેક મકાનોનાં, સમુદ્રની તરંગિત સપાટી જેવાં છાપરાંઓ ઉપર સોનેરી કિરણો વેરાતાં હતાં. નગરનો ઘોંઘાટ પણ શાંત થતો જતો હતો. રાત આવતી હતી. મારું હૃદય એને વધાવવા ઉલ્લસિત થયું. ત્રીજનો ચંદ્ર ઝળહળવાની તૈયારીમાં હતો. એકાએક સંધ્યાએ રંગોનો પંખો સંકેલી લીધો. ત્રીજ ઝબકી રહી. ક્યાંક પાસેથી સંગીતની એક મહા તરંગિત તીવ્ર લહરી આકાશમાં હવાઈની પેઠે ઊડી. | સંધ્યાના રંગ દૂર હરિયાળી ક્ષિતિજમાં ફેલાતા હતા અને અનેક મકાનોનાં, સમુદ્રની તરંગિત સપાટી જેવાં છાપરાંઓ ઉપર સોનેરી કિરણો વેરાતાં હતાં. નગરનો ઘોંઘાટ પણ શાંત થતો જતો હતો. રાત આવતી હતી. મારું હૃદય એને વધાવવા ઉલ્લસિત થયું. ત્રીજનો ચંદ્ર ઝળહળવાની તૈયારીમાં હતો. એકાએક સંધ્યાએ રંગોનો પંખો સંકેલી લીધો. ત્રીજ ઝબકી રહી. ક્યાંક પાસેથી સંગીતની એક મહા તરંગિત તીવ્ર લહરી આકાશમાં હવાઈની પેઠે ઊડી. | ||
‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’ | '''‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે.’''' | ||
ઓરડાનાં બારણાં વાસી હું નીચે ગઈ. | ઓરડાનાં બારણાં વાસી હું નીચે ગઈ. | ||
તે રાતે મેં ન જેવું જ ખાધું. બપોરનું હજી પૂરું પચ્યું પણ ન હતું. એ તો ખાઈને ક્યારના ઉપર ગયા હતા. બધાં જમી રહે ત્યાં લગી હું રસોડામાં જ રહી. એટલાં બધાંને જમતાં જમતાંય ઠીક ઠીક મોડું થાય જ. નોકરો ચોકમાં વાસણો માંજતા હતા ત્યારે અમે હીંચકા ઉપર પાનબીડાં બનાવતાં હતાં. એક પાન ઉપાડીને નણંદ બોલી ‘ભાઈને આપી આવું છું ઉપર.’ તેના ફૉકની ચાળ પકડીને સાસુએ રોકી ‘રહેવા દે, ભાભી લઈ જશે એ તો.’ અરે રામ, આ વળી કયારે પાન ખાય છે? | તે રાતે મેં ન જેવું જ ખાધું. બપોરનું હજી પૂરું પચ્યું પણ ન હતું. એ તો ખાઈને ક્યારના ઉપર ગયા હતા. બધાં જમી રહે ત્યાં લગી હું રસોડામાં જ રહી. એટલાં બધાંને જમતાં જમતાંય ઠીક ઠીક મોડું થાય જ. નોકરો ચોકમાં વાસણો માંજતા હતા ત્યારે અમે હીંચકા ઉપર પાનબીડાં બનાવતાં હતાં. એક પાન ઉપાડીને નણંદ બોલી ‘ભાઈને આપી આવું છું ઉપર.’ તેના ફૉકની ચાળ પકડીને સાસુએ રોકી ‘રહેવા દે, ભાભી લઈ જશે એ તો.’ અરે રામ, આ વળી કયારે પાન ખાય છે? | ||
Line 62: | Line 62: | ||
‘સ્ત્રીના હૃદયનું સંવેદન એણે અદ્દભુત રીતે ગાયું છે, તેથી તમે સ્ત્રીઓ ફુલાઈ ન જશો. પુરુષહૃદય ઓછું નથી હોતું હોં!’ કહી તેમણે મારી સામે નજર નાખી, પણ તે મારી ઘેરાતી આંખ ભાગ્યે જ જોઈ શક્યા હશે. તેઓ બોલ્ટે ગયા | ‘સ્ત્રીના હૃદયનું સંવેદન એણે અદ્દભુત રીતે ગાયું છે, તેથી તમે સ્ત્રીઓ ફુલાઈ ન જશો. પુરુષહૃદય ઓછું નથી હોતું હોં!’ કહી તેમણે મારી સામે નજર નાખી, પણ તે મારી ઘેરાતી આંખ ભાગ્યે જ જોઈ શક્યા હશે. તેઓ બોલ્ટે ગયા | ||
‘આ પુરુરવા, કેટલાક એને ગાંડિયો કહે છે. કદાચ કાલિદાસે એકલાએ જ પુરુષહૃદયનો સાગરઘેરો પ્રેમ વર્ણવ્યો છે. શું દુષ્યન્ત ઓછો દુઃખી થાય છે? અને આ બાપડો પુરુ ઊર્વશી પાછળ ગાંડો થઈ વન વન ભમે છે. પેલો અજ! અરરર. જગતમાં વિલાપ તો અજ જ કરી ગયો! પણ જુઓ આ પુરૂરવા. કેટલી અલૌકિક રમણીયતા કાલિદાસે મૂકી છે! પુરૂરવા હંસને રોકે છે, કે ઊભો રહે અલ્યા! | ‘આ પુરુરવા, કેટલાક એને ગાંડિયો કહે છે. કદાચ કાલિદાસે એકલાએ જ પુરુષહૃદયનો સાગરઘેરો પ્રેમ વર્ણવ્યો છે. શું દુષ્યન્ત ઓછો દુઃખી થાય છે? અને આ બાપડો પુરુ ઊર્વશી પાછળ ગાંડો થઈ વન વન ભમે છે. પેલો અજ! અરરર. જગતમાં વિલાપ તો અજ જ કરી ગયો! પણ જુઓ આ પુરૂરવા. કેટલી અલૌકિક રમણીયતા કાલિદાસે મૂકી છે! પુરૂરવા હંસને રોકે છે, કે ઊભો રહે અલ્યા! | ||
‘દઈ દે દયિતા મારી, ચોરી છે ચારુ ચાલ તેં.’ | '''‘દઈ દે દયિતા મારી, ચોરી છે ચારુ ચાલ તેં.’''' | ||
તું તારી ચાલ તો મારી ઊર્વશી પાસેથી ચોરી લાવ્યો છે.’ | તું તારી ચાલ તો મારી ઊર્વશી પાસેથી ચોરી લાવ્યો છે.’ | ||
અને એમ અનેક ચિત્રો એમના સુરેખ શબ્દોથી ઊભાં કરતા ગયા. મારી અર્ધી ઊંઘમાં બીજાં અનેક દૃશ્યો સાથે એ ચિત્રો વણાતાં ગયાં. આ જ મિસ્ટર મારે ખાતર પુરૂરવા પેઠે ગાંડા થઈ દોડે તો કેવું લાગે! એ ચંપલ, ને એ ધોતિયું ને એ આ વીસમી સદીની સાથે ઊડતી બાબરી ને હાથમાં એકાદ ચોપડી! | અને એમ અનેક ચિત્રો એમના સુરેખ શબ્દોથી ઊભાં કરતા ગયા. મારી અર્ધી ઊંઘમાં બીજાં અનેક દૃશ્યો સાથે એ ચિત્રો વણાતાં ગયાં. આ જ મિસ્ટર મારે ખાતર પુરૂરવા પેઠે ગાંડા થઈ દોડે તો કેવું લાગે! એ ચંપલ, ને એ ધોતિયું ને એ આ વીસમી સદીની સાથે ઊડતી બાબરી ને હાથમાં એકાદ ચોપડી! | ||
‘કુસુમો પણ અંગ સ્પર્શતાં શકતાં જનપ્રાણ જો હરી, | {{Poem2Close}} | ||
<poem> | |||
‘કુસુમો પણ અંગ સ્પર્શતાં શકતાં જનપ્રાણ જો હરી, | |||
નહિ શું હથિયાર તો બને હણવા ચઢનાર દૈવનું?’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પણ એ કોમળ ફૂલ જેવી પ્રિયાનો પ્રાણ વિધિએ ફૂલ વડે જ હર્યો એમાં પણ વિધિનું ડહાપણ જ છે. અરે વાહ, કવિ વાહ, શું તારી કોમળ ભાવના! | પણ એ કોમળ ફૂલ જેવી પ્રિયાનો પ્રાણ વિધિએ ફૂલ વડે જ હર્યો એમાં પણ વિધિનું ડહાપણ જ છે. અરે વાહ, કવિ વાહ, શું તારી કોમળ ભાવના! | ||
અરે પણ, ઊંઘ ઘેરાય છે અને એ તો વાંચ્યું જ જાય છે! | અરે પણ, ઊંઘ ઘેરાય છે અને એ તો વાંચ્યું જ જાય છે! | ||
Line 105: | Line 110: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખોલકી | ||
|next = | |next = માજા વેલાનું મૃત્યુ | ||
}} | }} |
edits