18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,371: | Line 2,371: | ||
તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન, | તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન, | ||
આવે ને અવસરિયે, વાલમ, | :::આવે ને અવસરિયે, વાલમ, | ||
કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન. | કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન. | ||
ફોરતી ફોરમ રાતની રાણી, | ::ફોરતી ફોરમ રાતની રાણી, | ||
ઝરણાંને જલ ઝૂલતી વાણી, | ::ઝરણાંને જલ ઝૂલતી વાણી, | ||
કોઈ હિલોળે દીધ રે આણી | કોઈ હિલોળે દીધ રે આણી | ||
રોમની ઝીણી લ્હેરિયું, | ::રોમની ઝીણી લ્હેરિયું, | ||
એનું ઓળખી લેવું ગાન. | ::::::એનું ઓળખી લેવું ગાન. | ||
ઉરને જેવી લાગતી લગન, | ::::::ઉરને જેવી લાગતી લગન, | ||
આંખમાં એવી જાગતી અગન, | ::::::આંખમાં એવી જાગતી અગન, | ||
આંહિ ધરા આંહિ એક છે ગગન, | આંહિ ધરા આંહિ એક છે ગગન, | ||
હાલ્ય, નિરાળા ભાવનું | ::હાલ્ય, નિરાળા ભાવનું | ||
આપણ ભૂલીએ રે કૈં ભાન. | ::::આપણ ભૂલીએ રે કૈં ભાન. | ||
૧૬ રેણ | <center>૧૬ રેણ</center> | ||
વાગોળની અસવાર બનીને ઊતરી આવે | વાગોળની અસવાર બનીને ઊતરી આવે | ||
હંસની પાંખે આંહિંથી ઊડી જાય : | :::હંસની પાંખે આંહિંથી ઊડી જાય : | ||
જાગતાં જુએ કાંઈ ન | જાગતાં જુએ કાંઈ ન | ||
ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે | :::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે | ||
અમલ એવો પાય. | :::::અમલ એવો પાય. | ||
ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ, | ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ, | ||
ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ; | ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ; | ||
આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય. | ::::આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય. | ||
ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી, | ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી, | ||
નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી; | નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી; | ||
એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય. | ::::એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય. | ||
પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર, | પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર, | ||
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર; | ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર; | ||
પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય. | ::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય. | ||
૧૭ એઈ વ્હાલીડા | <center>'''૧૭ એઈ વ્હાલીડા'''</center> | ||
એઈ વ્હાલીડા ! સાંભળી લેજે સાદ, | ::::એઈ વ્હાલીડા ! સાંભળી લેજે સાદ, | ||
અંગ મારાંને વીંટળાયો છે નાગ, | ::::અંગ મારાંને વીંટળાયો છે નાગ, | ||
ઝેરની એનાં જીરવી જાય ન આગ, | ::::ઝેરની એનાં જીરવી જાય ન આગ, | ||
મોવરમાં ધર મંતરનો કોઈ રાગ, | ::::મોવરમાં ધર મંતરનો કોઈ રાગ, | ||
નહિ તો એલા જિન્દગી લગી | નહિ તો એલા જિન્દગી લગી | ||
મેલજે મોરી યાદ... | ::::મેલજે મોરી યાદ... | ||
વ્હાલીડા સાંભળી લેજે સાદ... | ::::::વ્હાલીડા સાંભળી લેજે સાદ... | ||
સાંભળી લીજે સાદ ઓ સાજન ! પડઘો પાડે વન : | સાંભળી લીજે સાદ ઓ સાજન ! પડઘો પાડે વન : | ||
Line 2,423: | Line 2,423: | ||
આકળી મારી આંખ ભમે રે | આકળી મારી આંખ ભમે રે | ||
ચંતને ય ન્હૈ ચેન, | :::ચંતને ય ન્હૈ ચેન, | ||
મારણ એવી નિંદનું મુને | મારણ એવી નિંદનું મુને | ||
આવતું ઘેરું ઘેન. | :::આવતું ઘેરું ઘેન. | ||
રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન; | રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન; | ||
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન. | એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન. | ||
વેણ ઝીલીને વાયરો વહી | વેણ ઝીલીને વાયરો વહી | ||
જાય છે ચારે કોર, | ::::જાય છે ચારે કોર, | ||
પળની સરે પ્હોર, ન તોયે | પળની સરે પ્હોર, ન તોયે | ||
આવતો ઓરો મોર; | ::::આવતો ઓરો મોર; | ||
માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન; | માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન; | ||
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન. | એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન. | ||
૧૮ રૂપને મ્હોરે | <center>'''૧૮ રૂપને મ્હોરે'''</center> | ||
નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, | નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ, | ||
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ, | સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ, | ||
જવાની જોઈ ઘણી નખરાળ, | :::જવાની જોઈ ઘણી નખરાળ, | ||
એની તો એ જ ભલી રખવાળ. | ::::એની તો એ જ ભલી રખવાળ. | ||
સુખડકેરી સોડમાં છાનો | સુખડકેરી સોડમાં છાનો | ||
ગુંજતો એનો બોલ, | :::ગુંજતો એનો બોલ, | ||
માંહ્યલી સૂઝે અણધીઠની | માંહ્યલી સૂઝે અણધીઠની | ||
ઓળખી લેવી ઓલ, | :::ઓળખી લેવી ઓલ, | ||
ફાવે તો ચડવી એની ડાળ... | ::::ફાવે તો ચડવી એની ડાળ... | ||
પ્હાડના પાષાણ બંધની ભીતર | પ્હાડના પાષાણ બંધની ભીતર | ||
પાથરેલી મલમલ, | ::::પાથરેલી મલમલ, | ||
હરિયાળીનો હાવ ને હેઠળ | હરિયાળીનો હાવ ને હેઠળ | ||
પાતાળ ઘેરાં જલ; | ::::પાતાળ ઘેરાં જલ; | ||
શેવાળે ભરવી તે શી ફાળ?.... | શેવાળે ભરવી તે શી ફાળ?.... | ||
કેટલા ધરે વેશ ને | કેટલા ધરે વેશ ને | ||
કરે કેટલાં નવાં છલ ! | ::::કરે કેટલાં નવાં છલ ! | ||
ચાલ જો લેતાં આવડી તો ભાઈ | ચાલ જો લેતાં આવડી તો ભાઈ | ||
ખેલિયે પલે પલ. | ::::ખેલિયે પલે પલ. | ||
-તો સ્હેલી શેરની સા’વી યાળ... | -તો સ્હેલી શેરની સા’વી યાળ... | ||
મલય પવન | <center>'''મલય પવન'''</center> | ||
મલયનો વનવનમાં ભમે વાયરો પેલો : | મલયનો વનવનમાં ભમે વાયરો પેલો : |
edits