18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,697: | Line 2,697: | ||
<center>'''વિદાયતરી'''</center> | <center>'''વિદાયતરી'''</center> | ||
સઈ મોરી વિદાયતરી | :::સઈ મોરી વિદાયતરી | ||
મિલનતીરથી વિરહને જલ જાય રે સરી | મિલનતીરથી વિરહને જલ જાય રે સરી | ||
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી. | એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી. | ||
દૂરની ક્ષિતિજ પારને કોઈ | :::દૂરની ક્ષિતિજ પારને કોઈ | ||
દેશ જવું અણદીઠ; | ::::દેશ જવું અણદીઠ; | ||
નિત નવું જગ વિલસે ને તો ય | :::નિત નવું જગ વિલસે ને તો ય | ||
કોઈ નહીં મનમીત; | ::::કોઈ નહીં મનમીત; | ||
એકલ આકુલ પ્રાણને આલંબન રહે ધરી... | એકલ આકુલ પ્રાણને આલંબન રહે ધરી... | ||
કરુણ કોમલ ગાન, | :::કરુણ કોમલ ગાન, | ||
દિયો તવ અધર અમીપાન; | દિયો તવ અધર અમીપાન; | ||
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન. | જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન. | ||
નેણના સરલ ભાવથી | નેણના સરલ ભાવથી | ||
ચરમ પલ કીજે મુખરાળ, | :::ચરમ પલ કીજે મુખરાળ, | ||
(જેને) પાલમાં ભર્યા પવને | (જેને) પાલમાં ભર્યા પવને | ||
સતત ગુંજતો રહે કાળ; | :::સતત ગુંજતો રહે કાળ; | ||
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી... | અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી... | ||
Line 2,721: | Line 2,721: | ||
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર, | આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર, | ||
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર ! | આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર ! | ||
કંઈ તો એની કાળવી છાયા, | ::::કંઈ તો એની કાળવી છાયા, | ||
કંઈ રેલાતી રંગની માયા, | ::::કંઈ રેલાતી રંગની માયા, | ||
નવલે રૂપે રમતી કાયા, | ::::નવલે રૂપે રમતી કાયા, | ||
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર ! | સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર ! | ||
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર ! | આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર ! | ||
Line 2,729: | Line 2,729: | ||
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત; | એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત; | ||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | ||
આંખની આગળ આવતું રે દૂર, | ::::આંખની આગળ આવતું રે દૂર, | ||
નજરે એનાં સાંભળું નેપુર, | ::::નજરે એનાં સાંભળું નેપુર, | ||
તાલમાં એના તરસે છે ઉર, | ::::તાલમાં એના તરસે છે ઉર, | ||
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત ! | પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત ! | ||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | ||
Line 2,737: | Line 2,737: | ||
આગળ આગળ જાંઉં ને તોયે પાછળનું આ કેમ | આગળ આગળ જાંઉં ને તોયે પાછળનું આ કેમ | ||
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ? | આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ? | ||
એકલાની આ ઊડતી ધૂળે | ::::એકલાની આ ઊડતી ધૂળે | ||
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે ; | ::::વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે ; | ||
ભૂર ભરાયું ઉર તે ઝૂરે ! | ::::ભૂર ભરાયું ઉર તે ઝૂરે ! | ||
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ. | કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ. | ||
પછાળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ ! | પછાળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ ! | ||
નિર્વાસિતનું ગાન | <center>'''નિર્વાસિતનું ગાન'''</center> | ||
કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી, | ||
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | ||
સોય ઉભી રહે એટલીયે ધરા નહિ | :::સોય ઉભી રહે એટલીયે ધરા નહિ | ||
ન ભંડારની એક કોડી | ::::ન ભંડારની એક કોડી | ||
જીવથી થાય અળગી સગા બંધુને કાજ | જીવથી થાય અળગી સગા બંધુને કાજ | ||
તે નીકળ્યાં સર્વ છોડી; | ::::તે નીકળ્યાં સર્વ છોડી; | ||
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી; | જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી; | ||
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી. | ||
Line 2,757: | Line 2,757: | ||
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં, | જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં, | ||
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં. | હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં. | ||
આગ આઘાત કેરી ઝડીથી લિયે | :::આગ આઘાત કેરી ઝડીથી લિયે | ||
જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી, | ||
જે કલેજે હતું વહાલું રે એહની | :::જે કલેજે હતું વહાલું રે એહની | ||
ઊડતી રાખમાં અંગ રોળી; | ::::ઊડતી રાખમાં અંગ રોળી; | ||
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, | કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં, | ||
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં ! | જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં ! | ||
Line 2,766: | Line 2,766: | ||
દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ : | દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ : | ||
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ : | સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ : | ||
રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ | :::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ | ||
અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ; | ::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ; | ||
કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ | :::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ | ||
રે ન સંસાર સંબંધ રંગ; | ::::રે ન સંસાર સંબંધ રંગ; | ||
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ : | નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ : | ||
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ. | પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ. | ||
વેદના | <center>'''વેદના'''</center> | ||
ઉરની વિખંડખ વેદના | ઉરની વિખંડખ વેદના | ||
સહવી કેવળ બંધ હોઠથી : | ::::સહવી કેવળ બંધ હોઠથી : | ||
જીવને બલ દેતી જે હવા | જીવને બલ દેતી જે હવા | ||
નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ. | ::::નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ. | ||
નયને મુજ શ્વેત અગ્નિની | નયને મુજ શ્વેત અગ્નિની | ||
શત જ્વાલા જલતી અહનિઁશ : | ::::શત જ્વાલા જલતી અહનિઁશ : | ||
ખલભીષણ કાલ રાત્રિની | ખલભીષણ કાલ રાત્રિની | ||
મહીં, તેજે નિજ શુક્ર સદ્રશ. | ::::મહીં, તેજે નિજ શુક્ર સદ્રશ. | ||
પરિવર્તનશીલ સર્વ કૈં | પરિવર્તનશીલ સર્વ કૈં | ||
નહિ છે શાશ્વત કોઈ શાસન : | ::::નહિ છે શાશ્વત કોઈ શાસન : | ||
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ | નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ | ||
નવ સંક્રાન્તિનું હેરુ વાહન. | ::::નવ સંક્રાન્તિનું હેરુ વાહન. | ||
જાગ, જાગ | <center>'''જાગ, જાગ'''</center> | ||
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... | ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... |
edits