કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
'''આશ્રમમાં એક રાત્રિ'''
'''આશ્રમમાં એક રાત્રિ'''
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. 85 સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref>
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. <ref>. અ. દે. Vol. 18, P. 245</ref> સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref>
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref>
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref>
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref>
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref>
Line 193: Line 193:
સુંદર કરો હે !’’
સુંદર કરો હે !’’
ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ.
ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ.
બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’86 પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી.
બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’<ref>.અ. દે. Vol. 18, P. 245</ref> પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી.
અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’87
અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’<ref>એજન, P. 247</ref>
ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો :
ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો :
‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર !
‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર !
તો મારે કરિ નમસ્કાર;
::: તો મારે કરિ નમસ્કાર;
એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક,
એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક,
ફિરબો નાગો આર,
::: ફિરબો નાગો આર,
તો મારે કરિ નમસ્કાર.’’88
તો મારે કરિ નમસ્કાર.’’<ref>‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247</ref>
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’89 આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’90
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’<ref>The Myrid Minded Man, P. 135</ref>આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’<ref>અ. દે., Vol. 19, P. 12</ref>
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.


1. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307
2. એજન, P. 333
3. એજન, Vol. 14, P. 454
4. એજન, Vol. 12, P. 457
5. એજન, P. 467
6. ‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’, P. 344, હવે પછી આત્મકથા
7. અ. દે., Vol. 12, P. 483
7a. 18 ફેબ્રુઆરીએ કવિએ ઍન્ડ્રૂઝને પત્રમાં લખ્યું; "હું આશા રાખું છું કે મહાત્મા અને શ્રીમતી ગાંધી બલિપુર પહોંચ્યા હશે અને શાંતિનિકેતને તેઓને આપણને અને તેમને છાજે તેમ સત્કાર કર્યો હશે. અમે મળીશું ત્યારે હું પ્રત્યક્ષપણે તેઓને મારો પ્રેમ આપીશ. સી.એફ. ઍન્ડ્રૂઝ, Letters to a friend,  P. 35
8. જુઓ, ગોપાલકૃષ્ણ ગાંધી, Gandhi and Bengal : A Difficult Friendship, P. 52 હવે Gandhi And Bengal
9. અ. દે., Vol. 13, PP. 23-24
10. આત્મકથા, PP. 351-352
11. અ. દે., Vol. 13, P. 151
12. આત્મકથા, P. 359
13. એજન, P. 352-353 (આત્મકથા લખતી વખતે શાંતિનિકેતનની પહેલી બે મુલાકાતો વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું છે. આ અખતરો બીજી મુલાકાત દરમિયાન થયો. પણ આનું વિવરણ આપ્યા બાદ ગાંધીજી ગોખલેના અવસાનના તારને કારણે શાંતિનિકેતન છોડવું પડ્યું તેમ નોંધે છે.)
14. ક્રિષ્ના દત્ત, ઍન્ડ્રૂઝ રોબિન્સન; Rabindranath Tagore : The Myriad-Minded Man, P. 196
15. અ. દે., Vol. 13, P. 38
16. સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે.
17. The Myrid Minded Man., P. 418
18. એજન, P. 197
19. અ. દે., Vol. 14, P. 16
20. અ. દે., Vol. 15, P. 38
21. એજન.
22. ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81
23. અ. દે., Vol. 14, PP. 128-129
24. અ. દે., Vol. 14, P. 137
25. અ. દે., Vol. 14, P. 335
26. એજન
27. એજન
28. જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. 85 સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.
29. ‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12
30. ‘‘જ્યાં મન નિર્ભય રહે સદાયે,
મસ્તક ઊંચું રાખી શકાય,
જ્યહાં જ્ઞાન છે સ્વતંત્ર, વસતું
વચન દરેક સત્યની માંહ્ય.
દુનિયા નહિં વ્હેંચાઈ-કપાઈ
દીવાલ અનેક વડે જ્યહાં,
ટુકડા થઈ સેંકડો સાંકડી
કૌટુમ્બિક કોટડીઓ માંહ્ય.
ઉત્તમતા મેળવવા યત્નો
જ્યહાં નિરંતર ચાલુ રહેજ,
નહિ થાક ને નહિં વેદના 
નિષ્ફળતા નહિ રોકી શકે જ.
બુદ્ધિનું નિર્મળ ઝરણું જ્યાં
વ્હયાં કરે છે પ્રબળ હંમેશ,
ચેતનહીન રૂઢિના રણમાં,
ભૂલી પન્થ ન ડૂબે લેશ.
નિત્ય વિકાસતાં વિચાર-કર્મો
વિશે તુંથી મન જ્યાં પ્રેરાય
સ્વતંત્રતાના એ સ્વર્ગે
પ્રિય બાપુજી ! આમ દેશ જગાવ્ય.’’
આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
31. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, PP. 282-283
32. એજન, P. 283
33. અ. દે., Vol. 16, P. 229-230
34. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો હેવાલ નોંધે છે કે; "...એમ માની લીધેલું કે ડિસેમ્બર માસમાં સુલેહના તહેવારોની રજા બધાંને અનુકૂળ થઈ પડશે; પરંતુ પાછળથી માલૂમ પડ્યું કે કેળવણી ખાતામાં કામ કરતો શિક્ષક વર્ગ, જે પરિષદના કામક્જમાં રસપૂર્વક ભાગ લે છે તે બીજાં જરૂરી રોક્ણને લીધે તે વખતે પરિષદમાં સમૂળગો હાજરી આપી શકશે નહિ. આ મુશ્કેલીની ખબર કમિટીને કાને આવતાં તા. 13મી નવેમ્બરે કારોબારી કમિટીની સભા મેળવી પરિષદની બેઠક સન 1920ના ઇસ્ટરના તહેવારમાં ભરવાનો છેવટનો નિર્ણય કરવામાં આવ્યો. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, PP. 12-13, શૈલેષ પારેખ; અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 8 પર નોંધાયેલું.)
35. અ. દે., Vol. 16, P. 459
36.                              I
અતીત ગૌરવવાહિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિંદુસ્તાન
મહાસભા ઉન્માદિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિન્દુસ્તાન
કરો વિક્રમ વિભવ યશ: સૌરભ
પૂરિત વહી નામ ગાન,
બંગ, બિહાર, અયોધ્યા, ઉત્કલ
મંદ્રજ, મરાઠ, ગુર્જર, નેપલ
પંજાબ રાજપૂતાન,
હિંદુ, પારસી, જૈન, ઇસાઈ
શીખ, મુસલમાન,
ગાઓ સકલ કંઠે, સકલ ભાવે,
નમો હિન્દુસ્તાન
હર હર હર જય હિંદુસ્તાન,
સત શ્રિય ક્લ હિંદુસ્તાન,
અલ્લાહો અકબર હિંદુસ્તાન
નમો હિન્દુસ્તાન
II
ભેદ રિપુ નાશિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન,
મહાબલ વિધાયિની મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન.
મિલાઓ દુ:ખે સૌખ્યે, સખ્ય લક્ષ્યે
કાય મન: પ્રાણ
બંગ વિહાર... . ... ... ... ... નમો હિંદુસ્તાન
હરે મુરારે હિંદુસ્તાન
દાદા હોર્મઝદ હિંદુસ્તાન
અલ્લાહો અકબર હિંદુસ્તાન
નમો હિંદુસ્તાન.
III
સકલજન ઉત્સાહની મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન.
મહાજાતિ સંગઠિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન
ઉઠાઓ કર્મ નિશાન, ધર્મ વિજ્ઞાન
બજાઓ ચિતાએ પ્રાણ,
બંગ બિહાર... ... ... ... ... ... નમો હિંદુસ્તાન
જય જય બ્રહ્મ હિંદુસ્તાન
જય જીહોવા હિંદુસ્તાન
અલ્લાહો અકબર હિંદુસ્તાન નમો હિંદુસ્તાન.
‘નવજીવન’, 7 માર્ચ, 1920, P. 201
37. અ. દે., Vol. 17, P. 73
38. એજન, P. 87
39. એજન. કવિશ્રી તથા તેમની સાથે આવેલા આચાર્ય ક્ષિતિમોહન સેન, ઍન્ડ્રૂઝ તથા વિલ્યમ પિયર્સને એક રાત આશ્રમમાં ગાળી, બાકીના દિવસો શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના મહેમાન તરીકે તેમના શાહીબાગના નિવાસસ્થાન ‘રિટ્રીટ’માં રહ્યા.
40. અહીં નોંધવું જોઈએ કે આ સમયે ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ટાગોર હયાત હતા અને શાંતિનિકેતનમાં નિવાસ કરતા હતા. આત્માનો અર્થ અહીં સત્ત્વનો છે.
41. નવજીવન, 21 માર્ચ, 1920, P. 432
42. અ. દે., Vol. 17, P. 281
43. નવજીવન, 28 માર્ચ 1920, PP. 440-441
44. એજન, P. 442
45. એજન, PP. 442-443
46. એજન, PP. 444-445 આ જ અંકમાં પાન 452 ઉપર  1 એપ્રિલ 1920થી 8 એપ્રિલ 1920 સુધી યોજાનાર ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની વિગતવાર યાદી આપવામાં આવી.
47. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, P. 289
48. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, P. 12, શૈલેષ પારેખ, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 14, ઉપર
49. એજન, P. 15
50. માનપત્રના પૂરા પાઠ માટે જુઓ પરિશિષ્ટ-1
52. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2
53. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29
54. એજન, P. 30
55. એજન, P. 31
56. એજન, P. 33
57. એજન, P. 40
58. આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3.
59. અ. દે., Vol. 17, P. 287
60. એજન.,
61. એજન, P. 290
62. એજન, P. 294
63. નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
તમ વેણુ ને વીણા તણો સૂર જીવનમાં ઉતારજો;
દ્રવી દિવ્ય પૂજન અમી રસે અમ અંતરો અજવાળજો. (1) ઓ.
પ્રગટો હૃદય રશ્મિ તમે વિકસો વિમળ ઉદ્યતિ ત્યાં,
બંધન તણી બેડી હણી વિલસાવજો ચિત્ત મહીનાં;
પળવાર તમ સ્વર લીન હૃદ તલ્લીન તન્મય થઈ અમે;
આશા નિરાશા દુ:ખ સુખને જય પરાજય ભૂલીએ. (2) ઓ.
ગતિમાન ગાન વિમાન તમ ઊંચા ઊડે ગગનાંગણે,
સ્વર્ગીય કવિતા આપની લઈ જાય છે પ્રભુ બારણે;
રસ પ્રેમ કોકિલ બુલબુલો શ્રુતિ મધુર ગાયન જ્યાં ભણે,
અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ.
64. એજન
65. એજન.
66.
‘‘ठाकुर तव शरणाई आयो
उतर गया मेरो मन का संशय
अब तेरा दर्शन पायो ।।
अब बोलत मेरी वृथा जानी
अपना नाम जपायी
बाह पकड लीने जन अपने
गृह अंध कुप ते पायो ।
दुख नोट सुखसे हेत समायो
आनंद आनंद गुण गायो
कहे नानक हरि बंधन काटे
बिछुरत आन मिलायो ।’’
67. એજન, P. 511
68. ‘નવજીવન’, 16 મે 1920, P. 518
69. એજન.
70. ‘ગાંધીજીની દિનવારી’, P. 100
71. અ. દે. Vol. 17, P. 370
72. ગુજરાતમાં કલાના પગરણ, P. 289 માં રવિશંકર રાવળ નીચેનો કિસ્સો નોંધે છે : ‘‘હું પ્રદર્શન ઉપર છેલ્લી નજર નાખતો હતો ત્યાં જનાર્દન ટાગોરનો આગલા દિવસે પાડેલો ફોટો 17 × 23ના કદમાં એન્લાર્જ કરી, તેમાં રંગભરી કાચની તકતીમાં મઢીને લઈ આવ્યા. લાગલો જ તેને પ્રવેશદ્વારની સામેના દ્વાર પર લટકાવી દેવાઈ ગયો. તેના ઉપર કિંમતને સ્થાને ‘ઑફર’ શબ્દ લખાયો... આનંદશંકરભાઈએ મને કહેણ મોકલ્યું. તેઓ ટાગોરની છબિવાળા દ્વાર પાસે રાહ જોતા ઊભા હતા. મને કહે ‘આ ઑફર (રકમની માંગણી) કેટલે સુધી રાખેલી છે ?’ મેં તરત નજીકમાં ઊભેલા જનાર્દન તરફ નજર કરી એટલે તે બોલ્યા : ‘એક ખાસ ઝડપી કામ લંબે તો રૂ. 150 કિંમત મૂકી શકાય.’ તરત શ્રી આનંદશંકરભાઈ બોલ્યા : ‘મારી પાસે રકમ લઈ ચિત્ર મને પહોંચાડજો. લેબલ કાઢી નાંખો.’ હું સમજ્યો કે ટાગોર જેવા મહેમાનની છાતી પર ‘ઑફર’ મૂકવી એ ઘણું અઘટિત વર્તન હતું.
73. એજન, P. 290 ‘વસંતના વધામણા’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-4. શૈલેષ પારેખ નોંધે છે કે તે જ દિવસે સાંજે રવીન્દ્રનાથે, તેઓ 42 વર્ષ પહેલાં જ્યાં રહ્યા હતા તે શાહજહાંના મહેલની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે ક્ષિતિમોહન સેન, સંતોષચંદ્ર, કરુણાશંકર ભટ્ટ ઇત્યાદિ હતા. 17 વર્ષની વયે, તેમના મોટા ભાઈ, સત્યેન્દ્રનાથના ગ્રંથાગારમાંથી મળેલા અમરુશતક અને ગીતગોવિંદ, અરધું-પરધું સમજીને માત્ર ધ્વનિ-લાલિત્યના આકર્ષણથી વાંચ્યાં હતાં –તેની સ્મૃતિને ઢંઢોળીને જાગ્રત કરી. કરુણાશંકરના કહેવાથી રવીન્દ્રનાથે અમરુશતકની બે-એક શ્લોકની પંક્તિનું સ્મરણ કર્યું હતું અને તેની પાદપૂર્તિ કરી હતી ક્ષિતિમોહન અને કરુણાશંકરે. ત્યારે એ શ્લોકના છંદ સંવાદ અંગે રવીન્દ્રનાથે અદભુત આલોચના કરી હતી. અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 48
74. ગુજરાતમાં કલાના પગરણ, P. 291
75. ‘નવજીવન’, 4 એપ્રિલ, 1920, P. 462
76. ‘નવજીવન’, 11 એપ્રિલ 1920, P. 466
77. એજન, P. 468 કાકાસાહેબ કાલેલકરે જુદા લેખમાં કલા-પ્રદર્શનનો હેવાલ આપ્યો : ‘‘પરદેશી રિવાજો અને પરદેશી કળાનું અનુકરણ કરવાથી આપણી સંસ્કૃતિના આદર્શોને કેટલો ધોકો પહોંચે છે અને સમાજમાંથી દહાડે દહાડે ખાનદાનીનો કેવો નાશ થાય છે એટલું જો આપણાં સુશિક્ષિત સ્ત્રીપુરુષોને સમજાયું હોત તો આ પ્રદર્શનમાં સુશિક્ષિત સ્ત્રીઓએ મોકલેલાં ચિત્ર-વિચિત્ર કપડાં પ્રદર્શનની શોભાને વણસાવત નહીં. એજન, P. 470
78. અ. દે. Vol. 18, P. 31
79. ‘નવજીવન’, 18 જુલાઈ 1920, P. 592
80. અ. દે. Vol. 18, P. 56
81. ‘મહાદેવભાઈની ડાયરી’, Vol. 5, P. 241
82. એજન, P. 242
83. એજન
84. એજન, PP. 242-243
85. એજન, P. 243
86. અ. દે. Vol. 18, P. 245
87. એજન, P. 247
88. ‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247
89. The Myrid Minded Man, P. 135
90. અ. દે., Vol. 19, P. 12
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits

Navigation menu