18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,979: | Line 2,979: | ||
<center>સંદર્ભ</center> | <center>સંદર્ભ</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>રાગિણી : પૃષ્ઠ ૩૩</center> | |||
કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના નાદમય સ્વરૂપનું ધ્યાન ધરે છે અને જે નાદમય છે તે આમ પિંડસ્થ, મૂર્તિમંત બને છે. રાગરાગિણીનાં આપણાં પ્રાચીન ચિત્રોમાં આલેખાયેલાં રાગનાં સ્વરૂપ એના રસભાવનાં દ્યોતક હોય છે. | કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના નાદમય સ્વરૂપનું ધ્યાન ધરે છે અને જે નાદમય છે તે આમ પિંડસ્થ, મૂર્તિમંત બને છે. રાગરાગિણીનાં આપણાં પ્રાચીન ચિત્રોમાં આલેખાયેલાં રાગનાં સ્વરૂપ એના રસભાવનાં દ્યોતક હોય છે. | ||
રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં નિર્દીષ્ટ નાયકનાયિકાના મનોભાવોને નહિ, પરંતુ, આપણા ગાર્હસ્થ્ય જીવનને જ નજર સમક્ષ રાખ્યું છે. એનો ક્રમ એના ગાન સમય અનુસાર રાખવા યત્ન કર્યો છે. પણ જ્યાં તજજ્ઞોમાં મતભેદ પર્વતે છે ત્યાં યોગ્ય લાગ્યો તે સમયે લીધો છે. તદઅનુસાર દિનરાત્રિના જુદા જુદા પ્રહરોમાં ગૃહિણીનું જે નવ-અભિવન સ્વરૂપે દર્શન થાય છે એનું આ કાવ્યોમાં આલેખન છે. | રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં નિર્દીષ્ટ નાયકનાયિકાના મનોભાવોને નહિ, પરંતુ, આપણા ગાર્હસ્થ્ય જીવનને જ નજર સમક્ષ રાખ્યું છે. એનો ક્રમ એના ગાન સમય અનુસાર રાખવા યત્ન કર્યો છે. પણ જ્યાં તજજ્ઞોમાં મતભેદ પર્વતે છે ત્યાં યોગ્ય લાગ્યો તે સમયે લીધો છે. તદઅનુસાર દિનરાત્રિના જુદા જુદા પ્રહરોમાં ગૃહિણીનું જે નવ-અભિવન સ્વરૂપે દર્શન થાય છે એનું આ કાવ્યોમાં આલેખન છે. | ||
}} | |||
{{ps | {{ps | ||
Line 2,994: | Line 2,995: | ||
}} | }} | ||
(રાગ રત્નાગર) | {{Right|(રાગ રત્નાગર)}} | ||
{{ps | {{ps | ||
|તોડી : | |તોડી : | ||
Line 3,043: | Line 3,044: | ||
<center>સ્થાનાંતર : પૃષ્ઠ ૫૪</center> | <center>સ્થાનાંતર : પૃષ્ઠ ૫૪</center> | ||
ભાલ-ભ્રૂમધ્ય પર જ્યાં ચંદ્રક થાય છે તે સ્થાપન આજ્ઞાચક્રનું છે. ષડ્ચક્ર વિવરણમાં આજ્ઞાચક્રને બે દલનું શ્વેત પદ્મ કહ્યું છે. તેની ઉપર સહસ્રાર ને માર્ગે રક્તબિંદુનું સ્થાન છે. એ જ સ્થાને બહાર ભાલ પર ચંદ્રક કરવામાં આવે છે. | ભાલ-ભ્રૂમધ્ય પર જ્યાં ચંદ્રક થાય છે તે સ્થાપન આજ્ઞાચક્રનું છે. ષડ્ચક્ર વિવરણમાં આજ્ઞાચક્રને બે દલનું શ્વેત પદ્મ કહ્યું છે. તેની ઉપર સહસ્રાર ને માર્ગે રક્તબિંદુનું સ્થાન છે. એ જ સ્થાને બહાર ભાલ પર ચંદ્રક કરવામાં આવે છે. | ||
પૃષ્ઠ ૭૨ પંક્તિ ૨૩ સ્મૃતિ-ઉડુપિની : સ્મૃતિ રૂપી નાવ. | {{ps | ||
|પૃષ્ઠ ૭૨ પંક્તિ ૨૩ સ્મૃતિ-ઉડુપિની : | |||
|સ્મૃતિ રૂપી નાવ. | |||
}} | |||
{{ps | {{ps | ||
|ઢળતી રાતે : | |ઢળતી રાતે : |
edits