સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/સુન્દરમ્ : જીવનક્રમિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
|‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
|‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
}}   
}}   
{{ps
|૧૯૫૧
|પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન. 
}}
{{ps
|૧૯૪૮-૧૯૫૨
|આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને. 
}} 
{{ps
|૧૯૫૪
|ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો. 
}}
{{ps
|૧૯પ૯
|ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. 
}}
{{ps
|૧૯૬૧
|જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન. 
}}
{{ps
|૧૯૬૫
|ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન. 
}}
{{ps
|૧૯૬૭
|‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો. 
}}
{{ps
|૧૯૬૮
|‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન. 
}}
{{ps
|૧૯૬૯
|‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ. 
}}
{{ps
|૧૯૭૪
|શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.
{{space}} ‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન. 
}}
{{ps
|૧૯૭૭
|‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
}}
{{ps
|૧૯૭૮
|‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
{{space}} સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.
}}
{{ps
|૧૯૭૯
|દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
}}
{{ps
|૧૯૮૩
|પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત  ૧૧-૧૧-૧૯૮૩.
}}
{{ps
|૧૯૮૪
|અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં.
}}
    
    
   
    
    
    
    
 
 
 
 
 
૧૯૫૧  પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન.
૧૯૪૮-૧૯૫૨  આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને.
૧૯૫૪  ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો.
૧૯પ૯  ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ.
૧૯૬૧  જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન.
૧૯૬૫  ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન.
૧૯૬૭  ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો.
૧૯૬૮  ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન.
૧૯૬૯  ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ.
૧૯૭૪  શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.
{{space}} ‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.
૧૯૭૭  ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૭૮  ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
{{space}} સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.
૧૯૭૯  દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
૧૯૮૩  પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત  ૧૧-૧૧-૧૯૮૩.
૧૯૮૪  અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં.
૧૯૮૫  ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
૧૯૮૫  ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
૧૯૮૭  દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
૧૯૮૭  દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
18,450

edits

Navigation menu